રાઈસ ના ફરા(rice fara racipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા એક બાઉલ મા ચોખા નો લોટ નાખી તેમા મીઠુ,જીરુ, અજમો સફેદ તલ નાખી ને મિક્સ કરી લો.અને પાણી થી લોટ બાંધી ને રોટલી ના લોટ કરતા થોડો કઠણ બાંધવો.પછી તેના નાના લંબ આકાર ના ફરા હાથથી બનાવી ને મુઠીયા ના કુકર માં સ્ટીમ કરવા મૂકો ૧૫ મીનીટ માટે.
- 2
૧૫ મીનીટ પછી બફાઈ જાય એટલે તેને ઠંડા થવા દો.હવે વઘાર માટે એક કડાઈમાં સીંગતેલ નાખી ને રાઈ ઉમેરો.રાઈ ફૂટે એટલે તેમાં હિંગ અને મીઠા લીમડાના પાન નાખી ને બનાવેલ ફરા નાખી ને તવેથા થી મિક્સ કરી લો.અને ગરમ ગરમ સર્વ કરો.તૈયાર છે રાઈસ ના ફરા જે સવૅ કરવામાં એકદમ ટેસ્ટી લાગે છે 😋👏🙏.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
રાઈસ ફરા (Rice Farra Recipe In Gujarati)
#cookksnap challange#chatishgadh recipe મેં આ રેસિપી આપણા ગ્રુપના ઓથર શ્રી મૃણાલ ઠક્કર જી ની રેસીપી ને ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ રેસીપી શેર કરવા બદલ Rita Gajjar -
-
છત્તીસગઢી ફરા (Chhattisgarhi Farra recipe in Gujarati)
#CRC#છત્તીસગઢ_રેસિપી#cookpadgujarati ફરા એ એક છત્તીસગઢ ની વાનગી છે જે નાસ્તા તરીકે સર્વ કરવામાં આવે છે. આ ફરા Leftover રાઈસ, ચોખાના લોટ અને મસાલામાંથી બનાવવામાં આવે છે. આ રેસીપી એકદમ ઓછા તેલમાંથી બનતી આ એક ખૂબ જ હેલ્થી અને સ્વાદિસ્ટ રેસીપી છે. જે ખૂબ જ ઝડપથી બની જાય છે. આ ફરા નો સ્વાદ ગુજરાત ની વાનગી પાપડી ના લોટ સાથે ઘણા પ્રમાણમાં મળતો આવે છે. Daxa Parmar -
-
-
-
-
-
બટાકા ભાત (Bataka Rice Recipe In Gujarati)
દરરોજ દાળ ભાત મગ ભાત કઢી ભાત બનતા હોય છે તો મેં બટાકા ભાત બનાવ્યા. જે નાના મોટા બધા ને ભાવતા હોય છે. Sonal Modha -
-
-
-
કડૅ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#SR# સાઉથ ઇન્ડિયન રાઈસ રેસિપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસાઉથ ઇન્ડિયન વાનગી માં મોટેભાગે ઈડલી ઢોસા ચટણી રસમ અને જુદા જુદા ના રાઇસ મહત્વનું સ્થાન ધરાવે છે અને રાઈસ માં અલગ-અલગ પ્રકારના મસાલા ઉમેરીને અનેક પ્રકારની વેરાયટી બનતી હોય છે તેમાં વાગી ભાત ટોમેટો રાઈસ કોકોનટ રાઈસ કર્ડ રાઈસ લેમન રાઈસ વગેરે અલગ અલગ પ્રકારની રાઈસ ની રેસીપી બનાવી શકાય છે Ramaben Joshi -
-
મગ- ભાત (Moong- Rice Recipe in Gujrati)
#ભાત/#ચોખા #પોસ્ટ_૧#દક્ષિણ ગુજરાતમાં ખૂબ પ્રચલિત વાનગી છે. અમારા દેસાઈ લોકોમા આ ખાટું કઢી ના નામે પ્રખ્યાત છે. ફૂટતા ગોળ-આંબલી નાખી બનાવવામાં આવે છે. જમવામાં ખાટું-કઢી-ભાત સાથે પાપડી,પાપડ અને મોરિયા એટલે કે ટોટાપુરી કેરીનું અથાણું. ખરેખર જમવામાં મજા જ આવી જાય. Urmi Desai -
-
-
-
-
-
-
-
કર્ડ- રાઈસ(curd rice recipe in Gujarati)
#સુપરશેફ4 કર્ડ- રાઈસ કે થાઇર સદમ એટલે કે દહીં ભાત એ દક્ષિણ ભારતીય ભોજન માં કે થાળી માં સમાવેશ થાય છે. રાંધેલા ભાત ને દહીં સાથે ભેળવી ઉપર થી વઘાર કરવામાં આવે છે. અહી તમે બચેલા ભાત ને પણ આ રીતે બનાવી ને વપરાશ કરી શકો છો. દહીં એ કેલ્શિયમ થી ભરપુર છે, ભાત સાથે તેને મિક્સ કરવાથી સ્વાદ બેવડાઈ જાય છે. Bijal Thaker -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12407322
ટિપ્પણીઓ (8)