કેરીનું ખમણ અને દાણામેથી નું અથાણું

1 નંગ કેસર અથવા રાજાપુરી કેરી લઈ સરસ ધોઈ ને છાલ કાઢી ખમણ કરવુ.ખમણ મીઠું અને હલદરમાં ૧દિવસ રાખી કાઢીનેખમણ નિચોવી ને ઘરમાંએક કપડાં પર ખમણ છુટું પાડી હવામાં સુકવુ પાણી સુકાઈ જાય પછી પલાળેલી મેથી થોડીવાર ખાટા પાણીમાં રાખી પછી કાઢી હવામાં કોરી કરી પછી રાઈના કુરીયા હિંગ મરચું મીઠું હલદર બધું મીક્સ કરી ગરમ તેલ ઉમેરી હલાવી લેવું. પછી કેરી ખમણ અને મેથી ઉમેરી બરાબર મીક્સ કરી ડુબ ડુબા તેલ નાખી ચાર પાંચ દિવસ પછી ખાવાનું.બારેમાસ ફ્રીઝ વગર રહી શકે.૧ચમચી દેશી એરંડીયુ ઉમેરવું. જેથી એવું ને એવું અથાણું રહેશે.
કેરીનું ખમણ અને દાણામેથી નું અથાણું
1 નંગ કેસર અથવા રાજાપુરી કેરી લઈ સરસ ધોઈ ને છાલ કાઢી ખમણ કરવુ.ખમણ મીઠું અને હલદરમાં ૧દિવસ રાખી કાઢીનેખમણ નિચોવી ને ઘરમાંએક કપડાં પર ખમણ છુટું પાડી હવામાં સુકવુ પાણી સુકાઈ જાય પછી પલાળેલી મેથી થોડીવાર ખાટા પાણીમાં રાખી પછી કાઢી હવામાં કોરી કરી પછી રાઈના કુરીયા હિંગ મરચું મીઠું હલદર બધું મીક્સ કરી ગરમ તેલ ઉમેરી હલાવી લેવું. પછી કેરી ખમણ અને મેથી ઉમેરી બરાબર મીક્સ કરી ડુબ ડુબા તેલ નાખી ચાર પાંચ દિવસ પછી ખાવાનું.બારેમાસ ફ્રીઝ વગર રહી શકે.૧ચમચી દેશી એરંડીયુ ઉમેરવું. જેથી એવું ને એવું અથાણું રહેશે.
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB બાર મહીના નુ અથાણું ગોળ કેરી mitu madlani -
કેરી ની ટુકડી, આખી મેથી અને ચણા નું અથાણું
#અથાણાંઘર ઘર માં પ્રખ્યાત અને ભાવતું અથાણું એટલે મેથી ને ચણા નું અથાણું. આ સ્વાદ માં અને દેખાવ માં ખુબજ સરસ લાગે છે. દાળ ભાત, થેપલા ane ખીચડી જોડે ખાવાની ખુબજ મઝા આવે છે. Khyati Dhaval Chauhan -
મેથી દાણા નું અથાણું (Methi Dana Athanu Recipe In Gujarati)
#EBઆખી મેથી નું અથાણું હેલ્થ માટે સારું છે મેથી ખાવાથી આપણને ઘણા ફાયદા થાય છે અને અથાણું બધાને ભાવતું હોય છે તેની સાથે મેથી પણ ખવાય છે અને હેલ્થ બેનીફીટ્સ થાય છે Kalpana Mavani -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#અથાણું#week1ચણા -મેથીના અથાણાં માં આપણે દેશી ચણા અથવા કાબુલી ચણાનો નો ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ હું તો કાયમ કાબુલી ચણાનો ઉપયોગ કરું છું. તેનાથી અથાણાં નો કલર સારો રહે છે અને કાબુલી ચણા ખાવા માં પણ સરસ લાગે છે. તો ચાલો આપણે જોઈ લઈએ રેસિપી. Colours of Food by Heena Nayak -
-
ડાબડા કેરી નુ અથાણું (Dabla Keri Athanu Recipe In Gujarati)
#હોળી જાય એટલે માર્કેટમાં આ ગોટલી વગરની કેરી તેને મળવા કેરી કહેવાય છે . આ કેરીમાંથી ગોટલી કાઢીને તેમાં મીઠું હળદર ભરી કેરીની ખટાસ કાઢી તેમાં મેથીનો મસાલો ભરવામાં આવે છે મારા દાદીમાં આથાણુ ખુબ જ સરસ બનાવતા. બારેમાસ સાચવી શકાય છે પરંતુ તેમાં તેલ ડૂબાડૂબ હોવું જોઈએ કેરી ડૂબે તેટલું તેલ નાખવાનું હોય છે ઉનાળામાં શાકભાજી મોંઘા મળે છે ત્યારે અને અથાણા ની કેરી ને આવવાની વાર હોય ત્યારે આ કેરીનું અથાણું બનાવવામાં આવે છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખાવાની મજા પડે છે દરેક વસ્તુ સાથે ખાઈ શકાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
દાબડા કેરી અથાણું (dabda keri athanu recipe in gujarati)
આ અથાણું સૌરાષ્ટ્ર બાજુ બહુ કરે છે. અમારા ઘર મા મરવા કેરી આવવા ની ચાલુ થાય આ બને જ (મરવા એટલે નાની કેરી)Hema oza
-
ગુંદા કેરીનું અથાણું (Gum berry mango pickle recipe in Gujarati)
#RB5#week5#MDC#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળાની સીઝન એટલે અથાણાની સીઝન. ઉનાળો આવે એટલે કેરી, ગુંદા, દાળા, ગરમર, કેરડા વગેરે અનેક વસ્તુઓ ખુબ જ સરસ આવે. આમાથી આપણે અનેક જાતના બારમાસી અથાણા બનાવીએ છીએ. આ અથાણા તેના પ્રોપર માપ સાથે બનાવવામાં આવે તો તે બારેમાસ એવાને એવા રહે છે. મેં આજે ગુંદા કેરીનું ખાટું અથાણું બનાવ્યું છે. આ ખાટું અથાણું માત્ર ગુંદા કે માત્ર કેરીનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય છે. આ ખાટું અને તીખું અથાણું બારે મહિના ખુબ જ સરસ રહે છે અને તેનો કલર અને સ્વાદ પણ અકબંધ રહે છે. આ અથાણું રોટલી, રોટલા, ખીચડી, ભાખરી, થેપલા, પરાઠા વગેરે સાથે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Asmita Rupani -
મેથી અને કેરીનું અથાણું
આ અથાણાંને ખાવાની ખૂબ જ મજા પડે છે આ અથાણાં મેથી હોય પણ આપણે તેમાં મેથીનો સ્વાદ કડવો આવતો નથી તેથી આ અથાણું નાના તથા મોટા બધાને ખૂબ જ પસંદ હોય છે આ અથાણું ઉનાળામાં ખાવાની ખૂબ જ મજા પડે છે મને આ અથાણું ખૂબ જ પસંદ છે મારા ઘરમાં બધાને આ અથાણું ખાવાની આ ઉનાળાની સિઝનમાં ખૂબ જ મજા આવે છે આ અથાણાંને આપણે આખું વરસ સ્ટોર કરીને રાખી શકીએ છીએ#સમર Hiral H. Panchmatiya -
ગોળ કેરીનું અથાણું
કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹#KR#RB6વીક 6માય રેસીપી ઈબુક📒📕📗અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APR@Ramaben Joshi Juliben Dave -
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#MAમાં થી ઉત્તમ ગુરુ કોઈ જ નથી..આજે મઘસૅડે નાં દિવસે હું મારી માતા પાસે થી અથાણું બનાવતા શીખી છું જે તમારી સાથે શેર કરૂં છું.. ટીપ :-અથાણું બનાવવાં માટે વર્ષો નો અનુભવ અને પરફેક્ટ માપ સાથે ઉત્તમ ગુણવત્તા વાળો સામાન હોય તો જ અથાણું વર્ષ માટે સારૂં રહે.. મીઠું અને તેલ અથાણાં માં ઓછું ન ચાલે..આ ટીપ મારી મમ્મી ની છે.. Sunita Vaghela -
-
લીલી હળદર અને આદું નું અથાણું (Lili Haldar Ginger Athanu Recipe In Gujarati)
#WP હળદર અને આદું નું અથાણું સ્વાદ ની સાથે સાથે પાચન ને પણ વધારે છે.લાંબા સમય માટે રાખવું હોય તો રાઈ નું તેલ ગરમ કરી ઠંડુ થયાં બાદ ઉમેરી શકાય. Bina Mithani -
ઇન્સ્ટન્ટ કેરીનું ખાટું અથાણું
#RB2#week2#Cook pad Gujaratiકાચી કેરી ની શરૂઆત થઈ જાય અને આપણા લોકોનું મન અથાણા કરવા માટે લલચાય જાય છે.કેરી આવે એટલે તેને પસંદગી પ્રમાણે ના પીસ કરી તેમાં મેથીનો સંભાર અને તેલ નાખી હલાવો એટલે ઇન્સ્ટન્ટ કેરી અથાણું તૈયાર.જે અથાણું ફ્રેશ ખાવામાં ખૂબ મજા આવે છે. થેપલા પૂરી ઢોકળા ખીચડી દાળ-ભાત સાથે સરસ લાગે છે Jyoti Shah -
-
કેરી નું ખાટું અથાણું
#અથાણુહું કેરી નાં અથાણું માં મસાલો માં એકલા મેથી ના કુરીયા નથી નાખતી.. એમાં રાઈ નાં કુરીયા પણ મિક્સ કરી લેવું આનાથી ખાટું અથાણું વધારે. સરસ બનશે..અને અડધો કપ વિનેગર પણ ઉમેરો એના થી સ્વાદ મસ્ત આવેછે.. Sunita Vaghela -
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#WEEk4અથાણાં તમે ઘણી બધી જાત ના બનાવી શકો છો મેં આજે ચણા મેથી નો ઉપયોગ કરી ને ખુબ હેલ્ધી અથાણું બનાવ્યું છે.. Daxita Shah -
-
આખી મેથીનું અથાણું
#કડવી મેથીના મીઠા ગુણ મેથી સ્વભાવે કડવી છે મેથી સ્ત્રી પુરુષ સ્ત્રીઓ અને પુરુષો માટે ખૂબ જ ગુણકારી છે મેથીને ખાતા કે સાદા પાણીમાં પલાળી એ તો તેની કડવાશ જતી રહે છે આથી મેથીનું અથાણું કડવું લાગતું નથી તેજ તેની વિશેષતા છે ફાગણ ચૈત્ર માસ ખવાતું અથાણું એટલે જ આખી મેથી નું અથાણું Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
ગોળ કેરીનું અથાણું (Gor Keri Athanu Recipe In Gujarati)
#KR#Cookpad#Cookpadgujarati#Cookpadindia#કેરી રેસીપી ચેલેન્જકેરી આપણું રાષ્ટ્રીય ફળ છે તેમાં ગોળ કેરીનું અથાણું એ આપણું ટ્રેડિશનલ અથાણું છે કેરીની સિઝનમાં ભારતની અંદર મોટાભાગના લોકો કેરીના અથાણા બનાવે છે અને ભોજનમાં તેનું વિશિષ્ટ મહત્વ છે Ramaben Joshi -
-
ઇન્સ્ટન્ટ કાચી કેરી નું અથાણું (Instant Raw Mango Pickle Recipe In Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATIWeek 1Post 4 કેરીની વાત આવે એટલે એ કોઇ પણ સ્વરૂપે હોય ખાવાની મજા આવે છે અહીં મેં એકદમ ફટાફટ તૈયાર થઈ જાય એવું ચટાકેદાર એવું દેશી કેરી નું અથાણું બનાવ્યું છે. Shweta Shah -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#week4ચણા અને મેથી બંને શરીર માટે ઉત્તમ ગણાય છે તેને અથાણા ના રુપ માં પણ લઈ શકાય છે તે એટલા જ ઉત્તમ અને સ્વાદિષ્ટ લાગે છે sonal hitesh panchal -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBWeek2બારેમાસ અથાણાં માં સ્ટોર કરી શકાય એવું એક અથાણું ગોળ - કેરી.. જે મારાં ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે..કાચી કેરીને હળદર, મીઠા માં પલાળી, સુકવણી કરીને બનાવતું ગોળ - કેરી નું અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે.. Jigna Shukla
More Recipes
ટિપ્પણીઓ