વેજિટેબલ ટોસ્ટર (Vagitable toster recipe in gujarati)

Riddhi Sachin Zakhriya @cook_22512178
વેજિટેબલ ટોસ્ટર (Vagitable toster recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા ને બાફવા માટે મૂકો. કેપ્સીકમ તથા ડુંગળી ને જીના સુધારી લેવા. હવે વટાણા તથા કેપ્સીકમ ને પાણી મા અલગ થી થોડા ઉકાળી લેવા.
- 2
હવે બટેટા ને મેશ કરી લેવા તેમાં કેપ્સીકમ ડુંગળી વટાણા આદુ મરચા ની પેસ્ટ ઉમેરી દેવા. હવે બધા મસાલા પણ કરી લેવા અને બધું મિક્સ કરી લેવું.
- 3
હવે બ્રેડ ની કોર્નર કાપી લેવી ત્યાર બાદ બ્રેડ પર પેલા બટર લગાવી દેવું. ત્યાર બાદ લીલી ચટણી લગાવી ને તૈયાર કરેલ મિષ્ણને બ્રેડ પર પાથરી દેવું. બીજી બ્રેડ ને તેના પર ટી રાખી ને ઉપર બટર લગાવી ને સેકી લેવી. તો તૈયાર છે તોષતર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચીઝ મસાલા સેન્ડવીચ (Cheese Masala Sandwich Recipe In Gujarati)
#ડિનર#week12#goldenapron3#એપ્રિલ Shital Jataniya -
આલુ ટિક્કી બ્રેડ ચાટ (Alu Tikki Bread Chat Recipe In Gujarati)
# ડિનર#goldenapron3#week 2 Riddhi Sachin Zakhriya -
-
-
-
-
-
-
સેન્ડવિચ (Sandwich recipe in Gujarati)
#GA4#Week7#breakfast#NSDનાસ્તા માટે સેન્ડવિચ એ સૌથી સરસ વાનગી છે ખાવા મા સ્વાદિષ્ટ અને બનાવવા મા સરળ. તાવ પર બનાવીએ કે ટોસ્ટર માઁ, વેજિટેબલ વાળી બનાવી, કે મસાલા બઘી સેન્ડવીચ નાસ્તા માખુબ જ fine લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
-
સ્ટફ્ડ ઈડલી (Stuffed Idli Recipe In gujarati)
#may#ડિનર#goldenapron3#week12#tometo Dharmeshree Joshi -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
કુક પેડ કિચન સ્ટાર ચેલેન્જતારીખ ૧૮ થી ૧૯ વાનગીનું નામ ... મટર પનીર Rita Gajjar -
-
ગ્રીન વેજિટેબલ સેન્ડવીચ (Green veg sendwitch recipe in gujrati)
#goldenapron3#week12#સેન્ડવીચ Kinjal Kukadia -
દહીં ની સેન્ડવીચ (Curd Sandwich Recipe in Gujarati)
#GA4#Week26દહીં માં થી બનતી રેસીપી છે તો એમાં કેલેરી ઓછી હોય છે ચીઝ પનીર કરતાદહીં નું કાઢી લીધેલું પાણી લોટ બધવા માં લેવા થી રોટલી ભાખરી મુલાયમ થાય છેઓછા મસાલા અને ઓછી મહેનતે થતી વાનગી jignasha JaiminBhai Shah -
વેજિટેબલ સેન્ડવિચ (Vegetable Sandwich Recipe In Gujarati)
ક્વિક ગ્રિલSandwich#GA4#Week3 Ruchika Parmar Chauhan -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12633746
ટિપ્પણીઓ