કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લસણ, સૂકા લાલ મરચું, લીલાં મરચાં, આદુ ની પેસ્ટ કરી લો..અલગ કાઢી લો..
- 2
કાંદા અને ટામેટા સમારી મિસર માં ઉમેરી એમાં 1 ચમચી લાલ મરચું પાઉડર, 1 ચમચી ગરમ મસાલો બાદશાહ પાઉડર, મીઠું જરાક જરાક હળદર નાખી પેસ્ટ બનાવી લો... તપેલી માં કાઢી લો...
- 3
નોનસ્ટિક પેન માં તેલ, ઘી મિક્સ કરી કાજુ ને શેકી લો ગુલાબી થાય ત્યાં સુધી.. એને એક ડિશ માં કાઢી લો..
- 4
એજ પેન માં બટર ઉમેરી... જીરું, વાટેલા આદુ મરચા લસણ, સૂકા લાલ મરચાં ની કરેલી પેસ્ટ ઉમેરો.. તજ, તમાલ પત્ર, મરી, લવિંગ નાખી બે મિની સાતડો...કાંદા અને ટામેટા ની ગ્રેવી ઉમેરી.. 1 ચમચી લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, મીઠું, ખાંડ, બધું નાખી હલાવી કાચ નું ઢાંકણું ધાકી 10 મિની ઉકળવા દો. ધીમા તાપે.. પછી થોડા કાજુ પેલા નાખો.. બીજા થોડા કાજુ લાસ્ટ માં બની જાય ત્યારે નાખો..
- 5
એક બાઉલ માં કાઢી અપર થી કાજુ અને કોથમીર થી સર્વ કરો..
- 6
તૈયાર છે ગરમા ગરમ કાજુ બટર મસાલા નું શાક... સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
કાજુ પનીર બટર મસાલા (Kaju butter paneer masala in gujrati)
#એપ્રિલ#ડિનર#goldenapron3#week9#spicy Dharmeshree Joshi -
-
-
-
-
શાહી કાજુ મસાલા કરી (Shahi Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#week3#કાજુમસાલા#shahikajumasalacurry#kajucurry#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
કાજુ ચીઝ બટર મસાલા સબ્જી (Kaju Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_guj#PSRPunjabi Recipes Parul Patel -
-
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#week3#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
કાજુ મખાના મસાલા પંજાબી સબ્જી(Kaju makhana sabji recipe in Gujarati)
#GA4#Week13કાજુ અને મખાના બંનેઉ હેલ્થી. શિયાળા માં પંજાબી ખાવાની મજા આવે. Richa Shahpatel -
કાજુ બટર મસાલા (Kaju Butter Masala Sabji recipe In Gujarati)
#GA4 ની રેસિપી માં મે part લીધો છે એટલે મેં આ પંજાબી ફૂલ ડિશ બનાવી છે. Dhara Mandaliya -
ચીઝ કાજુ બટર મસાલા સબ્જી (Cheese Kaju Butter Masala Recipe In Gujarati)
#PSR બધા ને પ્રિય એવી પંજાબી સબ્જી મેં આજે બનાવી છે. ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને પંજાબી સબ્જી નહિ ભાવતી હોય અને તેની જુદી જુદી ગ્રેવી ને કારણે કલરફુલ અને ટેસ્ટી લાગે છે Arpita Shah -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)