રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુલાબ જાંબુ નો તૈયાર લોટ લેશું તેમાં જરૂર મુજબ દૂધ નાખી લોટ બાંધી શું હવે તેના નાના નાના લૂઆ કરી ગોળ શેપમાં ગુલાબજાંબુ બનાવી લેશું
- 2
એક વાસણમાં તેલ ગરમ કરવા મુકો તેમાં આપણે ગુલાબ જાંબુ તળી લઈશું એકદમ બ્રાઉન કલરના ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવા હવે એક પેનમાં અડધો ગ્લાસ પાણી ઉમેરી તેમાં એક વાટકી ખાંડ ઉમેરો અને ચાસણી તૈયાર કરીશું
- 3
હવે આપણે બનાવેલા ગુલાબ જાંબુ ચાસણી ની અંદર ડૂબે એ રીતે મૂકી દઈશું ત્યારબાદ તેને એક કલાક માટે ફ્રીઝમાં ઠંડા થવા મુકવા તો તૈયાર છે સરસ મજાના ગુલાબ જાંબુ તમે પણ જરૂર બનાવજો અને ફેમિલી સાથે આનંદ માણજો
Similar Recipes
-
-
-
ગુલાબ જાંબુ(gulab jambu recipe in gujarati)
#સાતમ આ જાંબુ પાઉંભાજી અને ફાઈડ રાઈસ સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. લગ્ન પ્રસંગ માં પણ આ જાંબુ બનાવવા માં આવે છે. Ila Naik -
ગુલાબ જાંબુ (gulab jambu recipe in Gujarati)
#trendગુલાબ જાંબુ એક એવી વાનગી છે જે લંચ અને ડિનર બંનેમાં બધાને ફાવે છે. Neha Suthar -
-
-
-
-
ગુલાબ જાંબુ(Gulab jambu recipe in Gujarati)
નાના મોટા બધાને જ ભાવે તેવી સ્વીટમાં જો પહેલુ નામ કોઈનું મૂકવુ હોય તો તે ગુલાબ જાંબુ છે. ભારતમાં લગ્નો હોય કે જમણવાર, દૂધના માવામાંથી બનતી આ સ્વીટને અવશ્ય મોખરાનું સ્થાન મળે છે. પરંપરાગત રીતે ઘીમાં તળીને તૈયાર કરાતા ગુલાબ જાંબુ ઘણા લોકો તેલમાં પણ તળીને બનાવે છે. ઘરે ગુલાબજાંબુ બનાવતી વખતે કેટલીક બાબતો નું ધ્યાન રાખવામાં આવે તો એકદમ પરફેકટ ગુલાબજાંબુ બનાવવા ખુબ સરળ છે. તમે પણ સોફ્ટ અને સ્વાદિષ્ટ ગુલાબજાંબુ બનાવવા માંગતા હોવ તો આ રેસિપી થી જરૂર બનાવજો.#સાતમ Jigna Vaghela -
-
-
-
-
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4 #Week18..આ આ રેસિપી હું મારી મમ્મી અને મારી મોટી બહેન પાસેથી શીખી છું થેન્ક્યુ સો મચ.. Megha Shah -
-
-
-
ગુલાબ જાંબુ(Gulab Jambu Recipe in Gujarati)
#Trend#પોસ્ટ૪૮મે આજે આયા ગુલાબ જાંબુ બનાવ્યા છે . ગુલાબ જાંબુ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે.પણ ઘણા લોકો ની ફરિયાદ હોય છે કે એટલા સોફ્ટ નથી બનતા , કતો વધારે પડતાં પાણી પોચા જેવા થાય છે તો તેના માટે અમુક ટ્રિક ફોલો કરજો તો ચોકસ સરસ બનશે. Hemali Devang -
-
-
-
-
-
-
-
-
-
ગુલાબ જાંબુ શ્રીખંડ (Gulab jambu shrikhand recipe in Guj.)
#trend2શ્રીખંડ એ એક ગુજરાતી મીઠાઈ છે. ગરમીની સિઝનમાં ઠંડો ઠંડો શ્રીખંડ ખાવાની ખૂબ જ મજા પડે છે. શ્રીખંડ અલગ-અલગ ઘણા બધા ફ્લેવર માં બને છે. મે શ્રીખંડ ની સાથે ગુલાબજાંબુ મિક્ષ કરીને એક નવી વેરાઈટી માં શ્રીખંડ બનાવ્યો છે. ગુલાબ જાંબુ શ્રીખંડ નો સ્વાદ નાના-મોટા સૌને ભાવે તેવો બને છે. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12494831
ટિપ્પણીઓ (33)