મન્ચુરિયન

Usha Prajapati @cook_21841107
રાંધવાની સૂચનાઓ
- 1
કોબીજ અને ગાજર ને છીણી નાખો પછી તેમાં મીઠું મરચું મેંદો અને કોર્નફ્લોર નાખી ને વડા બનાવી દો પછી તેને તેલમાં તળી નાખો ત્યારબાદ એક કડાઈમાં કેપ્સીકમ કાંદા ગાજર આ આને થોડું તેલ લઈને સાકળી નાખો ત્યારબાદ તેમાં સોયા સોસ ચીલી સોસ નાખી હલાવો પછી તેમાં થોડું પાણી નાખી કોન ફ્લોર ઓગાળી નાખી દો પછી તેમાં પકોડા નાખી બરાબર હલાવી દો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મન્ચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
#CB9#COOKPADGUJRATI#COOKPADINDIA#DIWALI2021 Jayshree Doshi -
-
-
વેજ ડ્રાય મન્ચુરિયન(Veg Dry Manchurian Recipe in Gujarati)
#GA4 #Week3 #ચાઇનીઝચાઈનીઝ નામ સાંભળતા જ બાળકોના મોમા પાણી આવી જાય છે તો આજે હું ચાઈનીઝ મનચુરીયન બનાવું છું મંચુરિયન હેલ્ધી પણ છે અને ટેસ્ટી તો છે જ Reena patel -
-
-
-
ઈડલી મન્ચુરિયન (Idli Manchurian Recipe In Gujarati)
# tips....બધાના ઘર માં ઈડલી તો બનતી જ હોય છે.અને એમાંથી થોડી બચતી પણ હોય છે.હોવી જ્યારે ઇડલીબચી જય ત્યારે આ ટિપ્સ આજ અજમાવજો. બાળકો ને અને મોટા ને બધા ને ભાવશે. Jayshree Chotalia -
-
ફલાવર મન્ચુરિયન (Cauliflower manchurian recipe in gujarati)
#GA4#Week10 ફ્લાવર ના ખાતા બાળકો આ વાનગી ખૂબ આનંદથી ખાય છે😋 Vandana Tank Parmar -
ઓટ્સ મન્ચુરિયન
#RB4 આ વાનગી મારા પપ્પાને બહુ ભાવે છે,એટલે અમારા ઘરમાં વારંવાર બને.મન્ચુરીઅનનું હેલ્ધી વર્ઝન બનાવવા માટે હું મેંદા ને બદલે ઓટ્સ વાપરુ છું. Krishna Mankad -
વેજ. ગ્રેવી મન્ચુરિયન (Veg.Gravy Manchurian Recipe In Gujarati)
#GA4#Week13ચાઈનીઝ આઈટમ માં મંચુરિયન નાના બાળકો અને મોટાઓને બધાને ખૂબ જ પ્રિય હોય છે. મન્ચુરિયન માં આજીનોમોટો કે સાજીના ફૂલ એડ કર્યા નથી. તો પણ એકદમ સોફ્ટ બન્યા છે. મંચુરિયન બનાવવામાં પણ બહુ જ ઓછો સમય લાગે છે અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. શિયાળામાં લીલા અને તાજા શાકભાજી મળે છે તેથી બનાવવામાં પણ ખૂબ મજા આવે છે. Parul Patel -
ગોભી મન્ચુરિયન (જૈન)(Gobhi Manchurian recipe in Gujarati)
#GA4#Week14#CABBAGE#COOKPADGUJRATI#COOKPADINDIA મંચુરિયન ની મૂળ ચાઈનીઝ વાનગી છે જે જુદા જુદા શાક તથા પનીર નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અહીં મેં કોબીજ માંથી ગોબી મંચુરિયન તૈયાર કરેલ છે આ વાનગી ફટાફટ તો બની જાય છે સાથે સ્વાદમાં પણ એકદમ ચટાકેદાર હોય છે શિયાળાની ઠંડીમાં વરસાદની મોસમમાં આવી ગરમાગરમ ચટાકેદાર વાનગી ખાવાની મજા ખૂબ જ આવે છે. Shweta Shah -
-
વેજ ડ્રાય મંચુરિયન (Veg Dry Manchurian Recipe In Gujarati)
વેજીટેબલ થી ભરપુર મન્ચૂરીયન#MFF Jigna Patel -
-
ઢોકળા મન્ચુરિયન
#સ્ટ્રીટ/પરંપરાગત ગુજરાતી ઢોકળા અને ચાઇનીઝ મન્ચુરિયન નો સમન્વય!! જે લોકોને ફયુઝન ગમતું હોય એટલે એવું બધું મિક્સ કરીને પણ સ્ટ્રીટ ફૂડ કલ્ચર શરૂ થયો છે. Safiya khan -
-
ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
ચાઈનીઝ વાનગી જે લારી પર મળે છે તેવું જ ઘરે પરફેક્ટ રીત થી બનાવો. અમારા ઘરમાં લીલી ડુંગળી ભાવતી નથી.માટે મેં નાખી નથી.તમે નાખી શકો છો. Tanha Thakkar -
-
-
-
-
-
-
-
વેજ ગ્રેવી મન્ચુરિયન (veg gravy manchurian Recipe In Gujarati)
#ઈસ્ટ મન્ચુરિયન માં મેં ચોખાના લોટના બદલી ચણાના લોટનો ઉપયોગ કર્યો છે જે બધાના ઘરે અવેલેબલ હોય અને ટેસ્ટી પણ ખૂબ જ થાય છે એકવાર જરૂર બનાવજો Vandana Dhiren Solanki -
સેઝવાન રાઈસ અને ગ્રેવી મન્ચુરિયન
#એનિવર્સરી#મૈન કોર્સ#વીક 3હેલો ફ્રેન્ડ્સ મૈન કોર્સમાં સેજવાન રાઈસ અને ગ્રેવી મન્ચુરિયન બનાવ્યા છે .ટેસ્ટી અને સ્પાઈસી રેસીપી બનાવી છે અને મન્ચુરિયન એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બન્યું છે Falguni Nagadiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12617556
ટિપ્પણીઓ