રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટને છાશમાં અઠવાડિયા પછી એક તપેલીમાં ૨ ચમચી તેલ મૂકો તેમાં જીરૂનો વઘાર કરો થોડી છાપ ને થોડું પાણી નાખો પછી તેમાં ચણાનો લોટ નાખી મીઠું હળદર મરચું જરૂર મુજબ નાખો પછી એકદમ ઢોકળી ખીચું જવું હલાવો પછી જો થઈ ગયા પછી તે થાળીમાં ઢાળી દો
- 2
થાળીમાં તેલ લગાડી ખીચા ને દબાવી પાત્ર ઠરે એટલે તેના કાકા પાડી લેવા પાછા એક લોયામાં તેલ મૂકો તેમાં હિંગ જીરું નાંખી વઘાર કરો વઘારેલી છાશ ની અંદર લસણની ચટણી મીઠું હળદર મરચું નાખી ખૂબ ઉકાળી તેમાં આદુ મરચાં પણ નાખી શકાય છાશ પાણી નીકળી જાય એટલે ઢોકળી ના પીસ કરેલી છે તે ઢોકળી નાખો થોડીક વાર ઉપડે પછી ઉપર કોથમીર નાખી સર્વ કરો તૈયાર છે ઢોકળી નું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઢોકળીનું શાક
ગોલ્ડન apron થ્રી પ્રમાણે બેસન , ઓનિયન ,ગ્રેવી, અને સર્વ કરવામાં કેરેટ નો ઉપયોગ કર્યો છે#goldenapron3#week 1#ઇબુક૧# રેસીપી નંબર 28 Avani Gatha -
-
-
-
-
કાઠીયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#MRCજ્યારે ચોમાસાની સિઝનમાં જરૂરિયાત મુજબના મનપસંદ શાકભાજી ન મળે કે ઘરમાં શાકભાજી ખલાસ થઈ જાય ત્યારે આ મસાલેદાર અને સ્વાદિષ્ટ કાઠીયાવાડી ઢોકળીનુ શાક ખુબ જ સરસ અને ઝડપથી બની જતી વાનગી છે.આ રેસીપી ચણાનો લોટ,, ડુંગળી લસણ ટમેટાની ગ્રેવી સાથે રાંધવામાં આવે છે. છાશમાંથી બનતી સ્વાદિષ્ટ વાનગીઓ માટે એક વધારાનો સ્વાદ ઉમેરે છે અને પરિવારના દરેકને તે ગમે છે. Riddhi Dholakia -
-
-
-
-
-
મસાલેદાર છાસિયા અળદ
#મોમમસાલેદાર છાસીયાં અડદઆ મધર્સ ડે નિમિત્તે મારા મમ્મીની આ ફેવરીટ વાનગી છે અમે જ્યારે ગામડામાં રહેતા બહુ વરસાદ કે વાવાઝોડું આવ્યું હોય ત્યારે શાકભાજી કાંઈ ન મળે ત્યારે મારા મમ્મી અમોને આ મસાલેદાર સાસીયા અડદ બનાવી આપતા આજે પણ મને એ દિવસો મધર્સ ડે નિમિત્તે યાદ આવે છે આવી જ રીતે મારા મમ્મી વેસ્ટ માંથી બેસ્ટ ઘણી બધી વાનગીઓ બનાવી અમો ભાઇ-બહેને બનાવી આપતા આ મધર્સ ડે નિમિત્તે આ મારી વાનગી હું મારા મમ્મીને ડેડીકેટેડ કરવા માગું છું થેન્ક્યુ સો મચ આઇ લવ યુ માય મોમ Komal Batavia -
-
રજવાડી ઢોકળી નુ શાક (બેસન)
#goldenapron3#week1# રેસ્ટોરન્ટ સ્ટાઇલમે અહીં ગોલ્ડન એપૉન માટે બેસન નો ઉપયોગ કરી રેસીપી મૂકી છે.payal bagatheria
-
-
-
-
-
કાઠીયાવાડી ઢોકળીનું શાક
#SG2 એકદમ ટેસ્ટી અને ઘરમાં જ રહેલી વસ્તુમાંથી ફટાફટ બનતું કાઠીયાવાડી ઢોકળીનું શાક Manisha Patel -
-
-
-
કાઠીયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#MA મારા મમ્મીના હાથનું બનેલું ઢોકળીનું શાક બધા ને ખૂબ જ ભાવે છે. Hetal Chauhan -
-
-
-
ઢોકરી નું શાક (Dhokli nu shak recipe in gujarati)
#મોમમારી મમ્મી ઘરમાં કાંઈ શાકભાજી ના હોય ત્યારે આ શાક બનાવતા... અત્યારે લોકડાઉન ના સમય માં એની આ રેસીપી કામ આવે છે.. અત્યારે આ શાક ઘરનાં બધાં જ લોકો એ માનથી ખાધું ત્યારે મમ્મીની બહુ યાદ આવી... Harsha Ben Sureliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12694596
ટિપ્પણીઓ