મેંગો ટાર્ટ

Dhwani Shah
Dhwani Shah @cook_23841885

#કૈરી
#mangotart
ખૂબ સરળતાથી તથા ઝડપથી બનાવી શકાય તેવી રેસીપી

મેંગો ટાર્ટ

2 કમેન્ટ્સ કરેલ છે

#કૈરી
#mangotart
ખૂબ સરળતાથી તથા ઝડપથી બનાવી શકાય તેવી રેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૬ સર્વિંગ
  1. ટાટૅ શેલ માટે-
  2. ૧૦૦ ગ્રામ મેરી બિસ્કીટ
  3. ૧૨૫ ગ્રામ ડાર્ક ચોકલેટ
  4. ૧ ચમચી કોકો પાઉડર
  5. ૧ ચમચી ડ્રિંકિંગ પાઉડર
  6. જરૂર મુજબ દુધ
  7. મેંગો ગનાશ માટે-
  8. ૧૦૦ ગ્રામ વ્હાઈટ ચોકલેટ
  9. ૧૦-૧૨ ચમચી મેંગો પલ્પ
  10. ૧ મોટી વાટકી માખણ
  11. ટોપિંગ માટે (ઓપ્શનલ) -
  12. હર્શિસ સીરપ
  13. ચોકલેટ ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    મેરી બિસ્કિટ નો મિક્ષર મા ભૂકો કરવો

  2. 2

    ઓગાળેલી ડાર્ક ચોકલેટ બિસ્કીટના પાવડરમાં ઉમેરી સરસ રીતે મિક્સ કરી નાખો

  3. 3

    તેમાં ૧ ચમચી કોકો પાઉડર અને ડ્રીન્કીંગ ચોકલેટ પાઉડર ઉમેરી મિક્સ કરી દેવું

  4. 4

    જરૂર પ્રમાણે દૂધ ઉમેરી તેનો લોટ બાંધી નાખો

  5. 5

    એક ડિશ ઉપર ફૉઇલપેપર લગાવી તેમાં બાંધેલા લોટ ને આ ચિત્રમાં દર્શાવેલ પ્રમાણે પાથરી દેવું. ટાટૅ પ્લેટ હોઇ તો તેનો ઉપયોગ કરી શકાય

  6. 6

    કાંટા ચમચી નો ઉપયોગ કરી કિનારી પર આ પ્રમાણે ડિઝાઈન કરવી

  7. 7

    માખણ ને ફીણવુ અને પછી તેમાં મેલટેડ વ્હાઈટ ચોકલેટ નાખી ફરી ફિણી દેવું. ત્યારબાદ તેમાં મેંગો પલ્પ ઉમેરી ફરી એક વાર ફણીને સ્મૂધ ગનાશ તૈયાર કરવું.

  8. 8

    મેંગો ગનાશને તૈયાર કરેલ ટાટૅ શેલ પર પાથરી દેવું

  9. 9

    ટોપિંગ માં તમે હર્શિસ સીરપ નો ઉપયોગ તથા ચોકલેટ ચિપ્સ ઉપયોગ કરી શકો છો

  10. 10

    મેંગો ટાટૅને રેફ્રિજરેટરમાં ૪ કલાક માટે સેટ થવા મૂકી રાખો

  11. 11

    ધીમેથી ફોઇલપેપર ની મદદથી ટાટૅ ને પ્લેટ માં થી કાઢી બીજી પ્લેટ પર રાખી હળવે હાથે થી ફોઇલ પેપર ને ટાટૅ થી અલગ કરવુ

  12. 12

    મેંગો ટાટૅ રેડી છે સર્વ કરવા માટે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhwani Shah
Dhwani Shah @cook_23841885
પર

Similar Recipes