રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પરોઠા ના લોટની બધી સામગ્રી મીક્સ કરી પરોઠા નો લોટ બાંધીને ૫ મીનીટ રાખી મૂકો.
- 2
એક બાઉલમાં સ્ટફિંગ ની બધી સામગ્રી લઈ બરાબર મીક્સ કરો.
- 3
હવે પરોઠા ના લોટ નો લૂવો લઈ બે પરોઠા વણો. એક પરોઠા પર સ્ટફિંગ પાથરી બીજા પરોઠા વડે ઢાંકી સાઈડ દબાવી હળવા હાથે સ્ટફિંગ પથરાઈ એ રીતે વણો.
- 4
એક પેન માં પરોઠા ને ઘી માં.બન્ને.બાજુ બદામી ભાત પડે ત્યાં સુધી મીડીયમ તાપે સેકો. પછી ગરમાગરમ પોટેટો ઓનીયન સ્ટફ્ડ પરોઠા ને દહીં સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સ્પ્રિંગ ઓનીયન સ્ટફ્ડ ઓટ્સ પરાઠા
#ટિફિન#સ્ટારપરાઠા અને એમાં પણ સ્ટફ્ડ પરાઠા એ કોઈ પણ સમય ના આહાર માટે પરફેક્ટ છે. તેની સાથે બસ દહીં, ચટણી હોઈ તો પણ ચાલે છે. Deepa Rupani -
બ્રોકલી પનીર સ્ટફ્ડ પરાઠા (Broccoli stuffed paratha recipe in Gujarati)
#રોટીસ #Broccoli #ChilI #week 18 #goldenapron3 Bansi Kotecha -
-
કાચા કેળા વટાણાં નાં સ્ટફ્ડ પરાઠા (Raw Banana Peas Stuffed Parathas) (Jain)
#RB2#recipe_book#PREETI#Paratha#Stuffed_Paratha#કાચા_કેળાં#વટાણા#morning_breakfast#dinner#healthy#cookpadindia#cookpadgujrati Shweta Shah -
પોટેટો ટોફી
#એનિવર્સરી#સ્ટાર્ટસૅ#વીક ૨હેલો, ફ્રેન્ડ સ્ટાર્ટસ ની રેસીપીમાં મેં ટોફી બનાવી છે. તે એકદમ ઈઝી અને યૂનિક છે .જે ક્રિસ્પી અને ટેસ્ટી ઇન્ડિયન સ્ટાર્ટર બન્યું છે. આ રેસિપી હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
મલ્ટીગ્રેઇન વેજીટેબલ પરાઠા (Multigrain vegetable paratha recipe in Gujarati)
#રોટીસઆ પરોઠા ખુબજ પૌષ્ટિક અને સરળતાથી બની જાય છે. Krupa Kapadia Shah -
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo paratha recipe in gujarati)
બાળકોને સાદા આલુ પરોઠા કરતા ચીઝ વાળા આલુ પરોઠા બહુ જ ભાવે છે. અહીં ને ચીઝ નો યુઝ કરીને આલુ પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ ચા સાથે આલુ પરોઠા ખાવાની મજા આવે છે.#trend2#આલુ પરાઠા#week2 Parul Patel -
-
ચીઝ પનીર આલુ પરાઠા
#રેસ્ટોરન્ટપરોઠા હાઉસ જેવા પરોઠા બનાવવા અમાં અમુક વસ્તુ ઉમેરતા અનો સ્વાદ એકદમ બહાર નાં પરોઠા જેવો જ આવે છે.આલુ પરોઠા માં કસૂરી મેથી ઉમેરી અનો સ્વાદ બહાર નાં પરોઠા જેવો બનાવવા નો મારો પ્રયત્ન છે. Maitri Vaishnav -
-
-
-
મસાલા રાઈસ પરાઠા
#goldenapron3#leftoverઘણીવાર સવારે બનાવેલ રસોઇમાં થી અમુક વસ્તુઓ વઘી પડતી હોય છે.એ વસ્તુનો બગાડ ન થાય તે માટે કંઈક નવીન રીતે તેનો ઉપયોગ કરી નવી જ વાનગી તૈયાર કરી શકાય છે એવી જ એક રેસિપી આજે શૅર કરું છું hardika trivedi -
-
-
સ્ટફ્ડ આલુ પાલક પરાઠા (Stuffed Aloo Palak Paratha Recipe In Gujarati)
#WPR#CWM1#Hathimasala#Punjabi_Style#Cookpadgujarati પરાઠા તો બધા જ ઘરોમાં આવારનવાર બનતા જ હોય છે. અહીં હું પૌષ્ટિક, યમ્મી સ્ટ્ફડ આલુ પાલક પરાઠા બનાવવાની રેસિપિ આપી રહી છું. સામાન્ય રીતે પાલક પરાઠામાં બોઇલ્ડ કે નોન કૂક્ડ પાલક્ને ગ્રાઇંડ કરી, તેમાં થોડા સ્પાયસીસ ઉમેરી, તેનાથી ઘઊંનો લોટ પરાઠા માટે બાંધવામાં આવતો હોય છે. પરંતું હું અહીં પાલક્ની ભાજીનું સ્ટફીંગ બનાવીને તેને પરાઠામાં સ્ટફ કરીને, પરાઠા તેલમાં રોસ્ટ કરીને પાલક પરાઠા બનાવવાની રેસિપિ આપી રહી છું, તેમાં આદુ, મરચા, લસણ ઉપરાંત થોડા સ્પાયસીસ ઉમેરીને બનાવ્યા હોવાથી ખૂબ જ ટેસ્ટી બને છે. આ પરાઠા બ્રેક ફાસ્ટ, લંચ કે ડીનર ..ગમે ત્યારે લઈ શકાય છે. નાના મોટા કોઇ પણને લોકો આયર્ન યુક્ત સ્ટફ્ડ પાલક પરાઠા ખૂબજ ભાવશે. તો તમે પણ એકવાર જરુરથી આ સ્ટફ્ડ પાલક પરાઠા ચોક્કસથી બનાવજો. Daxa Parmar -
જિકજેક પરાઠા
#સુપરશેફ2#ફલોર/લોટ#ઘંઉ ના લોટ, રાગી ના લોટ પરાઠા વિવિધ આકાર ના , વિવિધ પ્રકાર ના લોટ થી બને છે. શેપ ની વિભિન્નતા ના સાથે પરાઠા બનાવાની જુદી -જુદી રીત છે દા.ત...સ્ટફ પરાઠા, ડીપ ફ્રાય પરાઠા,સેલો ફ્રાય પરાઠા, બેક પરાઠા ઇત્યાદિ..મે ઘંઉ અને રાગી ના લોટ મિકસ કરી ને રેગુલર જિકજેક શેપ ના લેયર પરાઠા બનાવયા છે.જો તમે રીચ અને શાહી બનાવા ઈછતા હોય તો શેકવા મા ઘી,બટર ના ઉપયોગ કરી શકો છો Saroj Shah -
સ્ટફ્ડ બટર કુલચા (Butter Kulcha Recipe In Gujarati)
#goldenapron3 #week18 #roti #રોટીસ Vidhya Halvawala -
મીક્સ વેજ. પરાઠા
#WS2#week2#Winter Special Challenge#paratha#cookpadindia#cookpadgujarati પરાઠા અલગ અલગ રીતે અને અલગ અલગ સ્ટફિંગ થી બનતા હોય છે.તે નાસ્તા માં કે ડિનર માં ખવાય છે.મેં બધા વેજિટેબલ્સ નાખી ને હેલ્થી પરાઠા બનાવ્યા જે સ્વાદ માં સરસ છે. Alpa Pandya -
દાબેલી પરાઠા (Dabeli Paratha recipe In Gujarati)
#GA4#Week1પરાઠા & પોટેટોજ્યારે બચ્ચા ને કંઈ નવું ખાવું હોય ત્યારે જે હોય એમાં જ થોડું ટ્વીસ્ટ કરી ને આપો એટલે બચ્ચા ભી ખુશ ને આપણે પણ ખુશ દાબેલી તો આપણે બધાં જ ખાતાં હોયે છે પણ હમણાં çovid ના લીધે પાવ ની જગ્યાએ આપણે એનાં પરાઠા બનાવીયે બહુ સરસ લાગે છે તમે ભી ટ્રાય કરો બહુ મજા આવશે ખાવાની taste ભી health ભી 😋 Komal Shah -
-
-
-
-
-
-
-
ચીઝ પરાઠા સ્ટફ્ડ આલુ પરાઠા
#સ્ટફ્ડ#ઇબુક૧#૩૩આ પરાઠા માં મે ચીઝ પરાઠા ને આલુ પરાઠા માં સ્ટફ કર્યું છે.આ એક પ્રકાર ના 3 લેયર નાં સ્ટફ્ડ પરાઠા પણ કહી શકાય. Anjana Sheladiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12606005
ટિપ્પણીઓ (2)