બિસ્કીટ કેક

Khyati Parekh
Khyati Parekh @cook_23782080

બિસ્કીટ કેક

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
  1. 1 પેકેટ ઓરીઓ બિસ્કીટ
  2. 1 પેકેટબોરર્બોન બિસ્કીટ
  3. 2 પેકેટ ગુઙૈ બિસ્કીટ
  4. 1 પેકેટરેગ્યુલર ઇનો
  5. 1 કપગરમ કરેલું ઠંડુ દૂધ
  6. 1ઙેરી મીલક

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    કૂકર ને 10 મિનિટ માટે પહેલા ગરમ કરી રાખવું

  2. 2

    બધા બિસ્કીટ નો પાવડર કરી લો. ઓરીઓ અને બોરબોન બિસ્કીટ ની અંદર નુ કીમ કાઢી રાખી ફીર્ઝ મા મૂકી રાખો.

  3. 3

    બિસ્કીટ ના પાવડર મા ઇનો નાખી જરૂરી મૂજબ દૂધ ઉમેરી ઢોકળા ના ખીરા જેવુ બેટર તૈયાર કરવુ.

  4. 4

    1 એલયૂમિનયમ ના વાસણ મા થોડુ ઘી લગાવી આ બેટર ને તેમા નાખી દો. ને ગરમ કરેલા કૂકર મા 30 મિનિટ થવા દો.

  5. 5

    ઠંડી થયેલી કેક પર અંદર ના કાઢેલ કીમ ને અને કેઙબરી વડે ઙેકોરેટ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Parekh
Khyati Parekh @cook_23782080
પર

Similar Recipes