કાજુ બટર મસાલા (Kaju butter masala recipe in Gujarati)

Sonu B. Mavani
Sonu B. Mavani @cook_22104942

કાજુ બટર મસાલા (Kaju butter masala recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 150 ગ્રામકાજુના કટકા
  2. 1 નાની વાટકીબટર
  3. 100 ગ્રામમગજતરી ના બી
  4. 1 નાની વાટકીગરમ મસાલો
  5. 2ત્રણ પાંદડા તમાલ પત્ર
  6. 3ચાર લવિંગ
  7. 2-3 નંગતજ
  8. 1 નાની ચમચીહિંગ
  9. 1 ચમચીહળદર
  10. નાની ચમચીનમક
  11. 1 ચમચીલાલ મરચું
  12. લાલ સુકા મરચા 2 3
  13. 1 નાની વાટકીતેલ
  14. 1 નાની વાટકીદહીં અથવા છાશ
  15. 2 નંગડુંગળી
  16. 2 નંગટામેટા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગરમ પાણીમાં કાજુ પલાળવા ના ૧ નાની વાટકી મગજતરી ના બી ત્યાર પછી તેની પેસ્ટ તૈયાર કરવાની પાણી નાખીને

  2. 2

    આવી રીતે તૈયાર કરવાની છે પેસ્ટ ટામેટાની પેસ્ટ લેવાની ડુંગળીની પેસ્ટ લેવાની

  3. 3

    ત્યાર પછી આ બધાએ મસાલા આપણે લીધા છે એક વાટકી દહીં લેવાનું છે એક બાઉલમાં તે લ લેવાનું છે ત્યાર પછી લસણ અને ડુંગળીની પેસ્ટ તે મા એડ કરવાની છે

  4. 4

    ત્યાર પછી મગજ તરી પેસ્ટ નાખવાની છે આવો કલર થાય ત્યાં સુધી ખદખદવા દેવાનું ત્યાર પછી લાલ સુકા મરચા તમાલપત્ર તજ નાખવાના લવિંગ

  5. 5

    ત્યાર પછી પાછો કલર થવા દેવાનો એકદમ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી હલાવવાનું આ ગરમ મસાલા ની અંદર દહીં લેવાનું છે ત્યાર પછી ગ્રેવીની અંદર તે ઉમેરી દેવા નું

  6. 6

    લાલ મરચું હળદર હિંગ નમક નાખવાનો એટલે એક સરખું થઈ જાય ત્યાર પછી કાજુના કટકા ઉમેરવાના ત્યાર પછી બટર નાખવાનું તો તૈયાર છે આપણું કાજુ બટર મસાલા શાક નાન સાથે અથવા પરોઠા સાથે આપણે ખાઈ શકીએ છીએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonu B. Mavani
Sonu B. Mavani @cook_22104942
પર

Similar Recipes