હોમ મેડ પેરી પેરી મસાલા (Homemade Peri Peri Masala Recipe In Gujarati)

Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel

#PS
આ મસાલો સલાડ મા કોઈપણ ચાટ મા વાપરવામાં આવે છે.

હોમ મેડ પેરી પેરી મસાલા (Homemade Peri Peri Masala Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#PS
આ મસાલો સલાડ મા કોઈપણ ચાટ મા વાપરવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
5 લોકો માટે
  1. 1/2 ચમચીલાલ મરચું
  2. 1/2 ચમચીસંચળ
  3. 1/2 ચમચીચીલી ફ્લેક્સ
  4. 1/2 ચમચીઓરેગાનો
  5. 1/2 ચમચીચાટ મસાલો
  6. 1/2 ચમચીમિક્ષ હર્બસ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા મસાલા લો. હવે તેને વક વાટકી મા ભેગુ કરો. તો તૈયાર છે હોમ મેડ પેરી પેરી મસાલો. આ મસાલો કોન ચાટ જોડે સલાડ મા, પીઝા મા, સેન્ડવિચ મા વાપરવામાં આવ છે. આ મસાલો તૈયાર લાવો એના કરતા ઘરે બનાવવામાં છે. ઘરનો મસાલો ચોખ્ખો તો ખરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel
પર

Similar Recipes