પાલક ચીલા (Palak chila recipe in Gujarati)

Trivedi Bhumi @cook_19951758
પાલક ચીલા (Palak chila recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલક ના પાન ને ધોઇ તેની ડાંડલી ઓ તોડી તેને થોડી વાર ગરમ પાણી મા પલાળી લેવી પછી ઠંડુ પડે એટલે તેને થોડી કોથમીર નાખી મિક્સરમાં ક્રશ કરી ગ્રેવી બનાવી લ્યો
- 2
એક કથરોટ મા લોટ લઇ તેમા બધા મસાલા ઉમેરો લસણની પેસ્ટ ઉમેરો અને અડધુ લીંબુ અને મોણ નાખી બરાબર મિક્સ કરો અને પછી તેમા પાલકની ગ્રેવી ઉમેરો જરૂર મુજબ પાણી ઉમેરી અને રોટલી જેવો લોટ બાંધી લ્યો
- 3
પછી તેની રોટલી વણી તેને પરોઠા ની જેમ તેલ મા શેકી લ્યો, તમે તેને ગમે તે શેપ મા વણી શકો છો મે અહીં ગોળ તથા ત્રિકોણ એમ બંને શેપમા બનાવ્યા છે,તો તૈયાર છે પાલક ચીલા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બીટ પાલક નુ શરબત (beetroot spinach juice recipe in Gujarati)
#goldenapron3#week 16#sharbat Trivedi Bhumi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક ના ચીલા (Palak Chila Recipe In Gujarati)
#GA4 #Week22 #Chilaહાય ફ્રેન્ડ્સ આજે મેં પાલકના ચીલા બનાવ્યા છે પાલકના ચીલા ખૂબ જ હેલ્ધી સાથે-સાથે ટેસ્ટી પણ લાગે છે ઘણીવાર બાળકો પાલકનું શાક ખાતા નથી હોતા તો આવી રીતે બનાવીને બ્રેકફાસ્ટમાં આપીએ તો ખૂબ જ હેલ્ધી બ્રેકફાસ્ટ બને છે Khushbu Japankumar Vyas -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12456935
ટિપ્પણીઓ (3)