રવા ના લાડુ (Rava Laddu Recipe In Gujarati)

Patel Mittal
Patel Mittal @cook_23277440
શેર કરો

ઘટકો

  1. 1 કપરવો
  2. 3/4 કપઘી
  3. 1 કપસુગર
  4. 2 કપમિલ્ક
  5. 1 સ્પૂનએલચી
  6. 1/2 કપકોપરા નું છીણ
  7. 6બદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં ઘી ગરમ કરો તેમાં રવો શેકો ધીમે ધીમે
    રવો બ્રોવન કલર નો થાઈ તયાં સુધી શેકો.

  2. 2

    હવે એક તપેલી માં મિલ્ક ગરમ કરો

  3. 3

    હવે એ મિલ્ક ને રવા સીરા માં નાખો પછી બધું દૂધ બળી જાય તયાં સુધી હલવો

  4. 4

    પછી તેમાં સુગર નાખો એ ભી ઓગળી જાય તયાં સુધી હલવો
    હવે ગેસ ઑફ કરી ને તેમાં એલચી નાખો

  5. 5

    થોડું ઠંડુ પડે એટલે તેના બોલ બનવો તેના ઉપર કોપરા નું છીણ નાખો એન્ડ બદામ થી ડેકોરેશન કરો એને

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Patel Mittal
Patel Mittal @cook_23277440
પર

Similar Recipes