રાંધવાની સૂચનાઓ
- 1
બધા ઘટકો રેડિ કરવા.બિસ્કિટ અને ખાંડ ને મિક્સર ઝાર માં લય કૃશ કરવા.તેમાં મલાઇ એડ કરવી
- 2
ત્યારબાંદ જરૂર મુજબ દૂધ ઉમેરવું.વધુ દૂધ ઉમેરવું નહિ.ત્યારબાંદ 5 મિનિટ ગ્રાઇંડ કરવું.એર ટાઈટ ડબા મા ભરવુ.ડીપ ફ્રીઝર માં 4 કલાક રાખવુ.ત્યાર બાદ બહાર લેવુ
- 3
ફરિ મિક્સર ઝાર માં લેવુ.8 થી 10 મીનીટ ગ્રાઇંડ કરવું.ફરિ ડબા ભરવુ.
- 4
ચોકો ચિપ્સ સ્પ્રેડ કરી ડીપ ફ્રીઝર માં 7 થી 8 કલાક રાખવુ.ત્યારબાંદ બહાર લય તેના પર ચોકલેટ સિરપ અને ચોકો ચિપ્સ થી ગાર્નિશ કરી સર્વ કરવી.રેડિ છે આપણિ ચોકલેટ આઈસ્ક્રીમ.
Similar Recipes
-
-
હોમમેડ ચોકલેટ આઈસ્ક્રીમ (Homemade chocolate Ice-cream recipe in Gujarati)
#માઇઇબુકઆઈસ્ક્રીમ નું નામ સંભળાય એટલે કોના કાન ઊંચા નઈ થાય અને એમાં પણ જો એકદમ બાર જેવો આઈસ્ક્રીમ ઘર માં જ બનતો હોય તો બસ બનાવો, ફ્રીઝ કરો અને કોઈ પણ સમયે ફ્રીઝર ખોલો અને ખાવ. ખુબ જ સરળ અને યમ્મી રેસિપી છે. જરૂર થી બનાવજો અને પરિવાર ને ખુશ કરજો. Chandni Modi -
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#APR Amita Soni -
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream Recipe In Gujarati)
ગરમી નું season ચાલુ થાય એટલે બધાને આઈસ્ક્રીમ યાદ આવી જ જાય...મે પણ મારા kids નો ફેવરિટ ચોકલેટ આઈસ્ક્રીમ બનાવ્યો છે... Kinjal Shah -
-
ઓરીઓ ચોકલેટ આઈસ્ક્રીમ (Oreo Chocolate Icecream Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Cookpadindia#Cookpadgujratiઓરીઓ બિસ્કીટ તો દરેક બાળકો ને પસંદ હોય જ છે.મે અહી ઓરી ઓ બિસ્કીટ ની સાથે ચોકલેટ નો ઉપયોગ કરી આઈસ્ક્રીમ બનાવી છે.ખૂબ જ સરસ કોમ્બિનેશન છે.બાળકો ની birthday party માટે બેસ્ટ ડે સર્ટ છે. Bansi Chotaliya Chavda -
-
ચોકલેટ આઈસ્ક્રીમ સેન્ડવીચ (Chocolate Icecream Sandwich Recipe In Gujarati)
ચોકલેટનું નામ સાંભળતાં જ છોકરા અને મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે#cookpadindia#cookpadgujarati#SRJ Amita Soni -
-
-
-
-
-
-
ચોકલેટ કેક(Chocolate Cake Recipe In Gujarati)
#ટ્રેન્ડિંગ#Week2અમારી 1stMarriage Anniversary માં મેં મારા husbund ને surprise આપી હતી.ચોકલેટ કેક અમારી favorite કેક છે, અમારા ઘર માં બધા ને બોવ ભાવે છે. 20 થી 25 મિનિટ માં બની પણ જાય છે. surabhi rughani -
બોર્નબોન આઇસ્ક્રીમ(Bourbon Icecream Recipe In Gujarati)
#મોમમધર્સ ડે સેલિબ્રેશન માટે બનાવ્યું...મારા દીકરા યશ એ બનાવી બૉનબોન આઈસ્કીમ.... Kshama Himesh Upadhyay -
-
-
-
અખરોટ ચોકલેટ શેક (Walnuts Chocolate Shake Recipe in Gujarati)
#Walnutsઅખરોટ મા વિટામિન -ઈ પ્રોટીન વિટામિન - બી બીજા વિટામિન પણ ભરપુર માત્રામાં હોય છે Bhavana Shah -
ચોકલેટ ટાર્ટ વીથ વેનીલા આઇસ્ક્રીમ (Chocolate Tart With Vanilla Icecream Recipe In Gujarati)
ગરમીની સીઝન દરમિયાન કઈક ઠંડુ ખાવા નું મન થાય જ છે એમાં ચોકલેટ ના કોમ્બિનેશન વાળુ મળી જાય તો પૂછવું જ શું 😋😋😋 Buddhadev Reena -
-
ચોકલેટ ક્રમ્બલ કેક(chocolate crumble cake recipe in Gujarati)
#માઇઇબુકક્યારે પણ કેક ખાવાની ઈચ્છા થાય અને ઝટપટ બનાવી શકાય એવી સરળ ચોકલેટ કેક બનાવો મિનિટો માં. સૌ કોઈ ને ભાવતી અને બાળકો ની ખાસ પ્રીય. 😊 Chandni Modi -
ઓરિઓ ચોકલેટ કપ કેક(Oreo chocolate cupcake recipe in Gujarati)
#GA4#Week13#ચોકલેટ ચિપ્સ આ સ્પ્શ્યિલ મારા કિડ્સ માટે બનાવી છે. કિડ્સ ને કપ કેક ખુબજ પસંદ કરતા હોય છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
ચોકલેટ ઓરિયો મિલ્કસેક(Chocolate Oreo Milkshake Recipe in Gujarati)
#GA4#WEEK4 Hema Paresh Mehta ( Hemangini )
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12553543
ટિપ્પણીઓ