ઓરીયો ડ્રાયફ્રુટ કેક (Oreo Dryfruit cake recipe In Gujarati)

Ushaben shrimankar
Ushaben shrimankar @cook_22008120
Ahmedabad

ઓરીયો ડ્રાયફ્રુટ કેક (Oreo Dryfruit cake recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. 2પેકેટ ઓરીયો બિસ્કીટ
  2. 1 ચમચીઈનો
  3. ૧/૨ વાટકી દૂધ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઓરીયો બિસ્કીટ ના ટુકડા કરી અને તેને મિક્સરમાં ભૂકો કરી લેવો

  2. 2

    હવે એક એલ્યુમિનિયમ વાસણમાં ઘી લગાડી અને મેંદાનું ડસટીંગ કરી લેવું. બીજી બાજુ એક વાસણમાં ઓરીયો બિસ્કીટ નો ભૂકો કાઢી લઇ તેની અંદર ૧/૨ વાટકી દૂધ ઉમેરવું ત્યારબાદ એક ચમચી ઈનો ઉમેરી બધું મિક્સ કરી લેવું

  3. 3

    હવે વાસણમાં મિક્સ કરી દેવું અને તેના પર ડ્રાયફ્રુટ અને ઓરિયો બિસ્કિટ નું ડેકોરેશન કરવું. ત્યારબાદ ઓવનમાં ૧૮૦ ડિગ્રી સેલ્સિયસ ઉપર 15 મિનિટ માટે રાખી દેવું.

  4. 4

    તૈયાર છે ઓરીયો ડ્રાયફ્રુટ કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ushaben shrimankar
Ushaben shrimankar @cook_22008120
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes