બદામ કેરેમલ ઇનસ્ટંટ પેંડા

Dipal Gandhi
Dipal Gandhi @cook_21602643

માત્ર 10 મિનિટ મા તૈયાર કરો માવા ના પેંડા થી પણ સ્વાદિષ્ટ & પૌષ્ટિક પેંડા.

બદામ કેરેમલ ઇનસ્ટંટ પેંડા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

માત્ર 10 મિનિટ મા તૈયાર કરો માવા ના પેંડા થી પણ સ્વાદિષ્ટ & પૌષ્ટિક પેંડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 વ્યક્તિ
  1. 1 કપમિલ્ક પાઉડર
  2. 3/4 કપદૂધ
  3. 1/4 કપદરેલી ખાંડ
  4. 1/4 કપપીસેલી બદામ
  5. 2 ચમચીઘી
  6. ડેકોરેશન માટે
  7. 6-8આખી બદામ
  8. 50 ગ્રામખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઉપર જણાવ્યા પ્રમાણે ઇનગ્રેડીઅન્ટ ની તૈયારી કરી લેવી.

  2. 2

    નોનસ્ટીક કઢાઈ મા ઘી ગરમ કરી તેમાં મિલ્ક પાઉડર, દરેલી ખાંડ & પીસેલી બદામ (પાઉડર) નાંખી ધીમી આંચ પર શેકાવા દો.

  3. 3

    હવે તેમાં દૂધ ઉમેરી આ મિશ્રણ કઢાઇ માંથી છુટું પડે ત્યા સુધી સતત હલાવતા રહેવુ

  4. 4

    કેરેમલ ની ધાર ચમચી પર પાડી ઠંડુ પાડવા થી એ આકાર લઈ લેશે. હવે બનાવેલા મિશ્રણ માંથી પેંડા બનાવીને તેને કેરેમલ અને બદામ થી ડેકોરેટ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipal Gandhi
Dipal Gandhi @cook_21602643
પર

ટિપ્પણીઓ

Similar Recipes