મસાલા પનીર પકોડા (Masala paneer pakoda Recipe in Gujarati)

Nidhi Desai @ND20
મસાલા પનીર પકોડા (Masala paneer pakoda Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક લીટર દૂધને એક તપેલીમાં ગરમ કરવા મૂકો થોડુ ગરમ થાય એટલે ઓરીગાનો, ચીલી ફ્લેક્સ, મિક્સ હબ્સ, સૂકા ધાણા ક્રશ, મરી ક્રશ, લીલુ મરચુ, કોથમીર દૂધમા ઉમેરી હલાવીને મિક્સ કરો ગરમ થાય એટલે પછી વિનેગર ઉમેરી સતત હલાવીને પનીર થવા દો પછી એક સાફ પતલા રૂમાલમાં બાંધી ને પાણી કાઢીને 15 મિનિટ મૂકી રાખો,
- 2
એક બાઉલમાં ચણા અને ચોખાનો લોટ લો, એમા, ધાણાજીરું, હળદર, લાલ મરચું પાઉડર, હીંગ, ચાટ મસાલો,મીઠુ લો, તેલ લઈને અને જરૂર પૂરતું પાણી ઉમેરો ને ખીરુ તૈયાર કરી લો, હવે પનીર ને બરાબર મસળી લો થોડુ મીઠું અને કોથમીર ઉમેરો,કોનૅફ્લોર ઉમેરો બરાબર મિક્સ કરીને ગોળ બોલ્સ બનાવી લો, પછી તેલ ગરમ કરીને ધીમા તાપે ગેસ રાખીને, ખીરા મા બોલ્સ ઉમેરો ને તેલમા તળી લો,તૈયાર મસાલા પનીર પકોડા.
Similar Recipes
-
પનીર બ્રેડ પકોડા (Paneer Bread Pakoda Recipe In Gujarati)
#MyFirstRecipe#ઓક્ટોબર#GA4#Week3#Pakoda#Post1આ પકોડા માં પનીર હોવાથી આ પકોડા બહુ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે payal Prajapati patel -
વધેલા ભાતના પકોડા (Rice Pakoda Recipe In Gujarati)
આ પકોડા તમે ઘરે વધેલા ભાતમાંથી બનાવી શકો છો!#GA4#Week3#pakodaMayuri Thakkar
-
પનીર ભુરજી પરાઠા (Paneer Bhurji Paratha recipe in gujarati)
#ફટાફટ પનીરભુરજી તો બધા બનાવતા જ હોય છે,એણા પરાઠા અને એ પણ જલ્દી થી બની જતા હોય છે, જો આ રીતે બનાવવામાં આવે, આ લંચબોક્સ મા પણ આપી શકાય અને ટેસ્ટી ઉપરાંત હેલ્ધી પણ છે, કારણકે ભુરજીમા ઘણા બધા શાકભાજી ઉમેરવામા આવે છે, અને ઘઉં ના લોટ ને લીધે પચવામા પણ અને નાના બાળકો ને પણ ખવડાવવા મા સારા પડે છે, તો તમે પણ ટ્રાઇ કરજો આ પનીર ભુરજી પરાઠા. Nidhi Desai -
-
બેક્ડ પાલક પનીર કેસરોલ )Baked Palak Paneer Caserol Recepie in Gujarati)
#મોમ #સમર "Palak paneer Caserol " પાલક પનીર કેસરોલ " એકની એક રીતે પાલકપનીર ખાવા સાથે નવી બેક્ડ કરી, નવી બનાવટ થી નવુ ખાવા માટે આ પાલક પનીર કેસરોલ ટ્રાઇ કરી શકાય ,,મસ્ત ડીસ બની, ચીઝ, બ્રેડ ના શોખીન આ ડીસ ખાય શકે. Nidhi Desai -
પનીર પકોડા (Paneer Pakoda Recipe In Gujarati)
#GA4 #Week3#panner pakodaમે ગોલ્ડન એપરન માટે બનાવ્યા પનીર પકોડા પનીર ના ચોરસ જે પકોડા આવે છે તેનાથી બીલકુલ અલગ અને સ્વાદિષ્ટ આશા છે આપને પણ ગમશે. H S Panchal -
-
હોમ મેડ મસાલા પનીર (Homemade Masala paneer Recipe in Gujrati)
#goldenapron3 #week_17 #Herbs#cookpadindia # Cookpadgujrati#પનીર. એટલે કોટેજ ચીઝ અને ચીઝ બધાને જ પસંદ હોય છે. આજે મેં ઘરે જ હબ્સ અને મસાલા ઉમેરીને પનીર બનાવ્યું છે. સાદું પનીર આપણે તો સહેલાઈથી બનાવી શકાય અને મળી પણ જાય. પણ મસાલા પનીર મળતું નથી એટલે આજે પ્રથમ પ્રયત્ન કર્યો. અને સફળતા નજરે પડે છે. Urmi Desai -
ચિઝી હાટૅ વિથ ચિઝી ફ્રાઈસ(Cheesy Heart with Cheesy fries Recipe in Gujarati)
રવિવારે ખાવા નુ મન હોય અને નવુ નવુ ખાવા નુ મન થાય એટલે નવુ બનાવવા નો દિવસ તો ઐરફ્રાયર મા ચિઝી હાટૅ બનાવ્યા અને ફ્રાઈસ તળીને એણે ચીઝ અને થોડા મસાલા વડે ચીઝી ફ્રાઈસ બનાવી, તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
પનીર પકોડા(paneer pakoda recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3વરસાદ પડતો હોય ત્યારે પકોડા ખાવાની મજા કંઇ અલગ જ હોય છે અને એમાં પણ પનીર પકોડા ની તો વાતજ અલગ છે.પનીર પકોડા બનાવવા મા સાવ સેહલા તથા ખાવા મા ખૂબજ સ્વાદિષ્ટ હોય છે. Vishwa Shah -
પનીર પકોડા (Paneer Pakoda Recipe In Gujarati)
#GA4#Week3પનીરના પકોડા ટેસ્ટ અને હેલ્થને માટે બહુ સરસ છે.જ્યારે કોઈ ચટપટું ખાવાનું મન થાય ત્યારે ફટાફટ તૈયાર થઇ જાય છે. Kashmira Solanki -
આલુ કોર્ન ચીઝ પરાઠા (Aloo Corn Cheese Paratha Recipe In Gujarati)
#નોર્થ આ પરાઠામા બટાકા, કોનૅ, ચીઝ, કોથમીર, ફુદીનો, મસાલા બધુ ઉમેરીને સ્ટફીગ ઉમેરવામાં આવે છે, અને ઘઉં ના લોટ માંથી રોટલી વણી સ્ટફીગ ભરીને વણીને શેકવામાં આવે આ પરાઠા પણ દહીં, અથાણા સાથે ખૂબજ મસ્ત લાગે છે Nidhi Desai -
કોર્ન પકોડા (Corn Pakoda Recipe in Gujarati)
વરસાદ ની ઋતુ માં ઝરમર વરસાદ વરસતો હોય અને ગરમ ગરમ કોર્ન પકોડા ખાવા મળી જાય તો કેવી મોજ પડે..!!અને ચોમાસાની ઋતુમાં મકાઈ ખૂબ જ સરસ મળે છે..તો ચાલો કોર્ન પકોડા ની સાથે મોજ માણીએ..!!#સુપરશેફ૨#week2#માઇઇબુક#પોસ્ટ૨૮ Charmi Shah -
પનીર સેન્ડવીચ પકોડા (Paneer Sandwich Pakoda Gujarati)
#GA4#Week3#sandwich pakoda Bhavita Mukeshbhai Solanki -
વેજ પેરીપેરી મસાલા મેગી veg periperi masala Meggi Recipe in Gujarati
#GA4 #week16 #Periperi #post1 આ ઘણા બધા શાકભાજી વડે બનતી હોવાથી હેલ્ધી ટેસ્ટી ફુડ કહી શકાય સાથે પેરી પેરી મસાલો અને બીજા હબ્સ વડે ખૂબ જ મસ્ત ટેસ્ટ લાવી એક અલગ જ મેગી બનાવી છે, સાથે વેજ ને લીધે નાના બાળકો ને પણ ખવડાવવા મા સારી છે, તો તમે પણ ટ્રાઇ કરજો આ વેજ પેરી પેરી મસાલા મેગી Nidhi Desai -
પનીર પકોડા (Paneer Pakoda Recipe In Gujarati)
#PC#Paneer Recipesચોમાસામાં વરસતાં વરસાદ માં સાંજે ચા સાથે પનીર પકોડા ની મજા માણી. તમે પણ જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
સ્ટફ્ડ ચીઝ અનિયન પકોડા (Stuffed cheese onion pakoda Recipe in Gujarati)
#GA4 #Week3 #post2 #Pakoda કાંદા ના ભજીયા તો દરેક બનાવતા જ હોય છે, એમા થોડા ટ્વિસ્ટ સાથે ચીઝ મૂકીને સ્ટફ્ડ ચીઝ અનિયન પકોડા બનાવ્યા છે ,અલગ ટેસ્ટ ખાવાની મઝા આવી, તમે પણ બનાવજો Nidhi Desai -
-
સેઝવાન ગ્રીલ ઈડદા સેન્ડવીચ (Schezwan grill idada sandwich Recipe in Gujarati)
#GA4 #Week3 #Post1 #Sandwich #Carrot #Chinese ઈદડા, ઈદળા, ઢોકળાં તો આપણે બનાવતા જ હોય છે એમા થોડુ વધારે મસાલા વેજ, સેઝવાન સોસ વડે સ્ટફીગ કરીને ગ્રીલ કરીને નવી જ વાનગી તૈયાર કરી છે, સેઝવાન ગ્રીલ ઈદડા સેન્ડવીચ બનાવી છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નવો ટેસ્ટ લાગે છે તમે પણ ટ્રાઇ કરજો. Nidhi Desai -
-
-
પકોડા (pakoda)
#GA4#week3 આ પકોડા એકદમ બહાર જેવા ખુબ ટેસ્ટી થાય છે એકવાર ઘરે જ ટ્રાય કરજો Vandana Dhiren Solanki -
-
સેન્ડવીચ ( sandwich Recipe in Gujarati
#GA4 #Week12 #Mayonise #post1 મેં આજે માયોનીઝ માંથી બનતી વાનગી જેમા ઘણા બધા વેજ અને લસણ, બટર ના ઉપયોગ વડે ગ્રીલ કરી ને સેન્ડવીચ બનાવવામાં આવે છે,જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, જે હેલ્ધી પણ છે Nidhi Desai -
-
-
પનીરક્રસ્ટ પિઝ્ઝા () Paneer crust pizza recipe in Gujarati
#GA4 #Week6 #Post1 #Paneer આ પિઝ્ઝા મસાલા પનીર બનાવી એણે ઘઉંની ની પેસ્ટ ને ટોસ્ટ ના ભૂકો કરીને ફ્રાય કરીને પિઝ્ઝા નો બેઝ બનાવ્યો છે અને પછી એણી ઉપર પિઝ્ઝા ટોપીગ મૂકી ને પિઝ્ઝા બનાવ્યો છે, આ એક હેલ્ધી વાનગી છે, સાથે આમા બ્રેડ નો ઉપયોગ કર્યો નથી મસ્ત ટેસ્ટ આવે છે અને અલગ જ વાનગી બની છે Nidhi Desai -
મોરિંગા પકોડા(Moringa Pakoda recipe in Gujarati)
#GA4 #Week3#PakodaPost - 6 પકોડા એવી વાનગી છે કે જે દરેક ઘરમાં બનતા હોય છે...પણ મેં કેલ્શિયમ અને ખુબજ પૌષ્ટિક તત્વો થી ભરપૂર મોરિંગા (સરગવાની ભાજી) ના ઉપયોગ થી રાગી, જુવાર, ચોખા, બાજરી અને ચણા ના મિક્સ લોટ વડે પકોડા બનાવ્યા છે...ચાલો આપણે બનાવીએ સ્વાદથી ભરપૂર અને કેલ્શિયમ રીચ પકોડા...👍 Sudha Banjara Vasani -
પોહા પકોડા (Poha Pakoda recipe in Gujarati)
#GA4#Week3#Carrot#pakoda recipe#Crispy poha pakoda Aarti Lal -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13768505
ટિપ્પણીઓ (6)