હોમ મેડ મસાલા પનીર (Homemade Masala paneer Recipe in Gujrati)

#goldenapron3 #week_17 #Herbs
#cookpadindia # Cookpadgujrati
#પનીર. એટલે કોટેજ ચીઝ અને ચીઝ બધાને જ પસંદ હોય છે. આજે મેં ઘરે જ હબ્સ અને મસાલા ઉમેરીને પનીર બનાવ્યું છે. સાદું પનીર આપણે તો સહેલાઈથી બનાવી શકાય અને મળી પણ જાય. પણ મસાલા પનીર મળતું નથી એટલે આજે પ્રથમ પ્રયત્ન કર્યો. અને સફળતા નજરે પડે છે.
હોમ મેડ મસાલા પનીર (Homemade Masala paneer Recipe in Gujrati)
#goldenapron3 #week_17 #Herbs
#cookpadindia # Cookpadgujrati
#પનીર. એટલે કોટેજ ચીઝ અને ચીઝ બધાને જ પસંદ હોય છે. આજે મેં ઘરે જ હબ્સ અને મસાલા ઉમેરીને પનીર બનાવ્યું છે. સાદું પનીર આપણે તો સહેલાઈથી બનાવી શકાય અને મળી પણ જાય. પણ મસાલા પનીર મળતું નથી એટલે આજે પ્રથમ પ્રયત્ન કર્યો. અને સફળતા નજરે પડે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધ ગરમ કરવા મૂકો અને બધા મસાલા તૈયાર કરી લો. એક વાટકીમાં વિનેગર અને પાણી મિક્સ કરી લો. આ રીતે ઉકળો આવશે.
- 2
હવે બધા મસાલા ઉમેરો અને બરાબર હલાવી લો. હવે વાટકીમાંથી વિનેગર ધીરે-ધીરે ઉમેરો અને બરાબર હલાવી લો. આ રીતે પનીર છુટું પડી જાય એટલે ગેસ પરથી ઉતારી લો.
- 3
હવે મસલીન કપડામાં ગાળી લો. હવે કપડું ટાઈટ કરી ઉપર વજન મૂકી દો.બે કલાક સુધી મૂકી રાખો.
- 4
બે કલાક પછી કાપા પાડી ટુકડા કરી લો અને તેને એક એરટાઈટ કન્ટેનરમાં ભરી ફ્રીઝમા રાખી લો.
- 5
આ પનીરમાથી તમે કંઈ પણ બનાવી શકો અથવા સ્ટર ફ્રાય કરીને પણ લઈ શકો.
Top Search in
Similar Recipes
-
મસાલા પનીર(Masala paneer Recipe in Gujarati)
#GA4#Week6#Paneer...પનીર ની વાનગીઓ તો સૌ બનાવે. પણ આજે મે પનીર j બનાવ્યું. મસાલા સાથે. આ પનીર એકલું પણ સ્વાદિષ્ટ લાગે. બટર મા સાંતળી ને સ્વાદ સારો લાગે છે. Hiral Dholakia -
-
હોમમેડ પનીર કયુબ્સ (Homemade Paneer Cubes Recipe In Gujarati)
ઘર નું બનાવેલું પનીર હંમેશા ચોખ્ખું હોય છે..અને એની બનાવેલી રેસીપી પણ બહું જ સરસ બને છે.મારા ઘરે ઘણું ગાય નું દૂધ ભેગી થઈ ગયું હતું તો એમાંથી એક લીટર દૂધ લઇ,ફાડી ને પનીર બનાવ્યું અને એકદમ સરસ ક્યુબ્સ માં પનીર થયું..અને એક લીટર દૂધમાંથી ૨૫૦ ગ્રામ પનીર તૈયાર થયું. Sangita Vyas -
ફ્રેશ હોમ મેડ પનીર (Fresh Home Made Paneer Recipe in Gujarati
પનીર ની recipe બનાવવા માટે ઘરે પનીર બનાવીએ તો પરફેક્ટ રિઝલ્ટ આવે છે અને વાનગી પણ હેલ્થી અને ટેસ્ટી બને છે . Sangita Vyas -
મસાલા પનીર પકોડા (Masala paneer pakoda Recipe in Gujarati)
#GA4 #Week3 #Post3 #Pakoda પહેલા મસાલા પનીર બનાવ્યુ આ પનીર સરસ લાગે છે અને પછી એમાંથી ચણાના લોટ વડે પકોડા બનાવ્યા કંઈ અલગ અને નવુ ખાવા ની ઈચ્છા હોય તો આ પકોડા જરુરથી ટ્રાઇ કરજો Nidhi Desai -
"હોમ મેડ ગારલિક બ્રેડ"
#સુપરશેફ3#મોન્સૂનમોપસૂનની સીઝન હોય એટલે સ્વભાવિક લસણ -કાંદા ખાવાનું મન થાય .સાથે શ્રાવણમાસ એટલે કદાચ કાંદા છોડીએ પણ લસણ તો ખાવું જ પડે .કોઈપણ સ્પાઈસી વાનગીમાં લસણ ભળે એટલે તેનો સ્વાદ કંઈક ઓર જ આવે .અને એ વરસાદમાં તો ખાવાની મઝા કંઈક ઔર જ હોય.અને એય પાછી ઘેર જ બનાવેલી પછી તો પૂછવું જ શું?એટલે આજે હું આપના માટે લઈને આવી છું "હોમ મેડ ગારલીક બ્રેડ"તો ચાલો બનાવીએ....... Smitaben R dave -
મેક્ષિકન કસાડીઆ (Mexican Quesadilla Recipe in Gujarati)
#Cookpadindia#goldenapron3 #week_17 #Herbsમને મેક્ષિકન ફુડ ઘણુ પ્રિય છે. તેથી અવાર-નવાર એમાં થોડા ફેરફાર સાથે બનાવું છું. મેક્ષિકન ફુડ રાજમાં વગર અધુરુ કહેવાય. પણ આજે મારી પાસે રાજમાં થોડા જ હતા. એટલે આ વાનગીમાં મેં સૂકી લાલ ચોળીનો ઉપયોગ કર્યો છે. ટોર્ટીલા પણ મેં મસાલા ઉમેરી બનાવેલ છે. Urmi Desai -
પનીરક્રસ્ટ પિઝ્ઝા () Paneer crust pizza recipe in Gujarati
#GA4 #Week6 #Post1 #Paneer આ પિઝ્ઝા મસાલા પનીર બનાવી એણે ઘઉંની ની પેસ્ટ ને ટોસ્ટ ના ભૂકો કરીને ફ્રાય કરીને પિઝ્ઝા નો બેઝ બનાવ્યો છે અને પછી એણી ઉપર પિઝ્ઝા ટોપીગ મૂકી ને પિઝ્ઝા બનાવ્યો છે, આ એક હેલ્ધી વાનગી છે, સાથે આમા બ્રેડ નો ઉપયોગ કર્યો નથી મસ્ત ટેસ્ટ આવે છે અને અલગ જ વાનગી બની છે Nidhi Desai -
મિક્સ હબૅસ બટર(હોમ મેડ) (Home made mix herbs butter recipe in Gujarati)
#goldenapron3 #week17#herbs Bhavana Ramparia -
-
હોમમેડ પનીર ચીલી ફ્લેક્સ (Homemade Paneer Chili Flakes Recie In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
હર્બ મસાલા પનીર
#PC#RB17#week17#હોમમેડ_પનીર#cookpadgujarati પનીર એ બધાની પ્રિય વસ્તુ છે. પનીરમાંથી પકોડા, પરાઠા, સબ્જી, મીઠાઈઓ એમ ઘણી બધી વસ્તુઓ બની શકે છે. પનીર બનાવતી વખતે એમાં થોડા મસાલા ઉમેરી એમાંથી હર્બ પનીર બનાવી શકાય છે. પનીર બનાવવાની રીત માં કોઈ ફરક નથી પણ એમાં બધા મસાલા ઉમેરવાથી એમાં એક સરસ ફ્લેવર આવે છે. આ પનીર સલાડ માં મિક્સ કરીને ખાવાથી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
બેક્ડ પોટેટો વેજીસ (Baked Potato wedges Recipe in Gujrati)
#આલુમારાં ઘરમાં દરેકને ભાવતી વાનગી છે આ પોટેટો વેજીસ. એમાં પણ બંને બાળકોને ખૂબ જ ભાવે છે. એટલે જ્યારે પણ મન થાય ત્યારે બનાવી દઉ છું. હું બેક કરેલા પોટેટો વેજીસ જ બનાવી દઉ છું. કારણકે મેરિનેટ કરી ઓવનમા જ મૂકી દો એટલે તળવાની ઝંઝટ નહીં. આને બેક કરો એટલે એકદમ ક્રિસ્પી થાય છે. Urmi Desai -
હોમમેડ મસાલા પનીર (Homemade Masala Paneer Recipe In Gujarati)
#RC2Week-2WhitePost- 10હોમમેડ મસાલા પનીર HOMEMADE MASALA PANEER Uspe Padi Nazarrr Ke Mere Hosh Udd Gaye...Aisa Hua Asar.... Aisa Hua Asar......Aisa Hua Asarrrrrrr Ke Mere Hosh Udd Gaye ૧ તો પનીર........ ઉપર થી મસાલા પનીર ....એની ઉપર પાછું ઘરે બનાવેલું..... એ ય પાછું આટલું મસ્ત અને યમ્મી.... Aisa Hua Asarrr Ke Mere Hosh Udd Gaye....... Ketki Dave -
હોમ મેડ પનીર (Home Made Paneer Recipe In Gujarati)
પનીર ઘરે બનાવી શકાય છે.જે બહાર જેવું જ મુલાયમ અને સોફ્ટ બને છે.સાથે ઘરે બનાવેલું હોવાથી તંદુરસ્તી માટે પણ ઉત્તમ છે. Nita Dave -
પનીર પીઝા પરાઠા (Paneer Pizza Paratha Recipe in Gujarati)
#રોટીસઆ પનીર પીઝા પરાઠા તમે ચીઝ ન હોય તો પણ બનાવી શકો છો અથવા ઓછા ચીઝ માં પણ. મારી પાસે ૧ જ ચીઝ ક્યુબ હતી એટલે મેં એ યુઝ કરી છે. અને પરાઠા ફક્ત ઘઉં ના લોટ માંથી જ બનાવ્યા છે કણક માં મેંદો યુઝ નથી કર્યો. Sachi Sanket Naik -
મસાલા પનીર (Masala Paneer Recipe In Gujarati)
#mrપનીર એ ખુબ જ પૌષ્ટિક આહાર છે આપડે પનીર નો ઘણી બધી અલગ અલગ રીતે ઊપયોગ કરીએ છીએ પ્લેન પનીર ની જગ્યાએ મસાલા પનીર નો પણ ઉપયોગ એવી રીતે જ કરી શકાય છે જે સ્વાદ માં સ્પાઈસી અને સ્વાદિષ્ટ લાગે છે અને પ્લેન પનીર કરતાં થોડોક અલગ ટેસ્ટ આપે છે sonal hitesh panchal -
ફ્લેવર્ડ પનીર (Flavored Paneer Recipe In Gujarati)
#GA4#Week8#Milk# cookpadgujarati#cookpadindia દોસ્તો સાદા પનીર કરતાં ફ્લેવર પનીરને તમે ગ્રીલ કરીને સ્ટાર્ટર તરીકે યૂઝ કરી શકો છો તે ખૂબ જ સરસ લાગે છે SHah NIpa -
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
ટ્રેડીંગ રેસીપી ઓફ ઓક્ટોબર#TRO : મસાલા પાસ્તાપાસ્તા એક ઇટાલિયન રેસીપી છે કે નાના મોટા બધાને ભાવતી હોય છે અને તેમાં પણ ભરપૂર ચીઝ નાખી બનાવવામાં આવે તો તો બધાના મોઢામાં પાણી આવવા લાગે છે તો આજે મેં મસાલા પાસ્તા બનાવ્યા. Sonal Modha -
હોમમેડ મસાલા પનીર (Homemade Masala Paneer Recipe In Gujarati)
#cookpad#cookpadgujrati#paneer Tasty Food With Bhavisha -
ચીઝ પનીર પરાઠા (Cheese Paneer Paratha Recipe in Gujarati)
ચીઝ અને પનીર બાળકોની સાથે દરેકને ભાવતી હોય છે. આ બે સામગ્રી ભેગી કરીને કઈપણ બનાવી શકાય છે.આજે મેં ચીઝ પનીર પરાઠા એકદમ ઓછી સામગ્રી ઉમેરીને બનાવ્યા છે જે દરેકના ઘરમાં હોય છે. Urmi Desai -
મસાલા પનીર(masala paneer recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૧૨ # paneer #masalapaneer #homemade #easy #tastyfood Krimisha99 -
પનીર (Paneer Recipe In Gujarati)
#PCઘર માં બનાવેલું પનીર ની વાત જ કઈક અલગ હોય છે.ઍક્દમ સોફ્ટ અને મૂલાયમ પનીર ના પરોઠા, પજાબી શાક, કરી, કે પછી ઉપર ચાટ મસાલો છાંટી ને ખાઈ શકાય છે. પનીર ની મિઠાઇ પણ લાજવાબ હોય છે.Cooksnap @ hemaxi79 Bina Samir Telivala -
પનીર અંગારા (Paneer Angara Recipe in Gujarati)
પનીર નાના મોટા દરેકને ભાવતી વસ્તુ છે. અને આજે મેં પ્રથમ વખત પનીર વડે થોડા સમયમાં બની જાય એવી વાનગી #પનીર_અંગારા બનાવ્યું. રેસ્ટોરાંમાં ઘણી વખત ખાધું હતું. આજે ઘરે પ્રથમ પ્રયત્ન કર્યો અને ઘણું જ સ્વાદિષ્ટ બન્યું છે.પનીર અંગારા,બટર ચપાટી, પાપડ અને સલાડ Urmi Desai -
મસાલા પેને પાસ્તા (Masala Penne Pasta Recipe In Gujarati)
#CDY 14 નવેમ્બર એટલે બાળ દિવસની ઉજવણીનું Week... બાળકો ને ભાવતી વાનગીઓ માં પાસ્તા અને નુડલ્સ પ્રથમ સ્થાન પર આવે...ડિનરમાં જો પાસ્તા મળી જાય તો બાળકો અને વડીલો પણ ખુશ ખુશાલ થઈ જાય..અમે મસાલા પાસ્તા બનાવી ને મારી પૌત્રી સાથે બાલ દિન ની ઉજવણી કરી.. Sudha Banjara Vasani -
વેજ - પનીરી તવા લઝાનીયા (હોમ મેડ)
#તવા#૨૦૧૯ફ્રેન્ડસ, જનરલી લઝાનીયા ઓવન બેકડ્ ડીશ છે. પરંતુ વીઘાઉટ ઓવન... સેન્ડવીચ નોનસ્ટિક તવી પર પણ એટલા જ સરસ અને પરફેક્ટલી બેક્ડ લઝાનીયા ધરે બનાવી શકાય છે .લઝાનીયા એક ઈટાલીયન ડીશ છે અને ચીઝ, વેજીટેબલ્સ, પનીર નો યુઝ કરી બનાવવામાં આવતી આ ડિશ ઈટલી માં હેલ્ધી રેસિપી ગણવામાં આવે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
પનીર બટર મસાલા(Paneer Butter Masala Recipe in Gujarati)
અરે વાહ! પનીર. જ્યારે પણ પનીરની યાદ આવે ત્યારે સૌ પ્રથમ પનીર બટર મસાલા યાદ આવે.#GA4#week1#ilovecookingForam kotadia
-
હોમ મેડ પેરી પેરી મસાલા (Homemade Peri Peri Masala Recipe In Gujarati)
#PSઆ મસાલો સલાડ મા કોઈપણ ચાટ મા વાપરવામાં આવે છે. Richa Shahpatel -
પનીર ફ્રેન્કી (Paneer Frankie Recipe In Gujarati)
#Week1#ATW1#TheChefStoryઆજકાલ ચીઝ પનીર ની ડિશ સ્ટ્રીટ ફૂડ માં ડિમાન્ડ માં છે..લોકો લારી પર ઊભા રહી ને કે take away પણ કરી શકે છે.પનીર ફ્રેન્કી એમાની એક સ્ટ્રીટ ફૂડ આઈટમ છે..જે મેં આજે બનાવી છે,બધાને જરૂર ગમશે.. Sangita Vyas -
વેજ મેયો મેગી (Veg Mayo Maggi Recipe in Gujarati)
#GA4#Week12#Mayoneseમેગી બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. એમાં પણ મેયોનીઝ અને ચીઝ ઉમેરો એટલે સહેલાઈથી ખાઈ લે. અને આપણે એમાં પણ શાકભાજી ઉમેરીને બનાવી આપીએ એટલે મમ્મી પણ ખુશ અને બાળકો પણ ખુશ. Urmi Desai
More Recipes
ટિપ્પણીઓ (39)