જીરા રાઈસ - દાલ તડકા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે બધીજ દાલ અને ભાત ને 1 કલાક માટે અલગ અલગ પાલડી ને મૂકી દઈશું
- 2
ત્યારબાદ ભાત ને બાફવા માટે એક વાસણ માં 4 ગ્લાસ પાણી લઈ તેમાં 2 એલચી 2 લવિંગ 1 તમાલ પત્ર મીઠું સ્વાદ અનુસાર અને 2 ચમચી તેલ નાખી તેમાં ભાત નાખી ને ચડવા દઇશું
- 3
ત્યારબાદ દાળ ને 2 પાણી થી ધોઈ ને તેમાં 3 ગ્લાસ પાણી ઉમેરી 2 મરચી, આદું પીસેલી, લસણ ની પેસ્ટ, અને મીઠું સ્વાદ અનુસાર લઈ તેમાં 4 થી 5 સિટી થવા દઈશું
- 4
ત્યારબાદ આપણે ભાત ને એક ઝારા ની મદદ થી પાણી નિતારી લઈશું અને એક વાસણ માં તેલ ઘી સાથે મિક્સ કરી ગરમ કરવા મૂકવું ત્યાં સુધી ભાત માંથી આપણે એલચી લવિંગ અને તમાલ પત્ર કાઢી લઈશું. ત્યારબાદ ગરમ તેલ ને ઘી માં થોડા કાજુ ઉમેરી તેમાં જીરું ઉમેરો કાજુ થોડા ગુલાબી થાય એટલે તેમાં ભાત ઉમેરી ધાણાભાજી ઉમેરી મિક્સ કરી લઈશું
- 5
ત્યારબાદ દાલ નો વઘાર કરીશું તેના માટે એક વાસણ માં તેલ ને ઘી મિક્સ કરી તેમાં ડુંગરી ટામેટા અને થોડીક લસણ ની પેસ્ટ ઉમેરી ગરમ મસાલો ઉમેરી ચડવા દઈશું તેમાં થોડી હિંગ અને લીમડો તમાલ પત્ર પણ ઉમેરિશું ત્યારબાદ ગરમ દાલ માં e બધું જ ઉમેરી ઉકળવા મુકીશું. દાલ તડકા માં 2 તડકા આપવા જોઈએ તોજ દાલ તડકા બને છે તો આપડે તેને સર્વ કરવા સમયે ફરી એકવાર વઘાર કરીશું તેલ અને ઘી મૂકી તેમાં હિંગ ઉમેરી તેમને દાલ માં મિક્સ કરી ધાણાભાજી ભભરાવી સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પાઈસી દાળ તડકા (spicy dal tadka recipe in Gujarati)
#goldenapron3#week21#spicy Kinnari Vithlani Pabari -
દાલ તડકા જીરા રાઈસ (dal tadaka jira rice in gujarati)
#goldenapron3#weak22#Cereal#માઇઇબુક#પોસ્ટ10#વિક્મીલ1 Manisha Desai -
-
-
-
પિઝા સોસ વિથ પિઝા (Pizza sauce & Pizza Recipe In Gujarati)
#એપ્રિલ#ડિનર#goldenapron3#week6 Dharmeshree Joshi -
-
-
-
-
પંજાબી દાળ અને જીરા રાઈસ
#સુપરશેફ 4#રાઈસ અને દાળ રેસીપી આપણા ગુજરાતી ભોજન માં દાળ ભાત નું આગવું સ્થાન છે,એમાંય પંજાબી દાળ અને જીરા રાઈસ નું કોમ્બિનેશન માણવા મળે તો કંઈક અલગ જ સ્વાદ આવે.તમે પણ આ પંજાબી દાળ અને જીરા રાઈસ જરુર થી ટ્રાય કરજો,મજા આવસે 🙂 Bhavnaben Adhiya -
-
-
દાળઢોકળી વિથ જીરા રાઈસ (daldhokli with jira rice recipe in gujrati)
#goldenapron3.હાલ માં ગરમી ખુબ જ છે એટલે ડિનર માં વધારે કઈ ખાવનું મન નહી થતું એટલે ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે દાળઢોકળી. Krishna Hiral Bodar -
-
-
-
-
-
-
-
દાલ તડકા (Dal Tadka recipe in Gujarati)
#goldenapron3#week21#માઇઇબુક#પોસ્ટ5#સ્પાઈસી#વિકમીલ૧ Gandhi vaishali -
જીરા રાઈસ વિથ ટોમેટો દાળ
#goldenapron2##wick 2 orissa#ઓરીસા માં સોંથી વધુ લોકો ભાત ની અલગ અલગ ડીશ ને નવા રોટી દાળ ની ઉપયોગ કરે છે તો આજે મેં જીરા રાઇસ બનાવ્યા છી. દમ મારી ને..નળ દાળ બનાવી છે પણ ટોમેટો દાળ નવી જ રીતે...ટોમેટો શુપ તો બધા બનાવે મેં ટોમેટો દાળ બનાવા નો નવો પ્રયત્ન કર્યો ને ખરેખર સ્વાદ માં સરસ બની હતી જે દાળ રાઈસ બને ખુશ સ્વાદિષ્ટ બન્યા હતા. Namrataba Parmar -
-
ચા નો મસાલો (Chai masala recipe in Gujarati)
#CF જેની ચા બગડી તેનો દિવસ બગડ્યો. તેમ કહેવાય..ચા નો સ્વાદ વધારવાં ચા નો મસાલો યોગ્ય માપ થી એકદમ પરફેક્ટ બને છે.જેનાં થી સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Bina Mithani -
-
More Recipes
ટિપ્પણીઓ