ટા્યો ગ્લાસ સટ્ફ રવા ઈડલી (Trio Glass Stuffed Rava Idli Recipe In Gujarati)

ટા્યો ગ્લાસ સટ્ફ રવા ઈડલી (Trio Glass Stuffed Rava Idli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સ્ટફિંગ તૈયાર કરવું. જેનાં માટે એક પેન માં તેલ લઈ રાઈ નાખો આદું મરચાં ની પેસ્ટ ઉમેરો. પછી તેમાં તેમાં બધા મસાલા કરો જેમાં મીઠું, લાલ મરચું, હળદર, ધાણાજીરું, આમચૂર પાઉડર, ગરમ મસાલો ઉમેરી મિશ્રણ ને હલાવો. ત્યારબાદ બાફેલા બટાકા ને સ્મેષ કરી ને નાંખી બરાબર હલાવી ગેસ બંધ કરી લો એટલે પુરણ તૈયાર થશે. જેને ઠંડુ થવા દેવું.
- 2
ઈડલી નુ ખીરુ તૈયાર કરવા માટે એક બાઉલ માં રવો લઈ દહીં ઉમેરી હલાવો. જેનાથી રવો ફૂલી જશે તેને 15-20 મિનીટ માટે રેસ્ટ આપો.
- 3
પુરાણ ને લાંબો બો સિલીંડર શેપ આપવો જેથી તમે તેને ગ્લાસ માં બરાબર ગોઠવી શકો. હવે ખીરુ માં મીઠું અને ઈનો ઉમેરી પેહલા ગ્લાસ ને તેલ થી ગ્રીસ કરી થોડુ ખીરુ ઉમેરી ઉપર તૈયાર કરેલ પુરણ ભરી પાછું ઊપર ખીરુ રેડી ગ્લાસ તૈયાર કરવાં.
- 4
હવે સટીમર ને 5 min પ્રી હિટ કરી ગ્લાસ ને મૂકી 15 -20મિનિટ માટે ઈડલી ને થવા દેવી.નોમઁલી ગ્લાસ માં ઈડલી થોડો વધારે સમય લે છે. ગ્લાસ વાળી ઈડલી ને ઠંડી થાય એટલે અન મોલ્ડ કરી કટ કરવી.
- 5
અને ત્રણ કલર અલગ કરવા માટે.... એક ને બહાર થી હળદર +પાણી+તેલ થી બૃશ કયુઁ છે. એક ને લાલ મરચું +પાણી + તેલ થી બૃશ કયુઁ છે.
અને ત્રીજા ને તેલ સિવાય કશુંય લગાવ્યાં વગર મુકયુ છે. - 6
તૈયાર છે ટા્યો ગ્લાસ સટ્ફ ઈડલી ગાર્નિશ કરો સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટફ રવા ઈડલી (Stuffed Rava Idli Recipe In Gujarati)
#EBરવા ની ઇન્સ્ટન્ટ ઈડલી તો બનતી હોય છે પણ એને સ્ટફિંગ ભરી ને બનાવવાથી ખૂબ ટેસ્ટી લાગે છે.. જેને ઈડલી સાથે ખવાતી કોકોનટ ચટણી અને સાંભાર ચટણી સાથે સર્વ કરી શકાય. Neeti Patel -
-
-
રવા ઈડલી સેન્ડવીચ (Rava Idli Sandwich Recipe In Gujarati)
#EB#Week1સાઉથ ઇન્ડિયનની વાનગીઓમાં ઈડલી ખૂબ જ ફેમસ વાનગી છે આજે હું રવાની ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઈડલી ની રેસીપી આપની સાથે શેર કરું છું. જે ખુબ ઓછા સમયમાં અને ટેસ્ટી બને છે. Niral Sindhavad -
-
-
-
-
બોમ્બે સ્ટાઇલ રવા ઈડલી (Bombay Style Rava Idli Recipe In Gujarati)
# સાઉથ ઈન્ડિયન ટ્રીટ#cookpadindia#cookpadgujarati (ઈડલી પ્લેટર) Sneha Patel -
બાર્લી રવા ઈડલી
#હેલ્થીફૂડઈડલી..ભારતીય બ્રેકફાસ્ટ માટે નું પૌષ્ટિક ફાસ્ટ ફૂડ છે.. જે બનાવવા સરલ અને ટેસ્ટ માં સ્વાદિષ્ટ.એક નવીનતમ ઈડલી ની હેલ્ધી વાનગી..બાર્લી રવા ઈડલી...જવ અને રવો માં થી બનાવેલ સ્વાદિષ્ટ પૌષ્ટિક આહાર. Jasmin Motta _ #BeingMotta -
ઇન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)
#EB#week1#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
-
-
મસાલા રવા ઈડલી (Masala rava idli recipe in Gujarati)
#EB#week1#MA સાઉથ ઇન્ડિયન વાનગીઓ માં ઈડલી ખૂબ જ ફેમસ વાનગી છે. ઈડલી એ અલગ રીતે બનાવી શકાય છે ચોખા અને અડદની દાળનો ઉપયોગ કરી ને અથવા રવા માંથી પણ ઈડલી બનાવી શકાય છે. રવા ઈડલી ને ઈન્સ્ટન્ટ ઇડલી તરીકે પણ બનાવી શકાય. અચાનક મહેમાન આવી જાય ત્યારે, બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે સવારે નાસ્તામાં બનાવવા માટે પણ રવા ઈડલી ખૂબ જ ઇઝીલી અને ફટાફટ બની જાય છે. મારી મમ્મી રવા ઈડલી ખુબ જ સરસ બનાવે છે. તો મેં આજે આ રવા ઈડલી ને થોડી વધુ ટેસ્ટી બનાવવા માટે મસાલા રવા ઈડલી બનાવી છે. જે બનાવવા માટે રવા ઈડલી તો બનાવી જ લેવાની છે ત્યાર પછી તેનો એક મસાલો તૈયાર કરી તેને તેમાં ડીપ કરી અને સર્વ કરવાની છે. તો ચાલો જોઈએ આ મસાલા રવા ઈડલી કઈ રીતે મેં બનાવી છે. Asmita Rupani -
રસમ વેજ. રવા ઈડલી ફ્રાય(Rasam Veg. Rava Idli recipe in Gujarati) (Jain)
#FFC6#Week6#fry_Idli#Rasam#Ghee#breakfast#lunchbox#CookpadIndia#COOKPADGUJRATI આ એક વિશિષ્ટ સ્વાદ ધરાવતી ઇડલી છે. એ ખૂબ બધા શાકભાજી ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તે ધી માં ફ્રાય કરીને તેમાં રસમ ની ફ્લેવર્સ આપી ને તૈયાર કરી છે. આથી આ અન્ય ઈડલી કરતાં સ્વાદ માં ખૂબ જ અલગ લાગશે. તો આ ઈડલી ચોક્કસથી ટ્રાય કરજો. આ ઈડલી સવારના નાસ્તામાં, સાંજના ડિનરમાં તથા બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય છે ટ્રાવેલિંગ દરમિયાન પણ આવી ઈડલી તૈયાર કરી ને સાથે લઈ જઈ શકાય છે. Shweta Shah -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EM#રવા ઈડલી#Week 1ચોખા આને અડદ ણી દાળ ની ઈડલી તો આપણે બનાવીયે જ છીએ. પણ કોઈવારઝડપ થી ઈડલી બનાવવી હોય તો આરીતે ઇન્સ્ટન્ટ ઈડલી બનાવી શકાય છે ખુબ ઝડપથી બનતી હોવાથી અગાઉ થી પલાડવાની કે અઠો લાવવાની જરૂર પડતી નથી. આને સંભાર સાથે ખુબ સરસ લાગે છે... Daxita Shah -
રવા ઈડલી
#રવાપોહારવા ઈડલી ખૂબ જ જલ્દી બની જાય છે કારણ કે તેમાં આથો લાવવા ની જરૂર હોતી નથી. ખૂબ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે. Purvi Modi -
-
ઑરેંજ ક્રીમ આઇસ શૉટ ગ્લાસ (Orange Cream Ice Shot Glass Recipe In Gujarati)
#NFR#cookpadindia#Cookpadgujaratiઑરેંજ ક્રીમ આઇસ શૉટ ગ્લાસ Ketki Dave -
-
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB#weak 1#cookpadindia#cookpadgujratiરવા ઈડલી 🍚આજે મેં ઇન્સ્ટન્ટ રવા ઈડલી બનાવી છે. ખુબ જ સરસ અને સૉફ્ટ બને છે. જેની રેસીપી તમારી સાથે શેર કરું છું Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ભરેલા રવૈયા (Stuffed Brinjal Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiભરેલા રવૈયા બટાકા Ketki Dave -
-
રવા કોર્ન ઢોકળા (Rava Corn Dhokla Recipe in Gujarati)
હા વાનગી ખૂબ જ સરળ છે જલ્દી થી બની જાય છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ છે Mona Acharya -
ક્રિસ્પી રવા ઈડલી (Crispy Rava Idli Recipe In Gujarati)
#EB#week1#cookoadindia#cookoadgujrati આ રવા ઈડલી ને આપને જે વઘાર કરીએ તે વઘરિયા માં બનાવી છે सोनल जयेश सुथार -
-
-
-
સ્પીનાચ ઈડલી ચાટ (Spinach idli chat recipe in Gujarati)
#GA4#Week6#chat#cookpadindia#cookpadgujarati#cookpad Payal Mehta
More Recipes
ટિપ્પણીઓ (3)