સોયા મસાલા ભાત (Soya chunks Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કુકરમાં તેલ ગરમ થાય એટલે તેમાં, જીરું, હીગ, ડુંગળી, બટાકા, વટાણા, સોયા વડી, ચોખા, હળદર, મીઠું, પુલાવ મસાલો, પાણી નાંખી ને ૨ સીટી વગાડો. તૈયાર છે સોયા ભાત.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સોયા ચાપ મસાલા (Soya Chaap Masala Recipe In Gujarati)
#GA4#week1#સપ્ટેમ્બરસોયાબીન અને સોયાબીન વડી માંથી બંને છે.આ સબ્જી પંજાબી સ્ટાઈલ થી બનાવામાં આવે છે. ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.ખૂબ જ હેલ્ધી રહે છે.😋 Nirali Prajapati -
વેજ સોયા પુલાવ(Veg soya pulav recipe in Gujarati)
#weekend#quick n easy#light dinner recipe Saroj Shah -
-
-
સોયા મટર પુલાવ (Soya Matar Pulao Recipe In Gujarati)
લંચ માં બનાવેલા પુલાવ ને રાયતા સાથે awsm taste..👌 Sangita Vyas -
સોયા ચન્ક બિરયાની (Soya Chunk Biriyani Recipe In Guajarati)
# સપ્ટેમ્બર માય ફસ્ટ રેસીપી Neelam Patel -
-
-
-
-
-
-
સોયા પનીર ભૂર્જી (Soya Paneer Bhurji Recipe In Gujarati)
આ સબ્જી એકદમ ટેસ્ટી અને હેલ્ધી છે. Vaishakhi Vyas -
-
સોયા મટર મસાલા કરી (SOYA MUTTER MASALA curry recipe in Gujarati)
#માઇઇબુક પોસ્ટ ૨૮#સુપરશેફ1 પોસ્ટ ૧ Mamta Khatwani -
-
સોયા ચંક સબ્જી (Soya Chunk Sabji Recipe In Gujarati)
આ ચંક એટલે સોયા વડી જે ભરપૂર પ્રોટીન વાળી છે જેને કોઈ પણ રીતે ટેસ્ટી બનાવી ને ખાવી જોઈએ.તો આ અમાનું એક રીત( રેસિપી) છે. Deepika Yash Antani -
સોયા ન્યુટ્રી પરાઠા (Soya Nutri Paratha Recipe In Gujarati)
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
સોયા ચંક્સ પુલાવ(Soya Chunks Pulao Recipe In Gujarati)
#Famહેલ્ધી અને બેસ્ટ ડીનર ઓપ્શન. ઓછા સમયમાં બની જતુ વન પોટ મીલ.મારા ઘરે પુલાવ બધાને ભાવે અને આ વેરિયેશન બધા ને અતી ભાવે છે. Avani Suba -
મટર ભાત (Matar Rice Recipe In Gujarati)
#childhoodપુલાવ કે બિરિયાની ની સમજ ના હતી.રવિવારે કે રજા ના દિવસે બધા ભાઈ બહેન ઘરે હોય ત્યારે મટર ભાત બનાવતા, સાથે કઢી કે દહીં સાથે ખાતા ત્યારે મોટી પાર્ટી કે રેસ્ટોરન્ટ માં ખાધું હોય એવી ફિલિંગ આવતી . એ પણ બહુ ખુશીના દિવસો હતા...તો આજે મારું બાળપણ યાદ કરી ને મટર ભાત બનાવી ને એ દિવસો યાદ કરીશ Sangita Vyas -
બટાકા ભાત (Bataka Rice Recipe In Gujarati)
દરરોજ દાળ ભાત મગ ભાત કઢી ભાત બનતા હોય છે તો મેં બટાકા ભાત બનાવ્યા. જે નાના મોટા બધા ને ભાવતા હોય છે. Sonal Modha -
-
-
મસાલા ભાત (Masala Rice Recipe In Gujarati)
ઘણી વખત લંચ માં simple ખાવાનું મન થાય ત્યારે આ મસાલા ભાત બેસ્ટ ઓપ્શન છે. વેજીટેબલ થી ભરપૂર અને હેલ્ધી. મસાલા ભાત અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. Sonal Modha -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12402955
ટિપ્પણીઓ