કુરકુરે સ્ટીક

હેલ્લો ફ્રેન્ડસ આજે મેં મિક્સ ફલોર માંથી ખીચું બનાવી તેમાંથી સ્ટીક બનાવી છે જે એકદમ કુરકુરે ટાઈપ ની ક્રિસ્પી બની છે.. હું તેની રેસિપી શેર કરુ છુ
કુરકુરે સ્ટીક
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં મિક્સ ફલોર માંથી ખીચું બનાવી તેમાંથી સ્ટીક બનાવી છે જે એકદમ કુરકુરે ટાઈપ ની ક્રિસ્પી બની છે.. હું તેની રેસિપી શેર કરુ છુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલીમાં ૩ વાટકી પાણી નાખી તેમા઼ મીઠું, જીરુ અને હળદર નાખી પાણી ને ૧૦ મિનિટ સુધી ઉકાળો ત્યારબાદ તેમાં ઘંઉ નો લોટ, મેંદા નો લોટ અને રવો નાખી બરાબર મિક્સ કરી લઈ ગેસ બંધ કરી લઈ ખીરાને ૧૦ મિનિટ સુધી ઢાંકી દયો..
- 2
હવે ખીચું માં ૩ ચમચી ચણાનો લોટ અને ૩ ચમચી તેલ નાખી બરાબર મિક્સ કરી તેમાં કોથમીર અને આદુ મરચાની પેસ્ટ નાખી ૫ મિનિટ સુધી મસળીને તેમાં થી લુવા તૈયાર કરી લયો...
- 3
હવે લુવા માંથી જાડી રોટલી વળી તેની સ્ટીક બનાવી તૈયાર કરી લઈ તેને ૩૦ મિનિટ સુધી સુકવી દયો..
- 4
હવે એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં સ્ટીક નાખી ગુલાબી રંગની થાય ત્યાં સુધી ફ્રાય કરી બહાર કાઢી લ્યો... ઠરી જાય પછી કંટેનર માં ભરી ને જોઈ એ ત્યારે સર્વ કરો.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફાફડા (Fafda Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ,, ચણા ના લોટ ના તો બઘા લોકો ની ઘરમાં ફાફડાં બનતા હોય છે મેં આજે ઘંઉ ના લોટ માંથી ફાફડાં બનાવ્યા છે જે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બન્યા છે.. જે ચા જોડે એકદમ મજા આવે છે.. તો ચાલો તેની રેસિપી શેર કરીશ તમે નોંધી લેજો.. Dharti Vasani -
ભાખરી
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને ભાખરી બનાવાની નવીન રેસિપી કહીશ જે એકદમ બહારથી ક્રિસ્પી તેમજ અંદરથી એકદમ સોફટ બનશે.. જેને તમે પંજાબી શાક અથવા તો પાઉંભાજી જોડો સર્વ કરાય.. Dharti Vasani -
પૂરણપોળી
હેલ્લો ફ્રેન્ડસ,, લગભગ બધા લોકો ને પૂરણપોળી ભાવતી જ હોય છે તો ચાલો આજે આપણે તેની રેસિપી શેર કરશું. મેં આજે થોડી અલગ રીતે બનાવી છે.. Dharti Vasani -
ચીલી પોટેટો
હેલ્લો ફ્રેન્ડસ,, આપણે બઘા પોટેટો ની ફ્રેન્ચ ફાઈ બનાવી હશે અને ખાધી પણ હશે... મે આજે તેમાં વઘુ ઈન્ગ્રીડન્સ એડ કરી ચટાકેદાર ચીલી પોટેટો બનાવ્યા છે તો ચાલો ફ્રેન્ડસ આજે હું તેની રેસિપી શેર કરુ છુ... Dharti Vasani -
આલૂ સ્ટફ્ડ પૂરી (Alu Stuffed Puri Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને આલુ સ્ટફ્ડ પૂરી ની રેસિપી કહીશ જે બધા ને ભાવશે... Dharti Vasani -
એપલ કેક (Apple Cake Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને એપસ અને મિકસ ફલોર ની કેક બનાવી છે જે એકદમ સ્પોન્જી બની છે.. એપલ નો ટેસ્ટ પણ કઈક નીખાર લાવે છે હુ રેસિપી શેર કરું છું તો તમે પણ આ રીતે જરૂર થી બનાવજો.. Dharti Vasani -
સ્પાઈસી મેંગો રાઈસ (Spicy Mango rice recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મે સ્પાઈસી ફ્રાયડ રાઈસ માં મેંગો નો પલ્પ નાખી બનાવી છે જે ટેસ્ટ માં સ્લાઇડ ડિફરન્ટ આવે છે... હું તેની રેસિપી શેર કરુ છુ.. Dharti Vasani -
બનાના પેનકેક (Banana Pancakes Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને બનાના🍌 પેનકેક બનાવવાની રેસિપી કહીશ જે ટેસ્ટ માં એકદમ જબરદસ્ત આવે છે.. Dharti Vasani -
પરોઠા (Parotha recipe in gujrati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને પરોઠા બનાવવાની રેસિપી કહીશ.. સાદા પરોઠા તો બધા બનાવતા હોય મે આજે અલગ રીતે બનાવ્યા છે જે એકદમ યુનિક ટેસ્ટી બની છે... જરૂર થી ટ્રાય કરજો Dharti Vasani -
રાઈસ ટીકી વિથ ટ્વિસ્ટેડ ઉત્તપમ (Rice tikki with twisted Uttapam Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ, ઉત્તપમ તો આપણે બનાવતા હોઈએ પણ મેં આજે રાઈસ ટીકી ના સ્ટફ્ડ વાળા ગ્રીન એન્ડ રેડ ઉત્તપમ બનાવ્યાં છે જે ખુબજ ટેસ્ટી બન્યા છે.. હું તમારી સાથે આજે તેની રેસિપી શેર કરીશ.. Dharti Vasani -
રવા અને પાલકના ચિલા (Rava Palak chilla recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ,, આપણે સૌ જાણીએ છીએ કે પાલકના એ આપણા બોડી માં હીમોગ્લોબિન વઘારે છે. માટે હું પાલક નો ઉપયોગ વઘારે કરુ છુ આજે મેં રવા અને પાલક ના ચીલા બનાવ્યા છે... તેની રેસિપી શેર કરીશ.. Dharti Vasani -
ઘઉંના લોટનું ખિચૂં
#કાંદાલસણ હેલ્લો મિત્રો આજે હું બધાને ભાવે એવું ખીચાની રેસિપી શેર કરુ છું. જે સાંજના સમયે નાસ્તા માં બનાવી શકો છો. Sudha B Savani -
-
ચણાનું શાક (Chana nu Shaak in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ, ચણાનું શાક તો બધા ના ઘર માં બનતું જ હોય છે મે એમાં પણ સાવ અલગ જ રીતે બનાવ્યુ છ.. તો ચાલો આજે હું તમારી સાથે તેની રેસિપી શેર કરીશ.. Dharti Vasani -
પાલક ના ચીલા (Spinach Chila Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને પાલક ના ચીલા ની રેસિપી કહીશ જે ખુબજ હેલ્ધી તેમજ ઝડપથી બનાવી શકાય છે Dharti Vasani -
બુંદી
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને બુંદી ના રેસિપી કહીશ...બહાર જેવી બનાવવી હોય તો તેમાં ખાવાનો ઓરેન્જ કલર એડ કરવો... મે અહીયા વિથ આઉટ કલર બનાવી છે.. Dharti Vasani -
લીલી તુવેર ની લીલી કઢી
##માસ્ટરક્લાસમિત્રો લીલી તુવેર માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે, લીલી તુવેર માંથી બનતી વાનગીઓ સ્વાદિષ્ટ બને છે અને બધાને ખુબજ ભાવે છે . આજે હું સરળતા થી બનાવી શકાય તેવી લીલી તુવેર ની કઢી ની રેસિપી શેર કરું છુ,તમને સૌને ચોક્કસ પસંદ આવશે અને જરૂર થી બનાવજો.. Upadhyay Kausha -
કોબીજ કોફતા કરી (Cabbage Kofta Curry Recipe In Gujarati)
ધાબા સ્ટાઈલઆપણે રોઝ પતા કોબી નુ શાક ખાવાથી કંટાળો આવે છે તો આજે હુ લઈ ને આવી છુ નવી રેસિપી એકદમ સરસ કી્સપી બની છેકોબીજ કોફતા કરી તમે જરૂર બનાવજો આ રેસિપી chef Nidhi Bole -
ભાજી સ્ટફડ કુલચા (Bhaji Stuffed Kulcha Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ, પાવભાજી તો બઘા બનાવતા જ હોય છે મે આજે બીજી પણ અલગ રીતે બનાવી છે. અને એ નું સ્ટફિંગ કરી કુલચા બનાવ્યા છે. જે ટેસ્ટ માં ખૂબજ અલગ આવે છે.. તો મિત્રો રેસિપી શેર કરુ છુ.. Dharti Vasani -
ટ્વીસ્ટેડ ટોમેટો સ્ટીક🥖🍊
#ટમેટાફ્રેન્ડ્સ, આપણે ઘરે અવનવા નાસ્તા બનાવતા હોય ત્યારે બઘાં ને અને ખાસ કરીને બાળકોને પસંદ આવે એવાં કિ્સ્પી નાસ્તા ની એક વેરાયટી મેં અહીં બનાવી છે. નામ મુજબ જ તેમાં ટ્વીસ્ટ છે. જે બાળકો ને લંચબોકસ માટે એક બેસ્ટ ઓપ્શન છે તેમજ બહાર ફરવા જવાનું હોય તો પણ સ્ટોર કરી ને લઈ જઈ શકાય એવાં "ટ્વીસ્ટ ટોમેટો સ્ટીક" ચા કે કેચઅપ સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે. asharamparia -
મેંગો કરી (Mango Curry Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં કેરલા સ્પેશિયલ મેંગો કરી બનાવી છે જેમાં કોકોનેટ ના મિકસર થી અલગ જ ટેસ્ટ આવે છે.. તો ચાલો મિત્રો આજે હું તમને તેની રેસિપી શેર કરીશ... Dharti Vasani -
બેસન બટેટાની સેવ
#કાંદાલસણ હેલ્લો મિત્રો આજે મેં એક નવી સેવ ટ્રાય કરી છે. જે ટેસ્ટમાં ખૂબ જ સરસ બની છે. તેથી હું તેની રેસિપી તમારી સાથે સાથે શેર કરુ છું. તો તમે પણ એક વાર જરૂર ટ્રાય કરો. Sudha B Savani -
પોટેટો ટોફી
#એનિવર્સરી#સ્ટાર્ટસૅ#વીક ૨હેલો, ફ્રેન્ડ સ્ટાર્ટસ ની રેસીપીમાં મેં ટોફી બનાવી છે. તે એકદમ ઈઝી અને યૂનિક છે .જે ક્રિસ્પી અને ટેસ્ટી ઇન્ડિયન સ્ટાર્ટર બન્યું છે. આ રેસિપી હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
નૂડલ્સ વિથ મંચુરીયન બોલ (Noodles with Manchurian Balls Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને નૂડલ્સ વિથ મંચુરીયન બોલ બનાવવા ની રેસિપી કહીશ જે નાના બાળકો ને અતિ પ્રિય હોય છે.. Dharti Vasani -
થાબડી (Thabdi recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને ઘરે થાબડી બનાવવા ની રેસિપી કહીશ... જે આપણે મલાઈ માંથી ઘી બનાવતી વખતે કીટુ વઘે છે.. તેમાંથી બનાવી શકાય છે જે એકદમ સોફટ બને છે. ટેસ્ટ પણ બહાર જેવો જ આવે છે... મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Dharti Vasani -
ફરાળી સાબુદાણા ની ભેળ (Farali Sabudana Bhel Recipe In Gujarati)
ફરાળી કેટલી બધી વાનગીઓ હોય છેચતુર માસ હોય સા્વણ માસ હોયનોન ઓઈલ વાનગીઓ પણ બનાવી શકાય છે તો આજે હુ આપની સાથે ફરાળી ભેળ ની રેસિપી શેર કરુ છુતો આવો જોઈએ કઈ રીતે બને છેઉપવાસ માટે તેલ વગરની વાનગીઓ પણ બનાવી શકાય છે મેં અહીં શેર કરુ છુતમે આ રીતે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે#ff1#chaturmas#shravanmas chef Nidhi Bole -
શાહી રીંગણ બટેટા
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને રીંગણ બટેટા નું શાહી ગ્રેવી શાક ની રેસિપી કહીશ જે તમે નોંધી લેજો.. જે એકદમ ટેસ્ટી બન્યું છે... Dharti Vasani -
ભરેલા ભજીયા
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને મરચાં અને ટામેટા ના ભરેલા ભજીયા ની રેસિપી કહીશ.. Dharti Vasani -
તવા રવા પોટેટો
#તીખીહેલો ,ફ્રેન્ડ આ રેસીપી એકદમ સ્પાઇસી અને ઇઝી છે. જે કિટી પાર્ટીમાં પણ બનાવી શકાય છે અને સ્ટાર્ટર માં પણ બનાવી શકાય છે. તો હું આ રેસિપી તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
More Recipes
ટિપ્પણીઓ