રાઈસ કટલેટ વિથ ટેંગી ડીપ (Rice Cutlets with tangy dip Recipe in Gujarati)

#મોમ એક દિવસ ભાત વધ્યા હતા ત્યારે મે આ કટલેટ બનાવી હતી, બનાવી રહી હતી ત્યારે મારી દીકરી કહે મને નહી ભાવે આ..મે કહ્યુ એક વાર ટેસ્ટ કરજે , ભાવે તો ખાજે નહિતર તારા માટે બીજું કઈ બનાવીશ..બન્યા પછી એણે ટેસ્ટ કર્યું અને ખૂબ જ ભાવ્યું...હવે તો એ ઘણી વાર એવું કહે મમ્માં ભાત વધારે બનાવજે, પછી સાંજે પેલી મને ભાવિ તી એ કટલેટ બનાવજે...
રાઈસ કટલેટ વિથ ટેંગી ડીપ (Rice Cutlets with tangy dip Recipe in Gujarati)
#મોમ એક દિવસ ભાત વધ્યા હતા ત્યારે મે આ કટલેટ બનાવી હતી, બનાવી રહી હતી ત્યારે મારી દીકરી કહે મને નહી ભાવે આ..મે કહ્યુ એક વાર ટેસ્ટ કરજે , ભાવે તો ખાજે નહિતર તારા માટે બીજું કઈ બનાવીશ..બન્યા પછી એણે ટેસ્ટ કર્યું અને ખૂબ જ ભાવ્યું...હવે તો એ ઘણી વાર એવું કહે મમ્માં ભાત વધારે બનાવજે, પછી સાંજે પેલી મને ભાવિ તી એ કટલેટ બનાવજે...
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં મેંદો + કોર્ન ફ્લોર + મીઠું + મરી પાવડર લઈ મિક્સ કરો, પાણી એડ કરી સ્લરી તૈયાર કરી લો.બીજા વાસણ માં રાંધેલા ભાત લઈ એને મસળી સ્મૂધ કરી દેવા.
- 2
હવે એમાં બાફેલા બટાકા, વટાણા, કેપ્સીકમ સમારેલા, કાજુ ના પીસ, કોથમીર સમારેલી, ફુદીના ના પાન સમારેલા, મીઠું સ્વાદાનુસાર, લાલ મરચું, આમચૂર પાઉડર, મરી પાવડર, ગરમ મસાલો, ધાણાજીરૂ, અને બાઈન્ડિન્ગ માટે બ્રેડ નો ભૂકો જરૂર મુજબ ઉમેરી બધું જ બરાબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો. ગમતા આકાર ની કટલેટ વાળી, બનાવેલ સ્લરી માં ડીપ કરી, બ્રેડ ના ભૂકા થી કોટ કરી, ગરમ તેલ માં, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા..
- 3
ડીપ માટે એક બાઉલ માં મયોનીઝ + ટોમેટો કેચઅપ લઈ મિક્સ કરી ક્ટલેટ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાઈસ કોનઁ કટલેટ(rice corn cutlet recipe in gujarati)
#સુપરશેફ૪ #રાઈસચોમાસા માં મકાઈ ભરપુર મળે, અને તેમાંથી વાનગી ઓ પણ અવનવી બંને, તો આજે મે બપોર ના વધેલા ભાત અને મકાઈ ની કટલેટ બનાવી છે, જે ખુબ જ ટેસ્ટી બંને છે, મે તળવા ને બદલે ઓછા તેલ માં એને શેકી છે તો હેલ્ધી પણ બની તો ચોક્કસ ટા્ય કરો. Bhavisha Hirapara -
પાવ ભાજી બ્રુશેટા વિથ મેયો ચીલી ડીપ
#એનિવર્સરી#સ્ટાર્ટરમે આજે સ્ટાર્ટર મા ઈટાલીયન બ્રુશેટા બનાવ્યા છે, એમાં ટોપીંગ મા પાવ ભાજી મૂકી છે... Radhika Nirav Trivedi -
રાઈસ કટલેટ
#LO#cookpadindia#cookpadgujarati મારી પાસે રાંધેલો ભાત અને બાફેલા બટાકા હતા તો મેં તેમાંથી કટલેટ બનાવી ટેસ્ટ માં સ્વાદિષ્ટ અને ક્રીસ્પી બની. Alpa Pandya -
એક્ઝોટિક વેજ. કરી વિથ ચીઝી સોસ
#૨૦૧૯ આવી ડીશ મે બેંગ્લોર માં ટેસ્ટ કરી હતી.... એ મે ઘરે આવી મારી રીતે ટ્રાય કરી... સુપર્બ ટેસ્ટ આવ્યો છે... તમને પણ ગમશે,તો જરૂર થી ટ્રાય કરશો. Sonal Karia -
લેફ્ટઓવર રાઈસ કટલેટ (Leftover Rice Cutlet Recipe in Gujarati)
#FFC8#week8#cookpadgujarati લેફ્ટઓવર રાઈસ માંથી કટલેટ બનાવવી ખૂબ જ સરળ છે. આ કટ લેટ માં ખૂબ જ ઓછી સામગ્રી ની જરૂર પડે છે અને ઝડપથી બની જતો નાસ્તો છે. રાંધેલા ભાત માંથી બનતી આ કટલેટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ કટલેટ ને નાસ્તા ની જેમ ચા કે કોફી સાથે સર્વ કરી સકાય છે. આ કટલેટ ને ટોમેટો સોસ કે ચટણી સાથે ખાવાની મજા આવે છે. તો તમે પણ આ રીતે રાંધેલા બચેલા ભાત માંથી કટલેટ બનાવી ખાવાની મજા માણો. Daxa Parmar -
રાઈસ મન્ચુરીયન
#સુપરશેફ૪બધા ના ઘર મા દરરોજ ભાત બનતા જ હોય છે. ક્યારેક કોઈ કારણસર વધુ ભાત બચી જતા હોય છે તો આજે મે એ જ વધેલા ભાત માંથી મન્ચુરીયન બનાવ્યું છે અને તે સ્વાદ મા ઓરીજીનલ મન્ચુરીયન જેવું જ બન્યું છે ખાધા પછી કોઈ કહી જ ના શકે કે આ ભાત માંથી બનેલું છે. તો વઘારેલા ભાત, ફા્ઈડ રાઈસ, પુડલા કે કટલેટ આ બધા કરતાં કંઈક નવું જ - તો જરુર થી બનાવજો અને કેવું લાગ્યું એ પણ જણાવશો. અહીં મે હેલ્ધી બનાવવા શેલો ફા્ય કર્યું છે. Bhavisha Hirapara -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ વાનગી છેરાઈસ ની આઈટમ તો આપણે અલગ અલગ રીતે બનાવતા હોય છેતો આજે મે ચાઈનીઝ સેઝવાન રાઈસ બનાવ્યા છેઅમદાવાદ ના ફેમસ ચાઈનીઝ સેઝવાન રાઈસ સટી્ટ ફુડ મળે છે એ રીતે બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને#TT3 chef Nidhi Bole -
રસિયા મુઠીયા (Rasiya muthiya recipe in Gujarati)
#મોમઆ રેસિપી મે મારી દીકરી માટે બનાવી છે એ સાસરેથી આવે ત્યારે મને કહે કે મમ્મી એક ટાઈમ રસિયા મુઠીયા બનાવજો હો..... જો કે લાસ્ટ ટાઈમ એ બહુ થોડા ટાઈમ માટે આવી હતી એટલે એને નતા ખવડાવી શકાયા .......તો ઉર્વા આ તારા માટે... લવ યુ બેટા.... Sonal Karia -
સ્પ્રિંગ રોલ વીથ ટેંગી ડીપ (Spring Roll With Tangy Dip Recipe In Gujarati)
Apeksha Shah(Jain Recipes)
-
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
ચાઈનીઝ વાનગીઓ બધા જ બનાવતા હોય છે છોકરાઓ ને ખુબ ભાવે છેઆજે મેં મંચુરિયન રાઈસ બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB9#week9 chef Nidhi Bole -
રાઈસ કટલેટ (Rice Cutlet Recipe In Gujarati)
વધેલા ભાત માંથી આજે મૈં બોવ સરસ કટલેટ બનાવી છે. Nilam patel -
ફ્યુઝન પીઝા રોલ્સ વીથ ટોમ્યો ડીપ (Fusion Pizza Rolls With Tomyo Dip Recipe In Gujarati)
#PS#cookpadindia#cookoadgujratiફ્યુઝન પીઝા રોલ્સ મારી ઇનોવેટીવ ડીશ છે.જેમાં પીઝા ,કબાબ, કટલેટ ત્રણે નો સ્વાદ આવશે. ઉપર થી ક્રિસ્પી અને અંદર થી એકદમ ચીઝી .આમાં કઠોળ અને શાક બંને નો સમાવેશ થાય છે મેંદા નો ઉપયોગ થતો નથી. તેથી ખૂબ જ હેલ્ધી પણ છે. ડીપ પણ ઇનોવેટીવ છે. બાળકો અને મોટા બધા ને જ ભાવે તેવી ડીશ બનશે.તો ચાલો...... Hema Kamdar -
થાઇ રેડ કરી વીથ રાઇસ (Thai Red Curry With Rice Recipe In Gujarati)
#FamWomen's day ના દિવસે મારા બાળકો કોઇ એક સરપ્રાઈઝ રસોઈ બનાવે અને પ્રેમથી પીરસે. આ વખતની વાનગી હતી થાઇ રેડ કરી વીથ રાઇસ...જે મે મારા બાળકો પાસેથી શીખી અને આજે મેં પહેલી વાર બનાવી તો પણ ખરેખર ટેસ્ટી બની.. Ranjan Kacha -
ક્રિસ્પી દાળ રાઈસ ટિક્કી (Crispy Dal Rice Tikki Recipe In Gujarati)
#superchef4#july superchef Week 4#leftover rice#leftover dalક્યારેક આપણા રસોડામાં રોટલી વધી પડે તો ક્યારેક દાળ અને ક્યારેક ભાત. દરેક વખતે અલગ શું બનાવવું? 🤔 તો આ વખતે મે વધેલા ભાતનો ઉપયોગ કરીને આ ટિક્કી બનાવી. જો તમારી પાસે વધેલી દાળ હોય તો તેને પણ આ રેસીપીમાં ઊમેરી શકાય છે. મારી પાસે વધેલી દાળ નહોતી એટલે મે અહિયાં મગની દાળ ઊમેરી છે અને મારી ડીશને પોટીન રીચ બનાવી દીધી. આ ટિક્કી એટલી ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બની કે તેમાંથી દહીં ચાટ પણ બનાવી અને તે વધારે સ્વાદિષ્ટ હતી 😋. તમે પણ પ્રયત્ન કરો અને મને જણાવો કે કેવું બન્યું Vaishali Rathod -
અમૃતસરી પનીર ટિક્કા વીથ ડીપ
#પંજાબીઇન્સ્ટન્ટ બનાવી શકાય છે આ સ્ટાર્ટર. જલ્દી બનાવી શકાય છે. તેને અહીંયા મે કોથમીર ફુદીના અને દહી ની ચટણી સાથે સર્વ કર્યું છે. Disha Prashant Chavda -
સૂરણ ની કટલેટ (Yam/Jimikand Cutlet Recipe in Gujarati)
#ઉપવાસકાલે અગીયારસ હતી તો આ કટલેટ બનાવી પહેલી વાર ટ્રાય કરી ખૂબ જ ટેસ્ટી બની. સાથે ફરાળી નારીયેળ ની ચટણી પણ બનાવી. Sachi Sanket Naik -
રાઈસ કટલેટ(rice cutlet recipe in gujarati)
(પોસ્ટઃ 33)જ્યારે પણ ઠન્ડો ભાત વધ્યો હોય ત્યારે આ ફટાફટ બની જતી રેસિપી છે. Isha panera -
વેજ. ફ્રાઈડ રાઈસ
#રેસ્ટોરન્ટરેસ્ટોરન્ટમાં મેઈન કોર્સમાં રોટી, સબ્જી જમ્યા પછી રાઈસ સર્વ થાય છે. ઘણા લોકો જીરા રાઈસ, દાલ ફ્રાય ખાવાનું પસંદ કરે છે તો ઘણા વેજ. પુલાવ, બિરિયાની કે પછી ફ્રાયઈડ રાઈસ. હું જ્યારે મારા પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમવા જાઉં ત્યારે ફ્રાઈડ રાઈસ ખાવાનું પસંદ કરું છું. કારણકે ફ્રાઈડ રાઈસ થોડા સ્મોકી ફ્લેવરમાં હોય છે તેના કારણે મને બહુ જ ભાવે છે. તો આજે આપણે બનાવીશું વેજ. ફ્રાઈડ રાઈસ. Nigam Thakkar Recipes -
બીટરૂટ ડીપ (Beetroot Dip Recipe In Gujarati)
આ રેસિપી મે facebook live બનાવી હતીબહુ ટેસ્ટી લાગે છે Falguni Shah -
રોસ્ટેડ પેપર વિથ હર્બ્સ બ્રેડ
#VirajNaikRecipes આ એક સ્ટાર્ટર ફટાફટ બની જાય અને ટેસ્ટ માં એકદમ લાજવાબ. Viraj Naik -
મેક્સિકન સેન્ડવીચ (Mexican Sandwich Recipe in Gujarati)
નાના થી લઇ મોટા બધા ને ભાવે એવી આ રેસીપી છે એક વાર જરૂર થી બનાવજો. મે આ રેસિપી National sandwich day નિમિત્તે બનાવી હતી .#NSD Hetal lathiya -
સેઝવાન રાઈસ પાસ્તા
#ફ્યુઝન# ઈ બૂકપોસ્ટ 36ભાત અને પાસ્તા ને સેઝવાન ટચઆપી એક નવી જ વાનગી બનાવીએ છીએ આજે જરૂરથી ટ્રાય કરજો. Pinky Jain -
લેફ્ટઓવર રાઈસ કટલેટ (Leftover Rice Cutlet Recipe In Gujarati)
#LOમિત્રો આપણા ઘરમાં ઘણી વખત ભાત બચી જતા હોય છે તો આપણે ભાતને વઘારતા હોઈએ છીએ અથવા તો તેના થેપલા બનાવતા હોઈએ છીએ આજે મારા ઘરે ભાત પણ વધ્યા હતા અને આલુ પરોઠા બનાવ્યા હતા તો તેનો મસાલો પણ વધ્યો હતો તો એમાંથી આજે મેં કટલેસ બનાવવી છે ખૂબ જ ટેસ્ટી બની હતી Rita Gajjar -
ગ્રીન માયો પાસ્તા વિથ કોર્ન રાઈસ
#ફયુંઝન#ઈ બૂકપોસ્ટ 37ગ્રીન માય પાસ્તા ઈટાલિયન વાનગી અને મકાઇના દાણાનો ભાત એટલે કે એક ભારતીય વાનગી અને ઇટાલિયન વાનગી બંનેને મિક્સ કરીને નવી જ વાનગી બને છે એકદમ યુનિક. Pinky Jain -
દાલ ફ્રાય વિથ જીરા રાઈસ (Daal Fry with Jeera Rice Recipe in Gujarati)
#trend2#week2#post1#દાલ_ફ્રાય_વિથ_જીરા_રાઈસ ( Daal Fry with Jira Rice Recipe in Gujarati )#restaurant_style_Daal_Fry દાલ ફ્રાય આમ જોવા જઈએ તો પંજાબ રાજ્ય માં ખુબ જ પ્રચલિત છે. મે આજે એવી જ ધાબા સ્ટાઈલ માં દાલ ફ્રાય અને જીરા રાઈસ બનાવ્યા છે. આ દાલ ફ્રાય માંથી આપણ ને 245 કૅલરી મળે છે. આ દાલ ફ્રાય માં મે બે મિક્સ દાલ - તુવેર દાળ અને મગ ની મોગર દાળ નો ઉપયોગ કરી ને આ દાલ ફ્રાય બનાવી છે. જે એકદમ ટેસ્ટી ને પોષ્ટિક બની હતી. મારી નાની દીકરી ની આ ફેવરિટ ડિશ છે. Daxa Parmar -
ચીકપી રેવ્યોલી વીથ ચીઝી ડીપ (Chickpea ravyoli with cheesy dip)
#goldrnapron3 #વીક19 #કર્ડ #આલુ Harita Mendha -
ખીચીયા મસાલા પાપડ વિથ ગ્રીન ડીપ (Khichiya masala papad With Green Dip Recipe In Gujarati)
બધા મસાલા પાપડ તો કરતા જ હોય. મે ચોખા ના પાપડ નો ઉપયોગ કર્યો છે. આ કરારા લાંબો સમય રે છે. #સાઈડ HEMA OZA -
વોટરમેલોન ટેંગી જયુસ (Watermelon tangy juice recipe in Gujarati)
#goldenapron3#week૫ફ્રેન્ડસ, ઉનાળા ની કાળઝાળ ગરમી માં ઠંડક મળે એ માટે વિવિધ આઈસ્ક્રીમ, જ્યુસ , કેન્ડી , ઠંડક પ્રદાન કરે એવા ફ્રુટસ નો ઉપયોગ વઘી જાય છે. જેમાં મેં અહીં વોટરમેલોન કે જે ઉનાળા માં મળતું સીઝનેબલ ફ્રુટ છે તેનું ખાટું મીઠું સરબત બનાવ્યું છે. ફુદીના ના પાન સાથે ખુબ જ ટેસ્ટી લાગે એવું સરબત ફટાફટ બની જશે. તો રેસિપી નીચે મુજબ છે 😍 asharamparia
More Recipes
ટિપ્પણીઓ (5)