પિંક મીઠી લસ્સી (Sweet Lassi Recipe In Gujarati)

Suchita Kamdar
Suchita Kamdar @suchita_1981
Surat

#goldenapron3 #week19 #puzzle world contest CURD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. વાટકો દહીં
  2. ૩ ચમચીદળેલી ખાંડ
  3. ૨ ચમચીદૂધ ની મલાઈ
  4. એલચી પાવડર જરૂર મુજબ
  5. ૩ ચમચીરોઝ સીરપ
  6. થોડાક આઇસ ક્યૂબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં દહીં, દળેલી ખાંડ, રોઝ સીરપ, એલચી પાવડર, આઈસ ક્યૂબ અને દૂધની મલાઈ બધું મિક્સ કરી ને બ્લેન્ડર ફેરવી દો. હવે જે ગ્લાસ માં સર્વ કરવાનું હોય e ગ્લાસ ને રોઝ સીરપ થી ડીઝાઇન બનાવી લો.

  2. 2

    તૈયાર કરેલી લસ્સી ને ગ્લાસ માં ભરો. અને ઉપર તેનું ફીણ અને એલચી પાવડર થી સજાવો.તો તૈયાર છે ગરમી માં ઠંડક આપતું પીણું પિંક મીઠી લસ્સી 🌹❤️

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suchita Kamdar
Suchita Kamdar @suchita_1981
પર
Surat
cooking is my non other than favorite topic and I also foody
વધુ વાંચો

Similar Recipes