મેંગો મિલ્ક શેક (mengo milk shek recipe in Gujarati)

Shital Joshi
Shital Joshi @shitaljoshi
Upleta

મેંગો મિલ્ક શેક (mengo milk shek recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. મેંગો નંગ ૨
  2. ૧ નાની વાટકીખાંડ
  3. વાટકો દૂધ
  4. ૧/૨ ટી સ્પૂનસૂંઢ નો પાવડર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેરી ને પાણી થી સાફ કરી લ્યો હવે તેનાં નાના કટકા કરવા

  2. 2

    ત્યારબાદ તેમાં દૂધ, ખાંડ, સૂંઢ નો પાવડર નાખો ત્યારબાદ તેને મિક્સર માં ક્રશ કરો

  3. 3

    ત્યારબાદ તેમાં બરફ ના કટકા નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Joshi
Shital Joshi @shitaljoshi
પર
Upleta

ટિપ્પણીઓ

Similar Recipes