રવા પુરી

Dhara
Dhara @cook_22354825
Junagadh

#યમ્મી #નાની પુરી #ક્લબ

રવા પુરી

2 કમેન્ટ્સ કરેલ છે

#યમ્મી #નાની પુરી #ક્લબ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. અડધો કપ રવો
  2. 2ટેબલ સ્પૂન મેંદો
  3. મીઠુ સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વાસણ માં રવો, મેંદો અને મીઠુ નાખી કઠણ લોટ બાંધી લેવો.

  2. 2

    10 મિનિટ પછી એના લુવા કરી મોટુ વણી લેવું પછી એક નાના કટર થી કટ કરી લેવું

  3. 3

    પછી એક પ્લાસ્ટિક પર નાની નાની પુરી લઇ લેવી. એક લોયા માં તેલ લઇ ગરમ થાય એટલે એમાં પુરી નાખી તળી લેવું.

  4. 4

    ફૂલેલી અને ક્રિસ્પી નાની નાની પુરી તયાર છે.

  5. 5

    આ પુરી તમે પાણીપુરી, મસાલા પુરી, દહીં પુરી, ભેળ પુરી માં ખાઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara
Dhara @cook_22354825
પર
Junagadh
હું એક હોમમેઇકર છું. મને નવી નવી વાનગીઓ બનાવવાનો ખુબ જ શોખ છે.
વધુ વાંચો

Similar Recipes