મેંગો ફ્રુટી (Mango Frooti recipe in Gujarati)

Jyotika Rajvanshi
Jyotika Rajvanshi @cook_18768800
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪ સર્વિગં
  1. ૧ કપપાકી કેરી નો પલ્પ
  2. ૨ કપપાણી
  3. ચપટીમીઠું
  4. ટે. સ્પુ.લીબુનો રસ
  5. ટે. સ્પુ.સાકર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મિકસીન્ગ બાઉલમાં કેરીનો પલ્પ લો અને પછી તેમાં લીંબુનો રસ અને ખાંડ ઉમેરો

  2. 2

    ત્યાર બાદ તેમાં ચપટી મીઠું અને પાણી મિક્સ કરો, આ સ્ટેજ પર તમે ઇચ્છો તો ચપટી સંચળ પાવડર પણ ઉમેરી શકો છો

  3. 3

    બધી સામગ્રી ને સારી રીતે મિક્સ કરી ને ગાળી લો અને સર્વિન્ગ ગ્લાસ માં કાઢી આઈસ ક્યુબ નાખી સર્વ કરો તમને પસંદ હોય તો તમે ફૂદીના નાં પાન થી પણ ગાર્નિશ કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyotika Rajvanshi
Jyotika Rajvanshi @cook_18768800
પર

Similar Recipes