મેગી મસાલા રાઈસ (Maggi Masala Rice recipe in gujrati)

Sonu B. Mavani @cook_22104942
મેગી મસાલા રાઈસ (Maggi Masala Rice recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
૧ નાની વાટકી બાસમતી ચોખા તેમને ધોઈ નાખો બે નાના પેકેટ મેગીના લેવાના પાણીની અંદર ઉકાળવા દેવાની મેગીને તેમાં તેલ અને નમક નાખવાનો અડધી ચમચી
- 2
ત્યાર પછી હળદર નાખવાની એક સરખી બફાઈ જવી જોઈએ રાઈસ બાફેલા ની માથે મેગી નાખવાની
- 3
આ ત્રણેય sos ફાવે તો જ એડ કરવાના રાઈસ ની અંદર જ બધાય વેજીટેબલ બાફી લેવાં ત્યાર પછી ડુંગળી ટમેટા ઝીણા ઝીણા સમારી લેવાં
- 4
એક કડાઈમાં બે ચમચી તેલ મૂકવાનું તેમાંય ટામેટાં ડુંગળી સાતડવું ત્યાર પછી પહેલા rice નાખવાના તેલમાં ત્યાર પછી મેગી ઉપર નાખવાની ત્યાર પછી લાલ મરચું ગરમ મસાલો હળદર
- 5
નમક અને હિંગ તેને સરખું બધું મિક્સ કરી લેવાનું થોડીક વાર ગેસ ઉપર રાખવાનું તો તૈયાર છે આપણા મેગી મસાલા રાઈસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગી મેજિક મસાલા રાઈસ (Maggi magic masala Rice recipe in gujaratI)
#MaggiMagicInMinutes#Collab#Cookpadindia#CookpadGujarati Parul Patel -
-
-
-
-
મેગી મસાલા ફ્રાઇડ રાઈસ (Maggi Masala Fried Rice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Hetal Manani -
મસાલા રાઈસ (Masala Rice Recipe In Gujarati)
ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે ઠંડીની સીઝનમાં Falguni Shah -
-
મેગી મસાલા પુલાવ (Maggi masala pulao recipe in gujarati)
#MaggiMagicInMinutes#Collab Manisha Kanzariya -
વેજ મેગી મસાલા રાઈસ(veg Maggi masala rice recipe in Gujarati
#સુપરશે 4#રાઈઝ દાલ રેસિપિમેં વેજ મેગી મસાલા રાઈસ બનાવ્યા છે.તે લંચ અને ડિનરમાં પણ લઈ શકાય. મારા સન ને ખૂબ જ ભાવે છે. Yogita Pitlaboy -
-
-
મેગી મસાલા બિરયાની (Maggi Masala Biryani Recipe In Gujarati)
#GA4#Week16#Biryaniઆ બિરયાની મારા બાળકોને અને ઘરના બધા ની ફેવરિટ છે વીકમાં એકવાર તો આ બિરયાની અમારા ઘરમાં અચૂક બને છે તો આજે હું તે બિરયાની તમારી સાથે શેર કરું છું તો તમને કેવી લાગી તે કેજો અને આ બિરયાની જરૂરથી ટ્રાય કરજો તમારા બાળકોને પણ બહુ જ ભાવશે Sejal Kotecha -
મેગી મસાલા પુલાવ (Maggi Masala Pulao Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Twinkal Kishor Chavda -
કર્ડ મસાલા મેગી (Curd Masala Maggi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab🔺મેરી મેગી....એટલે મારા ઘરમાં હમેશાં બનતી મેગી....🔺આ મેગી મારા ઘરે હમેશાં બંને છે મેગી નામ પડે એટલે તરત જ પુછે દહીં છે ને...દહીં વાલી મેગી ખૂબ જ ટેસ્ટી લાગે છે...🔺એકવાર ખાશો તો તમે પન જ્યારે મેગી બનાવશો ત્યારે દહીં સાથે જ ખાશો...🔺તમને ખ્યાલ હોય તો રાવન મુવી મા શાહરૂપ ખાન જી પન મેગી મા દહીં નાખી ને ખાય છે...🔺રાવન મુવી જોવા ગયા ત્યારે મારા સને તરત જ કહ્યું કે શાહરૂપ ખાન જી પન આપડી જેમ જ દહીં વાલી મેગી ખાય છે... Rasmita Finaviya -
-
વેજીટેબલ મેગી રાઈસ (Vegetable Maggi Rice Recipe In Gujarati)
#SDસમર સ્પેશિયલ રેસિપી ડિનર Falguni Shah -
-
-
-
-
-
વેજિટેબલ મસાલા મેગી (ઇન્સ્ટન્ટ ફૂડ)(Vegetable Masala Maggi Recipe In Gujarati)
#૧૫ મિનિટ#ફટાફટમેગી દરેક બાળકો ની મનપસંદ હોય છે. પણ એકલી મેગી કરતા જો તમે આ વેજિટેબલ મેગી કરી ને બાળકો ને આપશો તે ખૂબ સારું રેહસે. અને આ મેગી એકદમ હેલ્થ માટે સારી રહે. તમે પણ જરૂર બનાવો. Uma Buch -
-
-
મેગી મસાલા રાઈસ (Maggi Masala Rice Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collab આ રેસિપી મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી પણ ખુબજ ટેસ્ટી બની છે Vaishali Prajapati -
-
મેગી મસાલા -એ- મેજિક ફા્ઈડ રાઈસ (Maggi Masala- E-Magic Fried Rice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabએમ તો મેગી ની વાત આવે એટલે સિમ્પલ મેગી નુડલ્સ મગજમાં આવે છે પણ હવે મેગીની રેન્જમાં ઘણા બધા મસાલાઓ માર્કેટમાં જોવા મળે છે અને તેનો ઉપયોગ શાક ગે્વીમાં કરી શકે છે આપણે.. આજે મે ફ્રાઈડ રાઈસ અને મેગી મસાલા એ મેજીક નો ઉપયોગ કરીને મસાલા એમેજીક વેજ ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે.. ખુબ જ સરસ બન્યો છે તમે પણ ટ્રાય કરજો Shital Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12394364
ટિપ્પણીઓ