ફૂદીના ની ચટણી (Mint Chutney Recipe In Gujarati)

Vishal Vithlani
Vishal Vithlani @cook_22516574
શેર કરો

ઘટકો

2 મિનિટ
  1. 50ગા્મ ફૂદી નો
  2. 1/2લીંબુ
  3. કટકો આદુ
  4. 1/2 વાટકીસમારેલા ધાણા
  5. 2 નંગલીલા મરચા
  6. થોડાક સીંગદાણા
  7. મીઠુ જરૂર મુજબ
  8. 1 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

2 મિનિટ
  1. 1

    મરચા, આદૂ,ધાણા, સમારી લો.પછી મિકસર ના કપ મા બધુ ઉમેરી દો. પછી પીસી લો.પછી તેને એક બાઉલ મા કાઢી લો. તૈયાર છે ફૂદીના ની ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vishal Vithlani
Vishal Vithlani @cook_22516574
પર

ટિપ્પણીઓ

Similar Recipes