બેસન બટેટાની સેવ

#કાંદાલસણ હેલ્લો મિત્રો આજે મેં એક નવી સેવ ટ્રાય કરી છે. જે ટેસ્ટમાં ખૂબ જ સરસ બની છે. તેથી હું તેની રેસિપી તમારી સાથે સાથે શેર કરુ છું. તો તમે પણ એક વાર જરૂર ટ્રાય કરો.
બેસન બટેટાની સેવ
#કાંદાલસણ હેલ્લો મિત્રો આજે મેં એક નવી સેવ ટ્રાય કરી છે. જે ટેસ્ટમાં ખૂબ જ સરસ બની છે. તેથી હું તેની રેસિપી તમારી સાથે સાથે શેર કરુ છું. તો તમે પણ એક વાર જરૂર ટ્રાય કરો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લો. તેમા બાફેલા બટેટાને છીણી ને નાખો. હવે તેમા લાલ મરચું પાવડર, સ્વાદ મુજબ મીઠું, હળદર નાખો. મોણ માટે થોડું તેલ નાખીને લોટ બાંધી લ્યો. તેને ૧૦ મીનીટ માટે રાખી મૂકો.
- 2
હવે એક પેનમાં તેલ ગરમ કરો. હવે સેવના સંચામાં લોટ ભરીને ગરમ તેલમાં સેવ પાડી લ્યો. હવે સેવ તળાય જાય એટલે તેને એક વાસણમાં કાઢી લો. તેના ઉપર ચાટ મસાલો નાખો. ગરમ ચા સાથે સર્વ કરો. તો તૈયાર છે બેસન બટેટાની સેવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટેટા વડા (Bateta wada recipe in gujarati)
#goldenapron3 #week7. #potato. હેલ્લો મિત્રો આજે હું તમારી સાથે બધાને ભાવે તેવાં બટેટા વડાની રેસિપી શરે કરું છું. Sudha B Savani -
ઘઉંના લોટનું ખિચૂં
#કાંદાલસણ હેલ્લો મિત્રો આજે હું બધાને ભાવે એવું ખીચાની રેસિપી શેર કરુ છું. જે સાંજના સમયે નાસ્તા માં બનાવી શકો છો. Sudha B Savani -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#આલુહેલ્લો ફ્રેન્ડ આજે મે બધાને ભાવે તેવી આલું સેન્ડવીચ બનાવી છે. જેની રેસિપી તમારી સાથે શેર કરું છું. Sudha B Savani -
લેફટ ઓવર રાઈસ મેંગો પુડીંગ (Rice Mango Pudding recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મે રાઈસ અને મેંગો નું પુડિંગ બનાવ્યું છે જે ટેસ્ટ માં એકદમ હટકે છે.. તમે પણ જરૂર થી ટ્રાય કરજો.. હું તેની રેસિપી તમારી સાથે શેર કરું છું Dharti Vasani -
સેવ ઉસળ
હેલ્લો મિત્રો, આજે મેં વડોદરા નું ફેમસ સેવ ઉસળ બનાવ્યું છે , આશા છે સૌ ને ગમશે.#GujaratiSwad#RKS#સેવ ઉસળ#સ્વપ્નલ શેઠ#૧૯/૦૩/૧૯ Swapnal Sheth -
વેજિટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
#goldenapron3.#week10#rice. હેલ્લો ફ્રેન્ડ આજે મે વેજિટેબલ ખીચડી બનાવી છે જેની રેસિપી તમારી સાથે શેર કરી છું. Sudha B Savani -
ચણાનું શાક (Chana nu Shaak in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ, ચણાનું શાક તો બધા ના ઘર માં બનતું જ હોય છે મે એમાં પણ સાવ અલગ જ રીતે બનાવ્યુ છ.. તો ચાલો આજે હું તમારી સાથે તેની રેસિપી શેર કરીશ.. Dharti Vasani -
આલુ સેવ (Alu Sev Recipe in Gujarati)
#EB#Week8આલુ સેવ તો મોટે ભાગે બધા ની પ્રિય હોય છે તો ચાલો હું ઘરે આલુ સેવ કઈ રીતે બનાવું છું તેની રેસિપી શેર કરું છું. Arpita Shah -
દાલબાટી
#ડિનરહેલ્લો મિત્રો આજે હું તમારી સાથે દાલબાટીની રેસિપી શેર કરીશ.જે એક રાજસ્થાની ડિશ છે . પણ આપણા ગુજરાતમાં પણ એટલી જ પ્રિય છે. તમે દાલબાટી ધાબા પર તો ટેસ્ટ કરી જ હશે.પણ એને ઘરે બનાવવી પણ એટલી જ સરળ છે. Sudha B Savani -
રવા ઉતપમ
#goldenapern3#weak14#Sujiહેલો ,ફ્રેન્ડ્સ આજે મેં વેજીટેબલ્સ નાખી ને રવાના ઉત્તપમ બનાવ્યા છે. તેની સાથે ગ્રીન ચટણી સર્વ કરી છે. હું તમારી સાથે શેર કરુ છું. તમને જરૂર થી પસંદ આવશે. Falguni Nagadiya -
સ્ટફ ફરાળી પેટીસ
#એપ્રિલ #લોકડાઉનઆજે મેં અગિયારસના દિવસે ફરાળમાં સ્ટફ ફરાળી પેટીસ બનાવી છે. જે સ્વાદમાં બહું ટેસ્ટી છે.મારા પરિવારને બહું ભાવે છે.તેની રેસિપી તમારી સાથે શેર કરુ છું. તો તમે જરૂરથી ટ્રાય કરજો. Sudha B Savani -
સેવ ઉસળ (sev usal recipe in Gujarati
#trendingશિયાળામાં ગરમા ગરમ સેવ ઉસળખાવાની ખૂબ જ મજા આવે છે આજે હું તમારી સાથે તેની રેસિપી શેર કરીશ Nisha -
પાઉંભાજી મિસ્સી રોટી
#રોટીસહેલો, ફ્રેન્ડ્સ આજે મેં યુનિક રેસીપી બનાવી છે. જે એકદમ સ્પાઈસી અને ટેસ્ટી છે. મારા ફેમિલીને આ રેસિપી ખૂબ જ ભાવિ હતી. આશા રાખું છું તમારા ફેમિલીને પણ આ રેસિપી ખૂબ જ ભાવશે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. હું આ રેસિપી તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
ચીલી પોટેટો
હેલ્લો ફ્રેન્ડસ,, આપણે બઘા પોટેટો ની ફ્રેન્ચ ફાઈ બનાવી હશે અને ખાધી પણ હશે... મે આજે તેમાં વઘુ ઈન્ગ્રીડન્સ એડ કરી ચટાકેદાર ચીલી પોટેટો બનાવ્યા છે તો ચાલો ફ્રેન્ડસ આજે હું તેની રેસિપી શેર કરુ છુ... Dharti Vasani -
બેસન સેવ (Besan Sev Recipe In Gujarati)
#DFTદિવાળીના નાસ્તા ની શરૂઆત થઈ ગઈ છે . આજે મેં બેસન સેવ બનાવી જેની રેસિપી હું આપ સૌ સાથે શેર કરું છું. Kajal Sodha -
દૂધીનો હલવો
#કાંદાલસણ આજે હું તમારી સાથે બધા જ લોકોને ભાવે એવો દૂધીના હલવાની રેસપી શેર કરુ છું.જે એક મીઠાઈ છે. સ્વાદિષ્ટ હોવાની સાથે હેલ્ધી પણ છે. અને બનાવવો પણ ખૂબ સરળ છે. Sudha B Savani -
ટોમેટો🍅 ફ્લેવર્ડ આલુ સેવ🥔
#ટમેટાફ્રેન્ડ્સ, જનરલી આપણે કેટલાંક નાસ્તા ઘરે જ બનાવતા હોય . સેવ મલ્ટીપલ યુઝ માં આવે છે. તેથી મેં ટોમેટો ફ્લેવર્ડ ઉમેરી ને ચટપટી સેવ બનાવી છે.ખુબ જ ઈઝી પણ ટેસ્ટી એવી આ સેવ ચા કે કૉફી સાથે સર્વ કરી શકાય. asharamparia -
રાંદેરી આલુ પૂરી
#EB#week8આજે હું સુરતની પ્રખ્યાત રાંદેરી street style આલુ પુરી ની રેસીપી શેર કરું છું. મિત્રો જરૂર થી ટ્રાય કરજો. Ranjan Kacha -
દોથા પુરી
#કાંદાલસણહેલો ,ફ્રેન્ડ્સ આ રેસિપી નમકીન અને ક્રિસ્પી છે .આ પુરી આપણે ચા સાથે સવારે નાસ્તામાં ખાઈ શકીએ છીએ . તમને આ રેસિપી જરૂરથી પસંદ આવશે . તો હું તમારી સાથે આ રેસિપી શેર કરું છું. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
પનીર પરાઠા (Paneer Paratha recipe in Gujarati)
#GA4#Week6#પનીર (keyword)હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ એક નવી રેસિપી પનીર પરાઠા જે ને સ્ટફ કરી બનાવ્યા છે ખુબ જ ટેસ્ટી બન્યા છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.. Mayuri Unadkat -
ચીઝ સેવ ડુંગળી
#૨૦૧૯2019 ની સાલ માં મારી ફેવરિટ સબ્જી રહી છે ચીઝ સેવ ડુંગળી આજે હું મારી આ રેસીપી તમારી સાથે શેર કરું છું તો આશા કરું છું કે 2020 ની સાલમાં તમે પણ આ રેસિપી બનાવાનુ ભૂલશો નહીં Khushi Trivedi -
છોલે (Chhole Recipe In Gujarati)
મારા ઘરે બધાને છોલે કુલચા બહુ જ ભાવે છે તેથી હું તમારી સાથે એની રેસીપી શેર કરું છું Meghana N. Shah -
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
#MRC મારા દીકરા ને સેવ બહુ ગમે એટલે હું હંમેશા એના માટે હેલ્થી પરંતુ ટેસ્ટી રેસિપી ટ્રાય કરું છું. મેં સિમ્પલ સેવ તો બનાવું છું પરંતુ એમાં પણ વેરાઈટી કરું છું. જેમ કે, ટોમેટો સેવ, આલુ સેવ, પાલક સેવ. તો હું અહીંયા આપ સૌ માટે હેલ્થી અને ચટાકેદાર પાલક સેવ લઈને આવી છું. Monika Nirav KansaraGhadiali -
કુરકુરે સ્ટીક
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં મિક્સ ફલોર માંથી ખીચું બનાવી તેમાંથી સ્ટીક બનાવી છે જે એકદમ કુરકુરે ટાઈપ ની ક્રિસ્પી બની છે.. હું તેની રેસિપી શેર કરુ છુ Dharti Vasani -
ફરસી પુરી,બટેટાની સુકીભાજી,પાપડ ચોખાના,અથાણું
#goldenapron3#week11#કાંદાલસણ#એપ્રિલપોટેટો,જીરા,આટા Helly Vithalani -
-
ખાટા અથાણા નો મસાલો (Khata Athana Masala Recipe In Gujarati)
મિત્રો અત્યારે અથાણાની સીઝન ચાલી રહી છે તો હું અહીંયા અથાણાનો મસાલો ઘરે કેવી રીતે બનાવો તેની રેસિપી શેર કરુ છું પરફેક્ટ માપ સાથે Rita Gajjar -
બટેટાની ચિપ્સ
#ઉપવાસ ચિપ્સ નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે. જે નાના બાળકોથી લઈ મોટા સુધી બધાને ખૂબ ભાવે છે. આ ચિપ્સ ગમે ત્યારે ખાઈ શકાય છે. બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય છે. સાંજે ચા સાથે પણ ખાઈ શકાય છે. midnight મૂવી જોતા પણ ખાઈ શકાય છે. ચોમાસામાં વરસાદ વરસતો હોય ત્યારે પણ ચીપ્સ ખાવાની કંઈક મજા જ અલગ હોય છે. તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
દમ આલુ અને નાન
#એનિવર્સરી#મેઈન કોર્સ આજે હું તમને પંજાબી famous દમ આલુ અને નાની રેસીપી તમારી સાથે શેર કરું છું આપ રેસિપીમાં થી શીયોર ટ્રાય કરજો. આ શાકને માઈક્રોવેવમાં બનાવ્યું છે Rina Joshi -
રાઈસ ટીકી વિથ ટ્વિસ્ટેડ ઉત્તપમ (Rice tikki with twisted Uttapam Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ, ઉત્તપમ તો આપણે બનાવતા હોઈએ પણ મેં આજે રાઈસ ટીકી ના સ્ટફ્ડ વાળા ગ્રીન એન્ડ રેડ ઉત્તપમ બનાવ્યાં છે જે ખુબજ ટેસ્ટી બન્યા છે.. હું તમારી સાથે આજે તેની રેસિપી શેર કરીશ.. Dharti Vasani
More Recipes
ટિપ્પણીઓ