ગ્રીન મેંગો માર્મલેડ પાન (Green mango marmalade pan recipe in gujarati)

Dhara Panchamia
Dhara Panchamia @dhara_27

#કૈરી
પાન ના રસિયા તો ઘણા હશે.. ઘણા પ્રકાર ના પાન ખાધા હશે બધાએ.. પણ જો આ પાન એકવાર ચાખી લે તો વારે વારે ઘરે જ બનાવી ને ખાસે પાન બધા...

ગ્રીન મેંગો માર્મલેડ પાન (Green mango marmalade pan recipe in gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#કૈરી
પાન ના રસિયા તો ઘણા હશે.. ઘણા પ્રકાર ના પાન ખાધા હશે બધાએ.. પણ જો આ પાન એકવાર ચાખી લે તો વારે વારે ઘરે જ બનાવી ને ખાસે પાન બધા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 5નાગરવેલ ના પાન
  2. 1વાટકો મેંગો માર્મલેડ
  3. 1/2 વાટકીમીઠી સોપારી, વરિયાળી
  4. 1/2 વાટકીજીનું ટોપરું ભૂકો
  5. 1/2 વાટકીટૂટીફ્રૂટી
  6. 5ચેરી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    બધી સામગ્રી ભેગી કરો. પાન ની ડાળખી કાપી પાન તૈયાર કરો. પાન પર મેંગો માર્મલેડ લગાડો.

  2. 2

    પછી તેના પર મીઠી વરિયાળી, સોપારી મુકો. પછી ટોપરાનું છીણ મુકો. પછી ટૂટીફ્રૂટી મુકો.

  3. 3

    પછી પાન ને સરસ રીતે બીડી ને ટુટપીક અને ચેરી ની મદદ થી બંધ કરો. તેના પર ટોપરાનું છીણ ભભરાવો. આ પાન ઠંડુ કરી ને ખાવાથી પાન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

  4. 4

    નોંધ : મેંગો માર્મલેડ બનાવા માટે કાચી કેરી ના કટકા બાફી લેવા. કટકા જેટલી જ ખાંડ ઉમેરવી. તેમાં કેરી ની છાલ ઉમેરવી. અને ઘટ્ટ બને ત્યાં સુધી ગરમ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Panchamia
Dhara Panchamia @dhara_27
પર

ટિપ્પણીઓ

Similar Recipes