બટેટા નું શાક (Potato Sabji Recipe In Gujarati)

Shital Joshi
Shital Joshi @shitaljoshi
Upleta

ફોટો કેમેન્ટ્સ / કૂકપેડ સ ચેલેન્જ
# week 1

બટેટા નું શાક (Potato Sabji Recipe In Gujarati)

ફોટો કેમેન્ટ્સ / કૂકપેડ સ ચેલેન્જ
# week 1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૩/૪ નંગ બટેટા
  2. 1 ટી સ્પૂનલાલ મરચું
  3. ૧/૨ ટી સ્પૂન હળદર પાવડર
  4. ૧/૨ ટી સ્પૂન હિંગ
  5. મીઠુ સ્વાદાનુસાર
  6. 1 ટી સ્પૂનતેલ
  7. ૧/૨ ટી સ્પૂન રાઈ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટેટા ની છાલ ઉતારી કૂકરમાં બાફી લો ત્યારબાદ બાફેલ બટેટા ના કટકા કરી લો

  2. 2

    હવે એક તપેલીમાં તેલ મૂકી ગેસ પર મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાય નાખો ત્યારબાદ તેમાં હિંગ અને હળદર પાવડર નાખી સમારેલ બટેટા નાખો

  3. 3

    ત્યારબાદ તેમાં મસાલા નાખી પાણી ઉમેરો હવે બધું મિક્સ કરી ગેસ પર ૧૦ મિનિટ રહેવા દો

  4. 4

    ત્યારબાદ ગેસ પરથી નીચે ઉતારી ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Joshi
Shital Joshi @shitaljoshi
પર
Upleta

ટિપ્પણીઓ

Similar Recipes