રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઢોકળી માટેની સામગ્રી ભેગી કરી લોટ બાંધી લો. સાથે ગુવાર બાફી લો.
- 2
હવે કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, અજમો અને હિંગ નાખી બાફેલી ગુવાર ઉમેરો. વાટલો મસાલો,હળદર પાવડર નાખીને 1 બાઉલ પાણી ઉમેરો. પાણી બરાબર ઉકળે
- 3
બાંધેલા લોટમાંથી નાના નાના લુઆ બનાવી ઢોકળી થાપીને તૈયાર કરી લો. પાણી ઉકળે એટલે તેમાં ઢોકળી ઉમેરો. 10 મિનિટ સુધી ફાસ્ટ તાપે થવા દો. પછી 10 મિનિટ ધીમા તાપે થવા દો.
- 4
ઢોકળી થઈ જાય એટલે સર્વીંગ ડીશમા કાઢી ઉપર તેલ રેડી સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
Top Search in
દ્વારા લખાયેલ
Similar Recipes
-
લીલવા ઢોકળી નું શાક (Lilva Dhokli Shak Recipe In Gujarati)
Methi Dumplings in Lilva.શિયાળાની ઋતુમાં પાપડીના લીલવાના ( દાણા) શાક માં મેથી ની ભાજી ઉમેરી ઢોકળીની વાનગી. જે રોટલા સાથે ખૂબ સરસ લાગે છે. જે સીંગલ ડીશ તરીકે પણ બનાવી શકાય છે.અહીં મેં નાગલી/રાગી રોટલા, ખીચીયા અને ટીંડોળાનુ અથાણાં સાથે સર્વ કર્યું છે. Urmi Desai -
ગુવાર શિંગ માં ઢોકળી(Guvar Shing Dhokli Recipe In Gujarati)
આ એક એવી વાનગી છે જે દરેકના ઘરમાં અલગ અલગ રીતે બને છે. આમાં ગુવાર શિંગ ઘઉં નો જાડો લોટ અને મસાલાથી બનતી વાનગી છે.તો ચાલો બનાવીએ ગુવાર શિંગમાં ઢોકળી.ગુવારશિંગના શાકમાં ઢોકળી(થાપેલી ઢોકળી)#EB#week 5#ગુવાર શિંગમાં ઢોકળી Tejal Vashi -
ગુવાર શીંગ ઢોકળી (Guvar Shing Dhokli Recipe In Gujarati)
#સુપરશેફ૧#વીક૧#શાક&કરીસ#માઇઇબુકઆ ઢોકળી ને ચપાટીયા ઢોકળી ના નામે પણ ઓળખવામાં આવે છે. ગુવાર શીંગ, ફણસી, લીલી ચોળી, પાપડી જેવા શાક ને અજમાં લસણ થી વઘારી મસાલા કરી પાણી નાખી એમાં જુવાર કે ઘઉં ના લોટ માં વિવિધ મસાલા નાંખી નાના નાના ગોળા ને વચે હોલ કરી ઉકાળવા માં આવે છે. ઘર ઘર ના ingrediants અલગ હોય છે પણ રીત તો લગભગ સરખી જ હોય છે. મારા ઘરે બાળકો એને પૈંડા વાળુ શાક ના નામે ઓળખે😃 Kunti Naik -
ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe In Gujarati)
એકદમ સાદી, ટ્રેડિશનલ ડીશ જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. મને તો એની સાથે બીજું કાંઈ ના જોઇએ. મસાલા ભાખરી સાથે સરસ લાગે પણ મને તો વન પોટ મીલ ની જેમ એકલી જ ભાવે. તમને ભાવે ગુવાર ઢોકળી?#સુપરશેફ1#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ21 spicequeen -
દેસાઈ વડા (Desai Vada Recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_૯દક્ષિણ ગુજરાતમાં દેસાઈ વડા/ ખાટાં વડા એકદમ વખણાયેલી વાનગી છે. જે ઘઉં-જુવારના જાડા લોટમાં મસાલા ઉમેરી આથો લાવી તળીને બનાવવામાં આવે છે. આ વડા ખાસ દિવાળીમાં કાળી ચૌદશ પર અને શીતળા સાતમ પર બંને છે. પણ ઘરમાં દરેકને ભાવતી વાનગી છે એટલે અવાર નવાર બન્યા કરે છે. Urmi Desai -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EBWeek5ગુજરાતી થાળી અને ઉનાળો અને તેમાં ગુવારનું શાક જો ન હોય તો ડીશ અધુરી કહેવાય, ગુવાર ના શાક માં ઢોકળી ઉમેરવામાં આવે તો ખુબ જ સરસ લાગે છે તો આવો આજે નવી રીતથી ઢોકળી બનાવી અને ગુવાર ઢોકળી નું શાક માણીએ. Ashlesha Vora -
ગુવાર ઢોકળી ની સબ્જી (Guvar Dhokli Sabji Recipe In Gujarati)
#EBગુવાર ઢોકળીનું શાક(Guvar Dhokali Sabzi Recipe In Gujarati) સામાન્ય રીતે આપણે ગુવારનું શાક તો બનાવતા જ હોઈએ છીએ પણ મેં આજે ગુવારનાં શાકમાં ચણાના લોટની ઢોકળી બનાવી તેને ઉમેરી છે. ગુવાર અને સાથે ચણાના લોટની ઢોકળી નું બનાવેલું શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક બનાવવું ખૂબ જ સરળ છે અને તેને આપણે જૈન અને નોનજૈન બંને રીતે બનાવી શકીએ છીએ. ગુજરાતી લોકોના ઘરમાં આ શાક વારંવાર બનતું હોય છે.તો ચાલો જોઈએ આ શાક કઈ રીતે બને છે. Asmita Rupani -
ગુવાર શીંગમાં ઢોકળી
ઘણા ઘરોમાં ધીરે ધીરે ભુલાતી જતી ગુવાર શીંગમાં ઢોકળીનું શાક આજે માણસુ. ઘણા લોકો ગુવારને જોઇને જ મોં બગાડતા હોય છે પરંતુ તેઓ જો ગુવારના ફાયદાઓને જાણશે તો ચોક્કસથી ખાવાનું ચાલુ કરી દેશે.ગુવાર હ્રદય માટે ખુબ ફાયદાકારક છે, તેમાં કોલેસ્ટ્રોલ ઘટાડવાનો ગુણ હોય છે. તેમાં ફાઇબર અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જેના કારણે શરીરમાં કોલેસ્ટ્રોલ વધતું અટકાવે છે. પાચનક્રિયામાં પણ ફાયદાકારક છે. કેલ્શિયમ અને મિનરલ, ફોસ્ફરસ પણ સારી માત્રામાં હોય છે જે હાડકા મજબૂત બનાવે છે. ડાયાબિટિસમાં પણ ફાયદાકારક છે. હાઇપર ટેન્શનને દૂર ભગાડે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. ફોલિક એસિડ ભરપૂર હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે. ઉપરાંત વિટામિન ‘કે’ પણ પૂરતાં પ્રમાણમાં હોવાના કારણે હાડકા મજબૂત થાય છે. ગુવારમાં આયર્ન ભરપૂર હોય છે તેથી લોહીનું પરિભ્રમણ સારું થાય છે. પાચનક્રિયામાં પણ ખુબ મદદ કરે છે કારણ કે તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. ગુવારમાં હાઈપોગ્લૈમિક ગુણ પણ હોય છે જે મગજને ઠંડુ રાખવામાં મદદરૂપ થાય છે. Sonal Bhagat -
દૂધીના થેપલા (Multigrain Doodhi Thepla Recipe in Gujrati)
#આ થેપલાં પાંચ પ્રકારના લોટ અને મસાલા ઉમેરી બનાવેલ છે જે હેલ્ધી છે.આ થેપલાં ચા અથાણાં અને જામ સાથે ખૂબ સરસ લાગે છે. Urmi Desai -
-
-
-
ગુવાર કોથમીરની ઢોકળી (Clusterbean Coriander Dhokli Recipe in Gujarati)
#SSMગુવાર કોથમીરની ઢોકળી અત્યારે કુમળો ગુવાર માર્કેટમાં મળી રહ્યો છે... ઘણાં ને ગુવારનો તુરાશ પડતો કડુછો સ્વાદ પસંદ નથી પડતો તો તેમાં ઘઉં - ચણા નાં લોટની કોથમીર અને મસાલા થી ભરપુર ઢોકળી ઉમેરીને અતિ સ્વાદિષ્ટ One -Pot -Meal બનાવી શકાય...બાળકો અને વડીલો સૌ ખુશ થઈ જાય.... Sudha Banjara Vasani -
-
-
-
-
ફણસી ઢોકળી
ફણસીમાં પૌષ્ટિક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે.આપણે સામાન્ય રીતે ફણસીનો ઉપયોગ પંજાબી શાક તથા સૂપ બનાવવા માટે કરતાં હોઈએ છીએ.લગભગ બાળકોને ફણસીનું શાક ભાવતું નથી પણ આ શાકમાં લોટ માંથી ઢોકળી બનાવી ઉમેરીને "ફણસી ઢોકળી"બનાવવામાં આવે તો બાળકોને ભાવશે અને તેઓ ખાશે. Vibha Mahendra Champaneri -
પૌંક વડા (Ponk Vada Recipe in Gujrati)
#cookpadindia#આ પોંક સુરતી સ્પેશિયલ વાનગી છે અને શિયાળામાં મળતા જુવારના લીલાં પોંક માંથી #પોંક_વડા બનાવવામાં આવે છે. લગ્નપ્રસંગે સાંજે સ્નેકસ/ બાઈટીંગમા આપવામાં આવતી આ ખૂબ પ્રખ્યાત વાનગી છે. નાના બાળકોથી લઈને મોટા બધાને પંસદ આવે છે. આજે મેં આ વડા સૂકાં પોંકને પલાળી બનાવ્યા છે. એટલે લીલાં પોંક જેવો રંગ નથી પણ સ્વાદિષ્ટ લાગે છે. Urmi Desai -
-
-
ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe In Gujarati)
#cooksnap#cookpad#cookpadindia#cookpadgujaratiગવાર શીંગ સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે. વડી જો ગવારનું શાક બાળકો ન ખાતા હોય તો ટેસ્ટી ગવાર ઢોકળી બનાવીને આપી શકાય છે. Neeru Thakkar -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
આપણા ગુજરાતી ઘરોનું મોસ્ટ ફેવરિટ એવું ગુવાર ઢોકળી નું શાક#cookwellchef#EB Nidhi Jay Vinda -
ગુવાર ઢોકળી નું શાક (Gawar Dhokli Sabji recipe in Gujrati)
#મોમદોસ્તો આ વખતે ની contest બહુ જ સ્પેશિયલ છે.. મોમ જેમને આપણે શબ્દો માં લખી શકતા નથી.. આજે ખૂબ જ સ્પેશિયલ દિવસ છે મારી માટે.. 8th may, આજે મારા મમ્મી પપ્પા ની લગ્નની ૫૦ મી વર્ષગાંઠ, તો આજે મૈં ખાસ વાનગી બનાવી છે..મારા મોમ ગુવાર નું શાક ખુબજ સરસ બનાવતાં.. તો આજે આ contest માટે હું ગુવાર ઢોકળી નું શાક બનાવીશ..તો દોસ્તો ચાલો રેસિપી જોય લેશું. Pratiksha's kitchen. -
-
ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe In Gujarati)
#ગુવાર_ઢોકળી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#વેસ્ટ #વિક2#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveગુવાર ઢોકળી નું શાક ગુજરાતી સ્ટાઈલ પ્રમાણે બનાવ્યું છે. પણ આ શાક ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર માં અલગ અલગ રીતે ઘર ઘર માં બને છે. મેં ઢોકળી ફક્ત બેસન માં થી બનાવી છે, તમે ઘઉં નો લોટ, બેસન મીક્સ લઈ શકો છો. ઝટપટ તૈયાર થઈ જાય એટલે મેં કુકર માં બનાવ્યું છે. Manisha Sampat -
ગુવાર ઢોકળી
કંઈક અલગ ટ્રાય કરવા માટે, મેં , ઢોકળી ને ગુવાર ની જેમ લાંબી strips માં કટ કરી છે. Sonal Karia -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#AM3આ શાક મારી મમ્મી ખૂબ જ બનાવતી અમને ત્રણેય ભાઈ બહેન ને આ શાક ખૂબ જ પ્રિય! મારી મમ્મી ગયા પછી આ શાકને પહેલી જ વાર બનાવ્યું છે તેને ખૂબ યાદ કરી. શાક ખરેખર ટેસ્ટી થયું છે તમે પણ ટ્રાય કરજો આ સિઝનમાં ગુવાર ખૂબ જ આવે છે ગુવાર બટાકા ખાઈને કંટાળી ગયા હો તો આ શાક ખુબ જ ભાવશે. Davda Bhavana
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12594479
ટિપ્પણીઓ (2)