રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ ચણા ને પાણી થી ધોઈ નાખો તને ગરમ પાણીમાં ચણા ને ૫/૬ કલાક પલાળો ચણા ને મીઠું નાંખી બાફી લો
- 2
એક લોયામાં તેલ મૂકી આવશો એક લોયામાં તેલ મૂકી તજ તમાલપત્ર લવિંગ 0 નો વઘાર કરો પછી તેમાં ટમેટા ડુંગળી મરચાં આદુ ની ગ્રેવી નાખો તેમાં મીઠું મરચું હળદર લસણની ચટણી નાખી અડધી ચમચી ખાંડ નાખી ઉપર તેલ આવે છે ત્યાં સુધી પછી તેમાં બાફેલા છોલે ચણા નાખો એકદમ બધું મિક્સ થઈ જાય એટલે ઉપરથી છોલે મસાલો નાખો અને બે મિનિટ ઉકાળી ગેસ બંધ કરો તૈયાર છે છોલે
- 3
ઘઉંના લોટમાં થોડો રવો થોડું મીઠું થોડું તેલ નાખી પૂરીનો લોટ બાંધો પછી સરસ મોટી ગોડ વાણી અને તાળી લ્યો ગરમાગરમ પીરસો તૈયાર છે મસ્ત છોલે પુરી
- 4
Similar Recipes
-
-
-
-
-
-
-
છોલે ટાકોઝ,(chhole tacos recipe in Gujarati)
#સુપરસેફ૨પૂર્વ પશ્ચિમમાં મળે છે ..... મેક્સીકન વાનગી ભારતીય શૈલીને પંજાબી તડકા સાથે ... મૂળભૂત રીતે ફ્યુઝન રેસીપી ... . સ્વાસ્થ્યપ્રદ રેસીપી..રવા તથા ઘઉંના લોટથી બનાવેલ ટેકોઝ .. અને સાથે છોલે ની મજા... તમે પણ ટ્રાય કરજો. Shital Desai -
-
-
-
-
-
-
-
છોલે (Chhole Recipe In Gujarati)
મારા ઘરે બધાને છોલે કુલચા બહુ જ ભાવે છે તેથી હું તમારી સાથે એની રેસીપી શેર કરું છું Meghana N. Shah -
-
-
-
-
-
-
-
મેથી ના થેપલા(Methi na thepla recipe in Gujarati)
#GA4#week2હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા હું તમારી સાથે થેપલા પણ લસણીયા જે ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે. Nipa Parin Mehta -
-
બટાકા છોલે મસાલા ચાટ (Potato Chhole Masala Chaat Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનો-oil RecipesChallenge...... Hiral Patel -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12476449
ટિપ્પણીઓ