રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1બ્રેડનું પેકેટ
  2. બે-ત્રણ ટમેટા
  3. 1કાકડી
  4. બે-ત્રણ બાફેલા બટેટા
  5. 1બે ડુંગળી
  6. 1pichkoo નું પેકેટ
  7. 1 વાટકીલીલી ચટણી
  8. 1 વાટકીલાલ ચટણી
  9. 1 ટુકડોચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાકડી ડુંગળી બટાટા ટામેટા ને ગોળ પતીકા કરી નાખો એક પાટલા ઉપર બ્રેડ રાખો તેના ઉપર લાલ ચટણી લગાવો પછી લીલી ચટણી લગાવો પછી પીચકુ લગાવો પછી તેના ઉપર ડુંગળી કાકડી બટેટા ટમેટા ના ગોળ પતીકા મૂકી દીધો એવીજ રીતે એવી જ બીજી બ્રેડ લેવાની પણ એમાં ડુંગળી કાકડી બટેટાની નાખવાના ને એને ઢાંકી દેવાની ઉપર બ્રેડ ઉપર પછી ઉપરથી ચીઝ નાખો ને પીચકું નાખવો તૈયાર છે આપણી વેજીટેબલ સેન્ડવીચ

  2. 2
  3. 3

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Pari Chudasama
Pari Chudasama @cook_20253583
પર

Similar Recipes