રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વટાણાને ૪ ૫ કલાક પલાળી દેવા પછી તેને કુકરમાં 4 સીટી વગાડવી લેવી હવે વટાણા બફાઈ જાય પછી તેને એક સાઈડમાં રાખી દો પછી એક કડાઈ ની અંદર ચાર ચમચી તેલ મુકો પછી તેની અંદર ડુંગળી નો વઘાર કરો
- 2
પછી તેની અંદર બે ચમચી પાણી નાખી અને મરચાંનો ભૂકો હળદર અને સ્વાદ અનુસાર મીઠું નાખી અને હલાવો પછી તેની અંદર વટાણા નાખો પછી ઊકળે એટલે નીચે ઉતારી લો
- 3
હવે બટેટા ની પેટીસ માટે બટેટાને બાફી લો પછી તેનો છૂંદો કરો તેની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખો પછી તેની અંદર તપકી નાખી અને પેટીસ વાળો પછી એક લોઢી ની અંદર તેલ લગાવી અને એને બ્રાઉન કલરની સેકો હવે એક બાઉલ ની અંદર પહેલા પેટીસ રાખો પછી તેની ઉપર રગડો નાખો અને ઉપર ડુંગળી અને કોથમીર ભભરાવી અને સર્વ કરો તૈયાર છે આપણો રગડા પેટીસ
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12704511
ટિપ્પણીઓ