સોયા ચંક વેજ પુલાવ(Soya chunk veg. Pulao recipe in Gujarati)

Nita Mavani
Nita Mavani @cook_21741549
Pune

#ભાત ચોખા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચોખા
  2. 100 ગ્રામસોયાબીન
  3. 1/2ટમેટું ઝીણું સમારેલું
  4. 1/2કેપ્સીકમ સમારેલું
  5. 1/2ગાજર સમારેલું
  6. ફ્લાવર સમારેલું
  7. 1કાંદો સમારેલું
  8. 2 ચમચીઘી અથવા તેલ
  9. 1 ચમચીજીરૂ
  10. 1તમાલપત્ર
  11. 2લવિંગ
  12. 1નાનો પીસ તજ
  13. 1 ચમચીગરમ મસાલો
  14. 1 ચમચીલાલ મરચું પાઉડર
  15. 1/2 ચમચીહળદર પાઉડર
  16. મીઠું સ્વાદ મુજબ
  17. કોથમીર ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા સોયાબીનને ગરમ પાણીમાં 15 મિનિટ માટે પલાળી રાખો.

  2. 2

    ચોખાને પણ 1/2કલાક માટે પલાળી રાખો. બધા શાકભાજી સમારીને અને સુકા મસાલા તૈયાર કરી લેવો.

  3. 3

    કુકરમાં તેલ મૂકી તજ લવિંગ તમાલપત્ર જીરૂનો વઘાર કરો.

  4. 4

    વઘાર થઈ ગયા બાદ કાંદા નાખી સાંતળી લો, ત્યારબાદ તેમાં બધા શાકભાજી ઉમેરીને સાંતળી લો.

  5. 5

    બધા શાકભાજી સતળાઈ ગયા પછી તેમાં ચોખા નાખી દો તેને બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં સોયાબીન નાખો અને બધું બરાબર મિક્સ કરી દો.

  6. 6

    બધું મિક્સ થઈ ગયા પછી 1,1/2 કપ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી કુકર બંધ કરી દો અને 15 મિનિટ સુધી ધીમી આંચ પર પકાવવાનું. સીટી નીકાલી દેવાની છે.

  7. 7

    15 મિનિટ બરાબર બફાઈ ગયા પછી ચેક કરી લેવું, ગેસ બંધ કરી દેવો, દસ મિનિટ સુધી પુલાવ ને સીજવા દેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nita Mavani
Nita Mavani @cook_21741549
પર
Pune

ટિપ્પણીઓ

Similar Recipes