પનીર બટર મસાલા(Paneer Butter Masala Recipe in Gujarati)

અરે વાહ! પનીર. જ્યારે પણ પનીરની યાદ આવે ત્યારે સૌ પ્રથમ પનીર બટર મસાલા યાદ આવે.
#GA4
#week1
#ilovecooking
પનીર બટર મસાલા(Paneer Butter Masala Recipe in Gujarati)
અરે વાહ! પનીર. જ્યારે પણ પનીરની યાદ આવે ત્યારે સૌ પ્રથમ પનીર બટર મસાલા યાદ આવે.
#GA4
#week1
#ilovecooking
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં સમારેલી ડુંગળી લાલ મરચાં ટામેટા અને અડધો કપ કાજુના ટુકડા ઉમેરો અને ટામેટાં કચરા બફાઈ જાય ત્યાં સુધી ત્યાં સુધી ગરમ કરો. તેમાં સ્વાદ અનુસાર મીઠુ ઉમેરીને 10 મિનીટ સુધી ગરમ થવા દો.
- 2
તેમાં દૂધ, ફ્રેશ ક્રીમ, બટર, સમારેલી કોથમીર ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરો. જરૂર મુજબ પાણી ઉમેરી ગ્રેવીને ઘટ્ટ થવા દો.
- 3
હવે ગ્રેવીમાં પનીર ઉમેરીને દસ મિનિટ માટે ધીમા તાપે ચડવા દો.
- 4
છેલ્લે બટર ઉમેરીને ગરમ-ગરમ સર્વ કરો. ડેકોરેશન માટે કોથમીર, કાજુ ના ટુકડા પનીરના ટુકડા અથવા તો બટર અને ટામેટાની સ્લાઈસ નો ઉપયોગ કરો. નોંધ:- જો પનીરના ટુકડા ના વાપરવા હોય તો પનીરને છીણીને પણ ઉપયોગમાં લઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર બટર મસાલા (Paneer butter masala recipe in Gujarati)
#GA4#week19#પનીર બટર મસાલા Arpita Kushal Thakkar -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujratiપનીર બટર મસાલા આજે ૨૫ મહેમાન હતા... તો પનીર બટર મસાલા બનેવી પાડ્યુ Ketki Dave -
પનીર બટર મસાલા(Paneer Butter masala Recipe in Gujarati)
#trend2હેલો ઓલ આજે આપણે બનાવીશું પનીર બટર મસાલા Meha Pathak Pandya -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati)
#GA4#week19#post1#butter_masala#પનીર_બટર_મસાલા ( Paneer Butter Masala Recipe in Gujarati ) પનીર બટર મસાલા એ સૌથી લોકપ્રિય અને સૌથી વધુ રેસ્ટોરન્ટ માં વેચાતું પંજાબી શાક છે. થોડું તીખું અને ખૂબ જ સ્વાદિષ્ટ આ સબ્જી ઘરે બનાવવું પણ ખૂબ જ આસાન છે. આ સબ્જી બટર થી ભરપુર હોવાથી બાળકો ની તો ખૂબ જ ફેવરીટ છે. Daxa Parmar -
ટેન્ગી પનીર બટર મસાલા (Tengy Paneer Butter Masala Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiટેન્ગી પનીર બટર મસાલા Ketki Dave -
બટર પનીર મસાલા જૈન (Butter Paneer Masala Jain Recipe In Gujarati)
શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે એકટાણાં કરીએ ત્યારે ડુંગળી લસણ વગરનું બનાવવાનું હોવાથી આજે મેં બટર પનીર મસાલા ડુંગળી લસણ વગર બનાવ્યા છે#cookpadindia#cookpadgujrati#SJR Amita Soni -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4#Week19#buttermasala પનીર બટર મસાલા એક ઇન્ડિયન ટ્રેડિશનલ રેસીપી છે. આ વાનગીમાં પનીરનો ઉપયોગ સારા પ્રમાણમાં કરવામાં આવે છે. ટામેટાં, ડુંગળી અને કાજુ માંથી બનતી ગ્રેવીમાં પનીર ઉમેરીને બનાવવામાં આવતી આ વાનગી સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે. Asmita Rupani -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#PC#cookpadindia#Cookpadgujaratiપનીર બટર મસાલા Ketki Dave -
પનીર બટર મસાલા.. 🔥(Paneer Butter Masala Recipe In Gujarati)
#સ્પાઈસી#વિકમીલ૧ સૌથી લોકપ્રિય પનીર રેસીપી જે દરેકની મનપસંદ છે.. Foram Vyas -
બટર પનીર મસાલા(Butter paneer masala recipe in Gujarati)
#GA4#week 7રેસ્ટોરન્ટ સ્ટાઈલ બટર પનીર મસાલા ની સબ્જી... Velisha Dalwadi -
-
સ્વાદિષ્ટ પનીર બટર મસાલા (Swadist Paneer Butter Masala Recipe In Gujarati)
#PC#પનીર રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaપનીરમાંથી અનેક વિધ વાનગી બનાવી શકાય છે મીઠાઈ પણ બનાવી શકાય છે પનીરમાંથી પનીર ચીલા પનીર ભુરજી પનીર મસાલા પનીર બટર મસાલા પનીર અંગારા રસમલાઈ ગુલાબ જાંબુ વગેરે બનાવી શકાય છે તેમાં મેં આજે પનીર બટર મસાલા બનાવ્યા છે Ramaben Joshi -
પનીર બટર મસાલા
#SPક્રીમી અને રીચ પંજાબી શાક. આ રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર બટર મસાલા છે જે બહુ સ્પાઈસી નથી. એટલે છોકરાઓને પણ બહુજ ભાવે છે.Cooksnap@monica_ jain Bina Samir Telivala -
-
પનીર બટર મસાલા (Paneer butter Masala recipe in Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર બટર મસાલા#GA4#week6 Shah Mital -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#PSR#cookpadindia#cookpadgujaratiપંજાબી સબ્જી રેસીપીપનીર બટર મસાલા Aavo Hujurrrrr Tumkooo... PANEER BUTTER MASALA KhilaunDil ❤️ Zooooom jaye Aise Ras Aaswad me le chaluuuuu... Ketki Dave -
પનીર બટર મસાલા(paneer butter masala in Gujarati)
#સુપરશેફ1 #શાક આ પનીર બટર મસાલા ની સબઝી પરાઠા, નાન સાથે સર્વ કરવા માં આવતી ટેસ્ટી પંજાબી સબઝી છે. મારી દીકરી ને ગરમ મસાલા વિના જ આ સબઝી ભાવે છે માટે મેં નથી ઉમેર્યા.. Tejal Vijay Thakkar -
પનીર બટર મસાલા(paneer butter masala recipe in Gujarati)
#સુપરશેફ1#week 1#શાક&કરીસ#કરીસહેલો ફ્રેન્ડ્સ અજબ તમારા માટે લઈને આવી છું પનીર બટર મસાલા ની રેસિપી જે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બન્યું છે. અત્યારે lockdown ચાલી રહ્યું છે બહારનું ખાવાનું બધુ બંધ છે તો ઘરે જ ટેસ્ટી જમવાનું મળી જાય તો બધા જ ખુશ થઇ જાય તો ચાલો શરૂઆત કરીએ... Mayuri Unadkat -
પનીર બટર મસાલા with તંદુરી તવા રોટી(Paneer Butter Masala Tandoori Roti Recipe Gujarati)
પનીર બટર મસાલા with તંદુરી તવા રોટી. #GA4 #Week19 Sneha Raval -
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ Nisha -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)
કાજુ પનીર મસાલા એક ઉત્તર ભારતની અનુપમ સ્વાદિષ્ટ રેસીપી છે જેમાં કાજુ અને પનીર ને ગ્રેવી માં મિકસ કરવામાં આવે છે અને વધારે સ્મૂધ ગ્રેવી માટે એમાં ક્રીમ પણ ઉમેરવામાં આવે છે્ અને આ એક એવી સબ્જી છે જે નાના મોટા સૌ કોઇ ને ભાવે.#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ૨૩ Charmi Shah -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
પનીર નુ શાક બધાં લોકો નુ ફેવરિટ છે. પંજાબી ગ્રેવી આ રીતે બનાવવા થી રેસ્ટોરન્ટ જેવુ શાક બને છે.#ga4#week#Punjabi Bindi Shah -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
વેજીટેરીયન માટે બી 12 વિટામીન માટે મીલ્ક પ્રોડક્ટ લેવી જરૂરી છે.પનીર,ચીઝ, ઘી,બટર મા પ્રોટીન વધારે હોય છે.પનીર બટર મસાલા બધા નુ ફેવરીટ છે.#GA4#Week19#pennerbuttermasala Bindi Shah -
પનીર બટર મસાલા(paneer butter masala in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ13#પનીરઉનાળા તેમજ ચોમાસામાં શાકભાજી ન મળતા હોય ત્યારે પનીરનો ઉપયોગ કરીને આ સબ્જી બનાવી શકાય છે. Kashmira Bhuva -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
પનીર બટર મસાલા બનાવવા માટે સમય વધારે જાય છે પણ જો પંજાબી રેડ ગ્રેવી પ્રીમિકસ તૈયાર હોય તો આ સબ્જી બનાવતા જરા પણ વાર નથી લાગતી. Vaishakhi Vyas -
સ્મોકી પનીર બટર મસાલા (Smoky paneer Butter masala recipe in Gujarati)
પનીર ની સબ્જી આપડે ઘણા કોમ્બિનેશન થી બનાવી છે. પંજબી સબ્જી માં પનીર નો ઉપયોગ વધારે અને તેમાં અલગ ઇન્ગ્રીડિયન્ટ્સ થી કરવામાં આવે છે મેં આજે સ્મોકી પનીર બટર મસાલા બનાવ્યુઓ છે જોડે નાન મસાલા પાપડ ને છાસ સાથે પ્લેટિંગ કર્યો છે.#GA4#week6 Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
More Recipes
ટિપ્પણીઓ