મસાલા  રાઈસ (Masala Rice Recipe In Gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧ બટાકુ નાનું સમારેલું
  2. ૧ ટામેટું સમારેલું
  3. ૧ કાંદો સમારેલો
  4. ૧ નાની મકાઈ (નાખવી હોય તો)
  5. ૧ ગાજર(નાખવું હોય તો)
  6. ૧ ચમચી લાલ મરચુ પાઉડર
  7. ૧/૨ ચમચી હળદર પાઉડર
  8. ૨ ટેબલ સ્પૂન તેલ
  9. ૧/૨ ચમચી રાઈ
  10. ૧/૨ ચમચી જીરૂ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. લીમડી પત્તા
  13. ૧ વાટકી ચોખા
  14. ૩ વાટકી પાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    જીએક કુકર માં તેલ મૂકી તેમાં રાઈ,જીરૂ નાખી કાંદા નાખવા.

  2. 2

    કાંદા થાય એટલે તેમાં બટાકા,ટામેટા,મકાઈ, ગાજર એડ કરવી,2 મિનિટ બાદ તેમાં લાલ મરચું પાઉડર,હળદર મીઠું સ્વાદાનુસાર નાખી,2 મિનિટ કુક કરવું.

  3. 3

    હવે તેમાં 3 વાટકી પાણી ઉમેરવું.પાણી ગરમ થાય એટલે રાઈસ નાખવા.2 સિટી કરવી.કુકર ઠંડુ થાય એટલે ખોલવું.ગરમ ગરમ મસાલા 🍚 મસ્ત લાગે છે.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
પર

Similar Recipes