આમ પન્ના (Aam panna recipe in gujarati)

Manisha Tanwani
Manisha Tanwani @cook_21654055

#કૈરી

શેર કરી રહી છું ઠંડા પીણાઓ માંથી એક મારું મનપસંદ ઠંડું પીણું....🍹😋

આમ પન્ના (Aam panna recipe in gujarati)

#કૈરી

શેર કરી રહી છું ઠંડા પીણાઓ માંથી એક મારું મનપસંદ ઠંડું પીણું....🍹😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મીનીટ
૭-૮ વ્યક્તિ
  1. ૧ નંગકાચી કેરી
  2. ૧ નંગકેરી
  3. ખાંડ જરૂર મુજબ
  4. મીઠું જરૂર મુજબ
  5. અડધી ચમચી સંચળ પાવડર
  6. 2 ચમચીશેકેલું જીરું
  7. 1 વાટકીફુદીનાના પાન
  8. ટુકડા૩-૪ બરફ ના
  9. ૧ ગ્લાસઠંડુ પાણી

રાંધવાની સૂચનાઓ

૫ મીનીટ
  1. 1

    એક મિક્સર ના જાર માં જણાવેલી બધી સામગ્રી ઉમેરી પેસ્ટ તૈયાર કરવું.

  2. 2

    એક ગ્લાસમાં ત્રણ બરફના ટુકડા, ૩ ચમચી તૈયાર કરેલો પેસ્ટ અને ઠંડું પાણી ઉમેરવું. પાણીની જગ્યાએ તમે ઠંડી સોડા પણ ઉમેરી શકો છો.

  3. 3

    આ પેસ્ટ એક અઠવાડિયા સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Tanwani
Manisha Tanwani @cook_21654055
પર

Similar Recipes