રોસ્ટેડ પેપર વિથ હર્બ્સ બ્રેડ

#VirajNaikRecipes આ એક સ્ટાર્ટર ફટાફટ બની જાય અને ટેસ્ટ માં એકદમ લાજવાબ.
રોસ્ટેડ પેપર વિથ હર્બ્સ બ્રેડ
#VirajNaikRecipes આ એક સ્ટાર્ટર ફટાફટ બની જાય અને ટેસ્ટ માં એકદમ લાજવાબ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રેડ કેપ્સિકમ ઉપર ઓઇલ લગાવી એને ગેસ ની ફ્લેમ પર રોસ્ટ કરો.
- 2
હવે તેની બ્લેક સ્કિન કાઢી તેને સમારી લો.
- 3
હવે એક પેન માં ઓલિવ ઓઇલ લઇ તેમાં બારીક સમારેલું લસણ ઉમેરો, લસણ થોડું સંતળાય એટલે એમાં ચીલી ફ્લેક્સ ઉમેરી સમારેલું લાલ કેપ્સિકમ ઉમેરી મિક્સ કરો,
- 4
હવે તેમાં મીઠું, મરી પાવડર, મિક્ષ હર્બ ઉમેરો, બધું મિક્સ કરી ગેસ બંધ કરો.
- 5
હવે બ્રેડ ના ક્યુબ કટ કરી લો
- 6
એક પેન માં બટર ઉમેરી તેમાં મિક્ષ હર્બ ઉમેરો, હવે બ્રેડ ઉમેરી તે થોડા ક્રિસ્પ થાય એટલા સાંતળો
- 7
એસેમ્બલ કરવા એક ગ્લાસ માં પેહલા બ્રેડ ક્યુબ મૂકી ઉપર માયોનીઝ નું લેયર કરી સૌથી ઉપર કેપ્સિકમ નું મિશ્રણ મૂકી ફુદીના થી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રેડ ટીક્કી ((Bread Tikki Recipe In Gujarati)
આ વાનગી મેં શેફ Viraj Naik ભાઈની રેસિપી લઈને બનાવી છે, જે ખરેખર એકદમ સરળ અને ઝડપથી બની જાય છે તેમજ સ્વાદમાં પણ બેસ્ટ છે.મેં એમની રેસિપીમા થોડા ફેરફાર કરી આ વાનગી બનાવી છે.બચેલા બ્રેડ અને ઘરમાં જ સરળતાથી મળી જાય એવી સામગ્રી વડે સરળતાથી અને સહજતાથી બનતો આ નાસ્તો બાળકો થી લઈને મોટા દરેકને પંસદ આવશે. Urmi Desai -
પિઝ્ઝા કપ
#kitchenqueens#પ્રેઝન્ટેશનએકદમ ભૂખ લાગી હોય , અને કંઇક ખાવાનું માં થાય તો ફટાફટ બની જાય છે..એકદમ ટેસ્ટી Radhika Nirav Trivedi -
રોસ્ટેડ બેલપેપર એન્ડ બ્લેક ચીકપી (કાલા ચણા) કોલ્ડ સલાડ
આ રેસીપી બનાવામાં ઘણી સહેલી અને ઝડપી છે. તેની નુટ્રિશન વૅલ્યુ ઘણી છે. આ રેસીપી માત્ર ૧ ચમચી તેલ માં બને છે. ગરમી અને ચોમાસા માં ઠંડી કરી ને ખાવા થી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Dipal Patel -
ચીઝ ગર્લિક બ્રેડ સેન્ડવીચ (Cheese Garlic Bread Sandwich Recipe In Gujarati)
આ વાનગી બાળકો તથા યુવાનો ની સૌથી પ્રિય વાનગી છે અને આ વાનગી એકદમ સરળ તથા ઝડપી બની જાય તેવી છે.#GA4#Week3 shailja buddhadev -
ક્રીમ રોલ
આ વાનગી તો હું ભાર મૂકી ને કહીશ કે જરૂર બનાવજો, એકદમ ફટાફટ બની જાય અને સ્વાદ માં લાજવાબ.આ વાનગી માં તમે ઘર ની મલાઈ પણ ઉપયોગ માં લઇ શકો.#એનિવર્સરી Viraj Naik -
મેયો ઓલિવ સેન્ડવિચ
#જૂનસ્ટારજલ્દી બની જાય એવી આ સેન્ડવીચ છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. Disha Prashant Chavda -
મેક્સિકન ટાર્ટલેટ્સ (Mexican tartlets recipe in gujarati)
મેક્સિકન ટાર્ટલેટ્સ એક સ્ટાર્ટર છે જે બહુ જ ફટાફટ બની જાય છે અને ઘર માં હાજર હોય એવા ingredients થી બની જાય છે.#ફટાફટ Nidhi Desai -
વેજ. ચીઝી શેલ પાસ્તા (Veg Cheesy Shell Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Week4#cookpadIndia#cookpad_guj.#cookpadઆ પાસ્તા મારા બાળકોને ખૂબ જ ભાવે છે. દૂધ , ચીઝ, મલાઈ અને વેજીટેબલ્સનો ઉપયોગ કરીને બનાવ્યા છે અને શેલ શેપ્ ના પાસ્તા લીધા છે તેનો યુઝ કરીને બનાવ્યા છે. બાળકોને કંઈક નવા શેપ ના પાસ્તા બનાવીએ તેમને ખૂબ જ ગમે છે. Parul Patel -
ઇટાલીયન ફોકાસીયા બ્રેડ
#મૈંદાફ્રેન્ડ્સ , મેંદા માંથી બનતી અને ઈટલી માં ફેમસ એવી આ બ્રેડ પીઝા બ્રેડ ને મળતી આવે છે તેમ છતાં અલગ છે. ફોકાસીયા બ્રેડને તમે કોઈપણ ટોપિંગ સાથે સર્વ કરી શકો છો. મોસ્ટલી રોઝમેરી ફલેવર સાથે બનાવવામાં આવતી આ ફ્લેટ બ્રેડ ટેસ્ટમાં ખૂબ જ યમ્મી છે. બહાર થી ક્રીસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી આ બ્રેડ મેં વીઘાઉટ ઓવન બનાવી છે અને પીકચર માં તેનું પરફેક્ટ રિઝલ્ટ પણ જોઈ શકાય છે. ઇટાલિયન બ્રેડ ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ચીલી ચીઝ ટોસ્ટ👩🏻🍳(Chilli cheese toast recipe in Gujarati)
#GA4#Week13#Chilliઆ એકદમ સરળ ફટાફટ બની જાય અને ટેસ્ટ માં પણ સુપર્બ લાગે છે. Sheth Shraddha S💞R -
-
ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chilly Toast recipe in Gujarati)
#GA4#week23#toastબાળકો ને સેન્ડવિચ અને પીઝા બહુ જ ભાવે. આજે હું અહીંયા એક એવી જ રેસીપી બતાવી રહી છું જે બાળકો ને બહુ ગમશે એ છે ચીઝ ચીલી ટોસ્ટ. આ એક પીઝા અને સેન્ડવિચ નું મિશ્રણ છે. વળી આ ચીઝ ચીલી ટોસ્ટ બનાવામાં બહુ વાર પણ નથી લગતી અને ફટાફટ બની જાય છે. આને તમે ઓવેન માં પણ બનાવી શેકી શકો છે અને તવી માં પણ બનાવી શકો છો. બાળકો ને નાસ્તા માં ભરી આપવા માટે પણ આ એક સરસ રેસીપી છે. જો મેહમાન આવ્યા હોય અને તેમને પણ નાસ્તા માં સર્વ કરવું હોય ત્યારે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટ જાણી લો આ ચીઝ ચીલી ટોસ્ટ રેસીપી Vidhi V Popat -
બેક્ડ વેજીટેબલ્સ ઈન વ્હાઇટ સોસ (Baked Vegetables In White Sauce Recipe In Gujarati)
Happy World Baking Day#Cooksnspઆજે વર્લ્ડ બેકીંગ ડે પર મેં અહીં બેક્ડ વેજીટેબલ ઈન વ્હાઇટ સોસ બનાવ્યા છે.એકદમ સરળતાથી બની જાય એવી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. બાળકોથી લઈને ઘરની દરેક વ્યક્તિને પંસદ આવે એવી આ વાનગી છે. Urmi Desai -
સ્ટફ્ડ ચીઝી ફ્લાવર ઇન રેડ ગ્લોસી ગ્રેવી
#તીખીફ્રેન્ડ્સ, જનરલી કેટલાંક રેસ્ટોરન્ટ માં કોઈ ઈન્ટરનેશનલ ડીશ અથવા કોઈ સેફ ની માસ્ટર ડીશ ને પણ મેનૂમાં સ્થાન આપવામાં આવતું હોય છે. એવી જ એક રેસીપી જે ફ્લાવર ના ફુલ માંથી બને છે તે અહીં થોડા ફેરફાર સાથે રજૂ કરી છે.🥰 જેમાં બ્લેકપેપર (મરી) કે જે એક ઉપયોગી અને હેલ્થ ની દ્રષ્ટિ એ પણ બેસ્ટ ઇન્ગ્રીડિઅન્ટ હોય તેનો ઉપયોગ કરેલ છે. અહીં, મરી પાવડર ....ફ્લાવર જ્યારે કુક થાય ત્યારે તેની એક ઓડ સ્મેલ ને બખૂબી દૂર કરી એરોમેટીક સ્મેલ અને તીખો ટેસ્ટ આપે છે. કુક કરેલાં ફ્લાવર માં સ્ટફીગ કરી એક અલગ જ ડીશ બનાવી છે જે બઘાં ને ચોક્કસ પસંદ આવશે.😍🥘 asharamparia -
ઇન્ડિયન/કર્ડ કસાડિયા (Indian/Curd Quesadilla Recipe in Gujarati)
આ કસાડિયા માં ઉપયોગ માં લીધેલા સ્ટફિંગ માંથી તમે સેન્ડવીચ પણ તૈયાર કરી શકો છો. એકદમ ક્રીમી અને ટેસ્ટી લાગે છે.એમ તો આ મેક્સિકન આઇટમ છે પણ એને મે થોડો ઇન્ડિયન ટચ આપ્યો છે.#સમર#goldenapron3Week 17#Herbs Shreya Desai -
ઈટાલીયન ફોકાસીયા બ્રેડ
#મૈંદાફોકસીયા બ્રેડ ઇટાલિયન બ્રેડ છે ત્યાં ખુબજ પ્રખ્યાત છે અને અલગ અલગ ટોપિંગ સાથે બનાવામાં આવે છે કોઈ પણ ડીપ કે સૂપ કે ચા સાથે સર્વ કરી શકાય છે Kalpana Parmar -
-
તંદૂરી પીનવ્હીલ સેન્ડવીચ
#ટીટાઈમહેલો ફ્રેન્ડ્સ, સાંજના સમયે બાળકોની સાથે ગપસપ કરતાં કરતાં કે સાંજના ફ્રી ટાઇમ માં બુક રીડીંગ કરતાં કરતાં ગરમા ગરમ ચા સાથે નાસ્તામાં પીનવ્હીલ સેન્ડવીચ એક બેસ્ટ ઓપ્શન છે😍. જેમાં વાપરવામાં આવતા ઈનગ્રીડિયન્ટસ્ લગભગ ઘરમાં અવેલેબલ જ હોય છે જેથી ફટાફટ એક યમ્મી સેન્ડવીચ બનાવી શકાય છે. asharamparia -
રો મેંગો સાલસા
કાચી કેરી નો સાલસા..... ચિપ્સ અને નાચોસ સાથે ખાઈએ ત્યારે ચાટ ખાટા હોય તેવો ટેસ્ટ આવે છે. ખાટો અને તીખો સ્વાદ એકદમ ચટાકેદાર લાગે છે. Disha Prashant Chavda -
-
સેઝવાન ચીઝ ફીટર્સ
#સ્ટાર્ટર્સહંમેશા આપણે સુપ સાથે સ્ટાર્ટર ખાતા હોઈએ છીએ જેમાં મન્ચુરીયન, કબાબ, સ્પ્રિંગ રોલ, પનીર ના સ્ટાર્ટર વગેરે.....ઘણી વાર એક ના એક સ્ટાર્ટર ખાઈ ને કંટાળી ગયા હોવ ત્યારે આ એક અલગ જ લાગે છે.અને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી છે આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
પનીર ચીઝ ડીસ્ક(Paneer Cheese Disc Recipe In Gujarati)
#ફટાફટઘણીવાર છોકરાઓને પનીર કેપ્સીકમ એવું નથી ભાવતું તો આવું કાંઈ બનાવીને આપીએ તો ફટાફટ ખાઈ લે છે. અને બની પણ ફટાફટ જાય છે. Hetal Vithlani -
વધેલી બ્રેડ માંથી ચીઝ બોલ (Vadheli Bread Na Cheese Balls Recipe In Gujarati)
આ વાનગી માં આપણે કહી શકીએ કે આ કહેવાય વધેલી બ્રેડ ની, પણ ફુલ ઓફ પ્રોટીન, અને કાર્બોહીડ્રેટ થી ભરપૂર. અને બાળકો ની ફેવરિટ કહી શકાય Nikita Dave -
ચીઝ ટોમેટો ગ્રીલ્ડ સેન્ડવીચ (Cheese tomato sandwich rec in Guj)
ચીઝ ટોમેટો એ ખૂબ જ ઝડપથી બની જતી સ્વાદિષ્ટ સેન્ડવીચ નો પ્રકાર છે જે કાચી પણ ખાઈ શકાય અથવા તો ગ્રીલ કરીને પણ બનાવી શકાય. આ સેન્ડવીચ ખૂબ જ ઓછી સામગ્રીમાં સરળતાથી બની જાય છે અને બાળકોને ખૂબ જ પસંદ પડે છે. બાળકોની બર્થ ડે પાર્ટી માટે ચીઝ એન્ડ ટોમેટો સેન્ડવીચ એક ખુબ જ સારો ઓપ્શન છે.#GSR#cookpadindia#cookpad_gu spicequeen -
ચિઝી ગાર્લિક સ્ટીક.(cheezy garlic stick Recipe In Gujarati)
#ફટાફટ. આ સ્ટીક ખુબજ ઝડપ થી બની જાય છે અને બાળકો ને તો ખુબજ મઝા આવે ખાવાની એવી રેસીપી છે.આમ તો બધા ને જ પસંદ પડી જાય. Manisha Desai -
ગાર્લીક રોસ્ટેડ બ્રોકોલી
#એનિવર્સરી#સ્ટાર્ટરઆપણાં ગ્રુપમાં અત્યારે સરસ મઝાનાંસ્ટાર્ટર પીરસાઈ રહ્યાં છે, તો મને થયું લાવ હું પણ કાંઈક કોન્ટ્રીબ્યુટ કરું.ફ્રિજ ખોલીને જોયું તો એક બ્રોકોલી હતું. બસ, બીજું શું જોઈએ? બીજું જોઈએ તો વાટેલું સૂકું લસણ, તેલ, કાળામરી પાવડર, લીંબુનો રસ,મીઠું અને હા, ઓવન. (માઇક્રોવેવ હોય તો બેસ્ટ.)બ્રોકોલીને જ્યારે પ્રોપર ટેમ્પરેચર પર રોસ્ટ કરવામાં આવે ત્યારે તમે રહેલી નેચરલ સુગર કેરેમલાઈઝડ થઈને બ્રોકોલીનો મસ્ત ફ્લેવર આપે છે અને તેને ક્રિસ્પી બનાવી દ્યે છે. અને સાથે જ વાટેલું લસણ તેના એરોમાં અને ટેસ્ટને એક સ્ટેજ ઊપર લઈ જાય છે. તો હવે રાહ શેની?આવો બનાવીએ. Pradip Nagadia -
પનીર મેયો સેન્ડવીચ (Paneer Mayo Sandwich Recipe In Gujarati)
#PCઆ સેન્ડવીચ ફટાફટ બની જાય એવી અને બાળકોને ખૂબ ભાવે એવી છે Vaishakhi Vyas -
બ્રેડ પીઝા(Bread pizza Recipe in Gujarati)
#GA4#WEEK10#Cheese#Mycookpadrecipe 26, આ વાનગી જાતે જ બનાવી છે, ઓછી વસ્તુ ઘર માં લગભગ મળે એવી વસ્તુ અને આર્થિક પણ પરવડે એવી દરેક વસ્તુ ને ધ્યાન માં રાખી આ વાનગી બનાવવા ની પ્રેરણા મળી. ઝટપટ બને અને પોસાય એમ દરેક મુદ્દા ધ્યાને રાખ્યા. Hemaxi Buch -
પોસ્ટિકતા થી ભરપૂર એવું બ્રોકલી પનીર સલાડ (Broccoli Salad Recipe In Gujarati)
આ સલાડ ખુબજ હેલ્ધી છે.વિટામિન્સ અને પ્રોટીન સારા પ્રમાણ માં છે.જે લોકો ડાયટિંગ કરતા હોય તેને માટે તો વરદાન રૂપ છે.એક વાર લીધું હોય તો આખો દિવસ નીકળી જાય છે.અને બિલકુલ ફેટ નહીં.ચાલો જોયે પોસ્ટીક એવું બ્રોકલી પનીર સલાડ. #GA4#Week6 Jayshree Chotalia -
બ્રેડ તવા પિઝ્ઝા
#રસોઈનીરંગત #પ્રેઝન્ટેશન આ પિઝ્ઝા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને ખુબ જ જલ્દી બની જાય છે.. Kala Ramoliya
More Recipes
ટિપ્પણીઓ