રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 2 વાડકી ચોખા 3 થઈ 4 કલાક પલાળી રાખવા.પછી કૂકરમાં છુટા નાંખી ચોખા જેટલું જ પાણી નાંખી તેમાં સહેજ મીઠું એક ચમચી ઘી નાંખી હલાવીને કુકરનું ઢાંકણ બંધ કરી દેવું. એક જ સીટી વગાડી કુકર ખોલી નાખવું એટલે ભાત ગળી ના જાય.
- 2
બધા શાકભાજી સમારીને તૈયાર કરવા. મકાઈ અને વટાણા બાફી લેવા. બીજા શાક કાચા જ રાખવા.
- 3
ત્યાર બાદ કડાઈમાં તેલ મૂકી બધા શાક વધારવા. સહેજ ચડવા દેવા. પછી પાલક બાફી ને પીસીને પેસ્ટ બનાવી લેવી. કોથીમીર ને પણ પીસીને પેસ્ટ બનાવી લેવી. પછી તેને વધારેલા શાકમાં નાંખવી.
- 4
ત્યાર બાદ બધું બરાબર હલાવી તેમાં પાવભાજી મસાલો, ગરમ મસાલો, મીઠું નાખવું. ત્યાર બાદ બાફેલા ભાત નાખવા. બધું સરસ મિક્સ કરી 5 મિનિટ ધીમા ગેસે ચડવા દેવું. પછી મનગમતું ગાર્નિસિંગ કરી ને સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
હક્કા નુડલ્સ(hakka noodles recipe in Gujarati)
#ST હક્કા એ ચાઈનીઝ જાત છે.તે કલકત્તા આવ્યાં હતાં. ત્યાં સેટલ થયાં હતાં તેનાં પર થી હક્કા નુડલ્સ નામ આવ્યું. ખૂબ જ ઝડપ થી બની જાય છે.જે બ્રેકફાસ્ટ,સ્નેકસ અથવાં ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
બ્રાઉન રાઈસ પુલાવ
#brown rice#healthy#cookpadindia# cookpadgujarati બ્રાઉન રાઈસ એક હોલ ગ્રેન છે.તે ઓબેસિટી,ડાયાબીટીસ,ડાયઝેશન અને હાર્ટ માટે ખૂબ જ સારા છે.તેમાં મેંગેનીઝ,આયર્ન,ઝીંક,ફોસ્ફરસ અને કેલ્શિયમ પણ ભરપૂર માત્રા માં હોય છે. Alpa Pandya -
વેજ ચાઉમીન (Veg Chow Mein Recipe In Gujarati)
#WCR#noodles#Win#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
-
-
તવા પુલાવ (Tawa pulav recipe in Gujarati)
તવા પુલાવ મુંબઈનું સ્ટ્રીટ ફૂડ છે જે સામાન્ય રીતે પાવભાજી ની લારી પર જોવા મળે છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ પુલાવ નો પ્રકાર છે જે ઝડપથી બની જાય છે. તવા પુલાવ રાયતા અને પાપડ સાથે ખૂબ જ સરસ લાગે છે. ઉનાળાના દિવસોમાં જ્યારે આપણને ખાવાની ઓછી ઈચ્છા થતી હોય છે ત્યારે બનાવી શકાય એવી આ એક પરફેક્ટ રેસીપી છે.#SD#RB8#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
સ્ટ્રીટ ફુડ તવા પુલાવ
આપણે બહાર પાવભાજી ખાવા જઇએ અને તવા પુલાવ ના ખાઇએ એવુ બને જ નહી.આ એકદમ માઉથ વોટરિંગ વાનગી છે.#RB19 Gauri Sathe -
-
હૈદ્રાબાદી બીરિયાની
ભાતની આઈટમ માં મારી સૌથી વધારે ભાવતી એટલે આ બીરિયાની.. શરૂમાં ખૂબ કુતુહલ રહેતું કે રેસ્ટોરન્ટ વાળા આ કલરમાં કેવી રીતે બનાવતા હશે!! પણ જેમ જેમ રસોઈ બનાવવાનો શોખ વધતો ગયો એમ એમ આ હકીકત પણ સમજાવા લાગી મને કે કેવી રીતે બનાવાય. હમણાં સમયના અભાવે હું નિયમિત રૂપે કાઈ નવીન ન બનાવતો હોઇ, અગાઉ કુકપેડના ઇંગલિશ વર્ઝન માં પોસ્ટ કરેલી રેસિપી ફરી શેર કરું છું. આશા છે આપ સહુને ગમશે Arpan Shobhana Naayak -
-
-
-
-
-
મીક્સ વેજ.પનીર પુલાવ (Mix Veg paneer Pulao recipe in Gujarati)
#GA4#week8 અમારા ઘરે આ પુલાવ બધા ને બહુ ભાવે છે તેમ બધા શાકભાજી આવે છે અને પનીર પણ એટલે વિટામિન અને પ્રોટીન થી ભરપૂર છે તે દહીં સાથે કે એકલો પણ ખાઈ શકાય છે. Alpa Pandya -
-
-
-
-
-
-
-
-
તવા પુલાવ
#EB#Week13#Cookpad India#Cookpadgujarati તવા પુલાવ એ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ બહુ ખવાય છે.તે ટેસ્ટ માં સ્પાઇસિ હોય ચેટમાં બધા વેજીટેબલ્સ નો ઉપયોગ કર્યો છે જ્યારે ડીનર માં કશુ લાઈટ ફૂડ ખાવું હોય તો પુલાવ બેસ્ટ ઓપસન છે.મેં. ડીનર માં તવા પુલાવ બનાવ્યો ટેસ્ટ તો શુ વાત કરું આહહહ.......... Alpa Pandya -
-
જૈન મનચાઉ સૂપ અને વેજ હક્કા નુડલ્સ (Jain Manchow Soup Recipe In Gujarati)
#GA4#Week2મારા માટે આ રેસિપી એટલે મહત્વ ની છે કેમ કે મારા બાળકો ને ચાઇનીઝ ખૂબ જ ભાવે છે. ને ઘરે ખૂબ જ ઝડપથી બની જાય છે. Keya Sanghvi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12406202
ટિપ્પણીઓ