સાંભર (Sambhar Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુવેર દાળ ને 2 થી 3 વાર પાણી થી ધોઈ ત્યારબાદ કુકર માં પાણી, ચપટી હળદર અને 1 ચમચી તેલ ઉમેરી 3 થી 4 સીટી વાગે ત્યાં સુધી બાફી લો.
- 2
હવે એક કડાઈ માં તેલ (4 ચમચી) લો.તેલ ગરમ થાય પછી તેમાં જીરું, હિંગ, સુકા લાલ મરચાં, લીમડાના પાન,લીલા મરચા,ડુંગળી ઉમેરી 3 મિનિટ સુધી સાંતળી લો.
- 3
હવે તેમાં હળદર અને મીઠું ઉમેરી મિક્સ કરી ત્યારબાદ તેમાં સમારેલ બટેકા, સરગવો ઉમેરી આંબલી નું પાણી તથા બીજું 1 ગ્લાસ પાણી ઉમેરી ઢાંકીને 10 મિનિટ બટાકા અને સરગવો બરાબર ચડી જ્યાં ત્યાં સુધી મીડીયમ તાપે ચડવી લો.(તમે બટાકા બાફી ને પણ લઈ શકો)
- 4
હવે બટાકા અને સરગવો સરસ ચડી જાય પછી તેમાં લાલા મરચું, સાંભર મસાલો, ધાણાજીરું ઉમેરી મિક્સ કરો અને ઢાંકીને ધીમા તાપે 2 મીનિટ ચડવી લો. જેથી મસાલા સરસ મિક્સ થઈ જાય.
- 5
હવે છેલ્લે બાફેલી તુવેર દાળ ઉમેરી અન્ય 2 ગ્લાસ પાણી ઉમેરી મિક્સ કરી ધીમા તાપે 10 મિનિટ દાળ ને ઉકાળી લો.
- 6
દાળ બરાબર ઉકળી જાય પછી તેમાં ગરમ મસાલો અને કોથમીર ઉમેરી ગરમા ગરમ સાંભર ઈડલી,ઢોંસા કે મેદુ વડા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સાંભાર (Sambhar Recipe In Gujarati)
#STસાંભાર એ ખૂબ જ હેલદય અને સ્વાદ માં ચટાકેદાર દાળ છે જે સાઉથમાં ઢોસા ઈડલી ને મેન્દુવડા સાથે ખવાય છે શાકભાજી પણ ઉમેરાતા હોવાથી એ કમ્પ્લીટ મિલ બની જાય છે Jyotika Joshi -
-
-
-
-
-
સાંભર (Sambhar Recipe In Gujarati)
સાંભર દક્ષિણ ભારતની વાનગીઓ સાથે પીરસવામાં આવે છે.સાંભર બનાવવા તુવેરની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે.ઈડલી,ઢોસા,ઉત્તપા અને મેદુવડાં સાથે પીરસવામાં આવે છે. Komal Khatwani -
-
પેન કેક (Pan cake recipe in Gujarati)
#GA4#week2આ રેસિપી મારા માટે વિશેષ છે કારણ કે મારા બાળકો ને pancake ખૂબ જ ભાવે છે ને મેં આ pancake માં બધા જ ફૂડ કલર natural ઉપયોગ કર્યા છે Keya Sanghvi -
-
-
ઈડલી સાંભર
#goldenapron2#Week 5 તામિલનાડુતમિલ લોકો ની સોંથી પ્રખ્યાત ડીશ એટલે ઈડલી સાંભર.જે આજે આપણે બનાવીશું.. Namrataba Parmar -
ઓથેન્ટિક ઈડલી સાંભર ચટણી (authentic idli sambhar Chutney recipe in gujarati)
જયારે સાઉથઇન્ડિયન ફૂડ ની વાત આવે તો ડોસા અથવા ઈડલી પેલું આવે બધા ના મન મા.. આજે મે ઈડલી સાંભર એકદમ ઓથેન્ટિક રીત થી બનાવી ને શેર કર્યું છે તમારા બધા સાથે.. #સાઉથ latta shah -
Idli sambhar
ઈડલી સંભાર મારા ઘર મા બઘા ને પ્રીય છે બહાર કરતા ઘરે બનાવે તો મઝા જ આવી જાય ઓલ ટાઇમ મસ્ત લાગે તમે નાસ્તા મા લો કે ડીનર મા#સુપર શેફ 4# રાઈસ દાળ વાનગી# વીક 4 khushbu barot -
-
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
આ સંભાર ને ગુંટુર ઈડલી સાથે કે ઢોસા સાથે સર્વકરવા માં આવે છે... Daxita Shah -
ઓઇલ ફ્રી ઈડલી સાંભર (iDli Sambhar Recipe in Gujarati)
#ડીનરલોક દોવન માં આપણે ઘણું શીખવા મળ્યું છે. આપડી પાસે ઓછી વસ્તુ માં થી કઈ સારી રેસીપી બંને . હવે હમણાં થોડા ટાઈમે હું ઓઇલ ફ્રી રેસીપી બનવું છું Ekta Rangam Modi -
સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભર(sambhar recipe in Gujarati)
#સુપરશેફ _4#week 4#દાળ અને ચોખાસાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભરરેસ્ટોરન્ટ સ્ટાઇલ સાઉથ ઇન્ડિયા નો ફેમસ સાંભર જેને તમે. ઈડલી ઢોસા જે ઉત્તપમ સાથે ખાઈ શકો ખુબ ટેસ્ટી બને છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે Kalpana Parmar -
-
ઈડલી વડા વીથ ટોમેટો સાંભર (Idali Vada With Tomato Sambhar Recipe In Gujarati)
#સાઉથસાઉથમાં ઈડલી વડા ખૂબ પ્રખ્યાત વાનગી છે. ત્યાં અલગ અલગ સાંભર લેવામાં આવે છે. આજે હું ટોમેટો સાંભર લાવી છું. Chhatbarshweta -
સાંભર (Sambhar Recipe In Gujarati)
સાંભર વિના ઢોંસા, ઈડલી કે મેંદુવડા ખાવાની મજા જ ન આવે. ઠંડીમાં ગરમાગરમ સાંભર પીવાની બહું જ મજા આવે. Dr. Pushpa Dixit -
-
-
મિન્ટ જીન્જર મોન્જીટો
વેલકમ ડ્રિંક માટે મિન્ટ (ફુદીનો) છે અને જીન્જર (આદું) ના ઉપયોગ થી બનતું આ ડ્રીંક સરળતાથી તૈયાર થઈ જસે. ટેસ્ટ મા ખૂબ જ ભાવસે. જરૂર થી ટ્રાઈ કરજો. Avnee Sanchania -
સંભાર(Sambhar Recipe In Gujarati)
Cooppad kitcen star chllange #KS5આપના દક્ષિણ ભારત ની લાજવાબ દાળ એટલે સાંભર, જે દરેક દક્ષિણ ભારત ના લોકો ના ઘરે બને તે ટેસ્ટ પ્રમાણે ની સંભાર આજે આપણે બનાવતા શીખશું. Archana Parmar -
-
-
More Recipes
ટિપ્પણીઓ