કાજુ પનીર બટર મસાલા (Kaju Paneer Butter masala Recipe In Gujarati)

કાજુ પનીર બટર મસાલા (Kaju Paneer Butter masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક નોનસ્ટિક પેન માં ૨ ટેબલ સ્પૂન તેલ ગરમ કરી ને તેમાં કાજૂના કટકા ને હલકા ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી તળી લેવા
- 2
ત્યારબાદ તેને કાઢીને સાઈડ માં મૂકી ને તે જ પેન માં બટર એડ કરીને આદુ, મરચાં ને લસણની પેસ્ટ નાખીને ૨ મીનિટ માટે સાંતળી લેવી. પછી તેમાં ડુંગળી ઝીણી સમારી ને ગુલાબી સાંતળી લેવી
- 3
પછી તેમાં ટમેટા ની પેસ્ટ નાખીને તેમાં કસૂરી મેથી અને ખાંડ સિવાય ના બધા સૂકા મસાલા નાંખી દેવા અને આ ગ્રેવી ને તેલ છૂટું પડે ત્યાં સુધી પકવવી. પછી તેમાં કસૂરી મેથી અને તાજી મલાઈ એડ કરીને ૨ મીનિટ માટે પકવવી.
- 4
ત્યારબાદ તેમાં કાજૂની પેસ્ટ અને ખાંડ એડ કરીને ૧ મીનિટ માટે પકવવી ને પછી તેમાં છીણેલું પનીર અને તળેલા કાજૂના કટકા નાખીને ૨ મીનિટ માટે પકવવું
- 5
છેલ્લે કોથમીર એડ કરીને ગરમ ગરમ પરોઠા કે નાન સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાજુ પનીર બટર મસાલા (Kaju Paneer Butter Masala Recipe In Gujarati)
#EB#Week3#Kajumasala Payal Sachanandani (payal's kitchen) -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati)
#GA4#week19#post1#butter_masala#પનીર_બટર_મસાલા ( Paneer Butter Masala Recipe in Gujarati ) પનીર બટર મસાલા એ સૌથી લોકપ્રિય અને સૌથી વધુ રેસ્ટોરન્ટ માં વેચાતું પંજાબી શાક છે. થોડું તીખું અને ખૂબ જ સ્વાદિષ્ટ આ સબ્જી ઘરે બનાવવું પણ ખૂબ જ આસાન છે. આ સબ્જી બટર થી ભરપુર હોવાથી બાળકો ની તો ખૂબ જ ફેવરીટ છે. Daxa Parmar -
-
-
કાજુ પનીર બટર મસાલા(kaju paneer butter masala in Gujarati)
#સુપરશેફ1#શાક અને કરીસ#વીક1#માઇઇબુક Vrutika Shah -
-
-
-
-
પનીર બટર મસાલા(paneer butter masala in Gujarati)
#સુપરશેફ1 #શાક આ પનીર બટર મસાલા ની સબઝી પરાઠા, નાન સાથે સર્વ કરવા માં આવતી ટેસ્ટી પંજાબી સબઝી છે. મારી દીકરી ને ગરમ મસાલા વિના જ આ સબઝી ભાવે છે માટે મેં નથી ઉમેર્યા.. Tejal Vijay Thakkar -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#LSR#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
-
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB #Week3 #કાજુ_મસાલા#KajuMasala #CashewCurry#Cookpad #Cooksnap#Cookpadgujarati#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveકાજુ મસાલા -આ એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક, સ્પાઈસી રેસીપી છે.બહુજ ઓછા સમયમાં અને ઓછી સામગ્રી માં થી બનાવી શકાય છે. Manisha Sampat -
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA 4#Week 19# Butter masala Vaishali Prajapati -
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujarati Hetal Manani -
પનીર બટર મસાલા (Paneer butter Masala recipe in Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર બટર મસાલા#GA4#week6 Shah Mital -
-
-
પનીર બટર મસાલા (paneer butter masala recipe in gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક#પોસ્ટ હોટલમાં જમવા જાઇ ત્યારે પનીર તો હોય જ. પણ ઘરમાં બધા ઓછું તીખું ખાવાનું પસંદ કરે છે. જેથી હું ઘરે જ ઓછું તીખું અને એટલું જ ટેસ્ટી પનીર ઘરે બનાવી લઉ. Sonal Suva
More Recipes
ટિપ્પણીઓ (3)