રોઝ મિલ્ક શેક(rose milkshake recipe in gujarati)

ઈલાબેન
ઈલાબેન @cook_21221921
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક ગ્લાસ
  1. 1 ગ્લાસદૂધ
  2. 1 નાની વાટકીરોઝ સરબત એસેન્સ
  3. 5ક્યુબ બરફ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણમાં એક ગ્લાસ દૂધ લો અને તેમાં રોઝ એસેન્સ ઉમેરો, બ્લેન્ડર વડે બ્લેન્ડ કરો. જરૂર મુજબ ખાંડ પણ ઉમેરી શકાય

  2. 2

    એક ગ્લાસમાં આઈસ કયુબ નાખો અને ઉપરથી રોજ શરબત ઉમેરો. સમરના હોટ હોટ બપોરમાં કુલ કુલ રોઝ મિલ્ક શેક તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ઈલાબેન
ઈલાબેન @cook_21221921
પર

ટિપ્પણીઓ

Similar Recipes