ચોકો કેન્ડી(choco candy recipe in Gujarati)

D K Vithalani
D K Vithalani @cook_22471515

ચોકો કેન્ડી(choco candy recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨પેકેટ ઓરીયો બીસ્કીટ
  2. ૧કપ દૂધ
  3. 5કેન્ડી સ્ટિક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બીસકીટ લઈ તેને ક્રસ કરીલો પછી દુધ ઉમેરી બેટર તૈયાર કરો.

  2. 2

    બેટર તૈયાર થઈ ગયા બાદ તેને પ્લાસટીક ના કપમા ભરી તેને પ્લાસટીક વડે પેક કરી ફ્રીઝ માં રાખી દો.

  3. 3

    તો તૈયાર છે કેન્ડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
D K Vithalani
D K Vithalani @cook_22471515
પર

ટિપ્પણીઓ

Similar Recipes