બોર્નવિટા મિલ્કશેક (Bournvita Milkshake recipe in gujarati)

Anita Rajai Aahara
Anita Rajai Aahara @cook_14025141
Bhavnagar
શેર કરો

ઘટકો

  1. 1 ગ્લાસઠંડુ દૂધ
  2. ખાંડ સ્વાદનુસાર
  3. 3 ચમચીબોર્નવિટા
  4. 4-5બરફ ના ટુકડા
  5. 2 ચમચીચોકલેટ સીરપ
  6. 2 ચમચીફ્રેશ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મિક્સર ના જાર માં દૂધ, બરફ, ખાંડ, બોર્નવિટા, ફ્રેશ ક્રીમ નાંખી ને પીસી લો

  2. 2

    ગ્લાસ ની અંદર સીરપ થી ગાર્નિશ કરો હવે તેમાં પીસી લે શેક નાંખો ત્યાર છે બોર્નવિટા શેક, ઉપર થી બોર્નવિટા નાખીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anita Rajai Aahara
Anita Rajai Aahara @cook_14025141
પર
Bhavnagar

Similar Recipes