રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા ને પાણીથી ધોઈ લેવા.ગેસ ચાલુ કરી તેના ઉપર કુકર મુકી તેમાં પાણી અને બટેટા નાખી ને બે વ્હીસલ વગાડી ગેસ બંધ કરી દેવો
- 2
કુકર માંથી વરાળ નીકળી જાય પછી કુકર નુ ઢાંકણ ખોલી લેવું બટેટા ની છાલ કાઢી ને કટકા કરી લેવા ગેસ ચાલુ કરી ગેસ પર પેન મુકી તેમાં તેલ નાખી ને તેલ ગરમ થાય એટલે તેમાં વધારનો મસાલો નાખી ને ડુંગળી સાતળવી. પછી ટમેટા સાતળવા હવે બટેટા નાખી ને મીક્ષ કરી લેવું.
- 3
બધો મસાલો નાખી ને શાક તૈયાર કરી લેવું.
- 4
બ્રેડ ની સ્લાઈસ ઉપર એક બાજુ રેડ ચટણી અને બીજી સ્લાઈસ ઉપર લીલી ચટણી લગાવી દેવી.હવે બટેટા નો માવો બ્રેડ ઉપર મુકી તેનાં ઉપર બીજી બ્રેડ મુકી સેન્ડવીચ ને ટોસ્ટર મા શેકી લો.
- 5
આવી રીતે બધી સેન્ડવીચ તૈયાર કરી લો.
- 6
મે સેન્ડવીચ ને ટમેટા સોસ સાથે સવૅ કરી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મેયોનિસ સેન્ડવીચ(Meyo sandwich recipe in Gujarati)
#goldenapron3 week16#bread#ઓનિયન#મોમ Gargi Trivedi -
-
-
મસાલા સેન્ડવીચ (Masala Sandwich Recipe In Gujarati)
બાળકો ને સેન્ડવિચ તો પ્રિય હોય જ છે. આ સેન્ડવિચ નાસ્તા માં કે સાંજ ના જમવામાં પીરસી શકાય. આ સેન્ડવિચ ને આપ ટોસ્ટર માં પણ બનાવી શકો. આ સેન્ડવિચ હજારો રીતે બનાવી શકાય. આપને પસંદ હોય એવો મસાલો ભરી શકાય. #NSD Vidhi V Popat -
દેશી ચણા નુ શાક(desi chana nu saak in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 14 #વિકમીલ 3#પોસ્ટ 6#બાફેલ સ્ટીમ એન્ડ ફાઈથી વધુ...# RITA -
આલૂ સેન્ડવીચ (ટોસ્ટેડ સેન્ડવીચ) Potato sandwich
#NSDસેન્ડવીચ બાળકોને લંચબોક્સ માં આપી શકાય છે તેમજ પીકનીકમાં પણ નાસ્તામાં લઈ જઈ શકાય છે. 3 નવેમ્બર નેશનલ સેન્ડવીચ ડે તરીકે ઉજવાય છે. સેન્ડવિચ માં મોટે ભાગે બે બ્રેડ ની વચ્ચે બટેટા તેમજ શાકભાજી અને સલાડનો સ્ટફિંગ ભરવામાં આવે છે.ચીઝ, સોસ અને અલગ-અલગ ચટણી ઉમેરવાથી ખુબજ ટેસ્ટી લાગે છે. Kashmira Bhuva -
-
-
-
-
-
ચીઝી વેજ. સેન્ડવીચ (cheesy veg.sandwich Recipe In Gujarati)
#goldenapron3#week16#bread popat madhuri -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12429249
ટિપ્પણીઓ