ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)

Jyotsna Parashar @cook_18199923
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સર જાર મા દાળ આદું -મરચા હીંગ નાખી વાટી લો કડાઈ મા તેલ લો તે ગરમ થાય એટલે તેમાં હિંગ ક્લોજી નાંખી દાળ નું મિશ્રણ નાખી ૫ થી ૭ મિનિટ શેકો. પછી પાણી નાખીને વેલણથી બરાબર હલાવી લો પછી થાળીમાં તેલ લગાવીને ઢોકળી પાથરી દો ઠરે પછી કાપા પાડી લો.
- 2
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં રાઇ, જીરું ને પાણી ઉમેરો ને પછી બધો હવેજ કરો અને પછી કાપા કરેલ ઢોકળી ઉમેરો. પછી ઢાંકી ને ચડવા દો.થોડીવાર પછી તેમાં દહીની
છાશ ઉમેરો અને ચડવા દો. પછી ગોળ ઉમેરો. તેલ છૂટું પડે પછી ધાણાજીરુ ઉમેરો ને ઉતારી લો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes

સેવ ટામેટા નું શાક
#રેસ્ટોરન્ટ


ટામેટા ગાંઠિયા નું શાક
#ઇબુક૧#પોસ્ટ૩૪


લીલી મેથી પાપડ નું શાક
#લોકડાઉન


કોબી નું શાક
#ઇબુક૧#પોસ્ટ૨૧


દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#cookpadindia#cookpadindiaદાળઢોક્ળી


સરગવો બટાટા નું શાક
#મીલ્કી#goldenapron3#week10


રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe in Gujarati)
# શિયાળા માં લગભગ બધા ને ત્યાં રીંગણ નું ભરથું અલગ અલગ રીતે બનતું જ હોય છે.હું જે રીતે બનાવું છું તેની રેસીપી તમારી સાથે શેર કરું છું.


રીંગણ બટાટા નું ચટાકેદાર શાક
#લોકડાઉન


રોસ્ટેડ હજીખાની પૌઆ નું ચવાણું
#CB3#DFT#Diwali#cookpadindia#cookpadgujarati


દૂધી પાલક નું શાક
#તીખી


કાઠીયાવાડી કઢી
#ઇબુક૧#પોસ્ટ૨૦#રેસ્ટોરન્ટ


વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB# WEEK5


દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)
#AM1 અમારા ઘરે લગભગ દર રવિવારે દાળ ઢોકળી બનતી જ હોય છે.અલગ અલગ પ્રકાર ની ઢોકળી બનાવું છુ. વણી ને,દબાવી ને અને દાળ માં શાકભાજી ઉમેરી ને આજે તમારી સાથે વણી ને બનાવેલી ઢોકળી ની રેસીપી શેર કરી છુ.


દાલ મખની (ઢાબા સ્ટાઇલ)
#WS3#Week3#Winter Special Challenge#Daal#Cookpadindia#Cookpadgujarati આ મૂળ પંજાબી ડીશ છે.તેમાં બટર,ઘી વધારે હોય છે તે રાઈસ કે બટર રોટી કે નાન સાથે ખવાય છે.


દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#cookpadindia#CookpadgujaratiWeek 1દાળઢોક્ળીYe Samjo Aur Samajavo Thode Me Mojj Manavo...DALDHOKLI Khao... PRABHU Ke Gun Gao...


પંચમેલ દાળ (રાજસ્થાની સ્ટાઈલ)
#FFC6#Week6#Food Festival#cookpadindia#cookpadgujaratiપંચમેલ દાળ મેં રાજસ્થાન સ્ટાઇલ થી બનાવી છે.જે ટેસ્ટ માં ખૂબ જ સરસ છે અને બધી દાળ હોવાથી પ્રોટીન થી ભરપૂર છે.


છોલે ભટુરે
#goldenapron2#week4#punjab


કાશ્મીરી પુલાવ
#goldenapron2#વીક9#જમ્મુ કાશ્મીર


વટાણા બટાકા શક્કરિયા નું શાક
#ટ્રેડિશનલ


પાલક ટામેટા નું શાક
#goldenapron3#week4


લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલીલા ચણા નું શાક GREEN CHICKPEA SABJI


જીરાવન મસાલો
#WDC#cookpadindia#cookpadgujarati આ જીરામન મસાલો ખાસ ઇન્દોરી પૌવા બનાવવા માં વપરાય છે.તેનો ટેસ્ટ ખૂબ જ સરસ હોય છે.


મેથી ની ઢોકળી
#goldenapron3 #કાંદાલસણ


ગવાર ઢોકળી
#RB5#my receive book#સીઝન#ગવાર#cookpadindia#cookpadgujarati


બટેટા નું શાક (Potato Sabji Recipe In Gujarati)
ફોટો કેમેન્ટ્સ / કૂકપેડ સ ચેલેન્જ# week 1


ગાજર, રીંગણનું શાક, દાળ, બાફેલા મગ, સલાડ, ભાત, રોટલી, મસાલા છાશ
#એનિવર્સરી#વિક૩#મૈનકોર્સ


ઊંધિયુ
#ઇબૂક૧#૨૨#રેસ્ટોરન્ટ


શક્કરિયા બટાકા નું શાક
#ટ્રેડિશનલ


મેથી પાલક નું શાક, જુવાર ના રોટલા
#લોકડાઉન


ઇન્સ્ટન્ટ પાઉં
#માર્ચ

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10368321
ટિપ્પણીઓ